ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism

એક ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા \(25\%\) જેટલી વધારવામાં આવે છે. આ વધારો ગૂંચળાના આાંટાની સંખ્યા અને તારના આડછેના ક્ષેત્રફળનો ફેરફાર કરીને મેળવવામાં આવે છે, જ્યારે ગેલ્વેનોમીટર ગૂંચળાનો અવરોધ અચળ જાળવી રાખવામાં આવે છે. વોલ્ટેજ સંવેદિતામાં થતો પ્રતિશત બદલાવ ........\(\%\) થશે.

  1. A \(+25\)
  2. B \(-50\)
  3. C \(0\)
  4. D \(-25\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(+25\)

Step-by-step Solution

Detailed explanation

\(I _{ s }=\frac{ NBA }{ C } \& V _{ s }=\frac{ NBA }{ CG }\) \(\Rightarrow V_{ s }=\frac{I_s}{G}\), If \(G\) (galvanometer resistance) is constant, then \(V _{ S } \propto I_S\) so percentage change in \(V_S\) is also \(25 \%\).
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app