JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
નિયમિત વેગ ધરાવતા એક ઈલક્ટ્રોન પ્રવાહ ધરાવતા લાંબા સોલેનોઈડની અંદર તેની અક્ષની દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો :
- A ઇલેક્ટ્રોન એ અક્ષની દિશામાં પ્રવેગીત થશે.
- B ઈલેક્ટ્રોન સોલેનોઈડની અક્ષની દિશામાં નિયમિત વેગથી ગતિ ચાલુ રાખશે.
- C ઈલેક્ટ્રોનનો પથ અક્ષને ફરતે વર્તુળાકાર હશે .
- D ઈલેક્ટ્રોન અક્ષથી \(45^{\circ}\) ના કોણે બળ અનુભવશે અને હેલિકલ (સર્પીલાકાર) પથને અનુસરશે.
Answer & Solution
Correct Answer
(B) ઈલેક્ટ્રોન સોલેનોઈડની અક્ષની દિશામાં નિયમિત વેગથી ગતિ ચાલુ રાખશે.
Step-by-step Solution
Detailed explanation
Since \(\vec{v} \| \vec{B}\) so force on electron due to magnetic field is zero. So it will move along axis with uniform velocity.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(40\,^oC\) તાપમાને રહેલ એક \(1\, mm\)નો બ્રાસનો તાર છત પર લટકાવેલ છે. એક \(M\) દળને તારના છેડે લટકાવેલ છે.જયારે તારનું તાપમાન \(40\,^oC\) થી \(20\,^oC\) થાય ત્યારે તે પોતાની મૂળ લંબાઈ \(0.2\, m\) પ્રાપ્ત કરે છે.તો દળ \(M\) નું મૂલ્ય લગભગ ...... \(kg\) હશે? ( રેખીય પ્રસરણનો પ્રસરણણાંક અને બ્રાસનો યંગ મોડ્યુલસ અનુક્રમે \(10^{-5}/^oC\) અને \(10^{11}\, N/m^2\),; \(g = 10\, ms^{-2}\))JEE Mains 2019 Hard
- સૂચી \(- I\) અને સૂચી \(- \,\,II\) મેળવો :
નીચે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર પસંદ કરોList\(-I\) List\(-II\) \((A)\) \(A C\) જનરેટર \((I)\) પરિપથમાં પ્રવાહ વહે છે કે નહી તે ચકાસવા માટેનું ડિટેકટર \((B)\) ગેલ્વેનોમીટર \((II)\) યાંત્રિક ઉર્જાને વિદ્યુતકીય ઉર્જા માં રુપાંતર કરે છે. \((C)\) ટ્રાન્સફોર્મર \((III)\) \(AC\) પરિપથમાં અનુનાદની ઘટના ઉપર કાર્ય કરે છે \((D)\) ધાતુ ડિટેક્ટર (પરખ યંત્ર) \((IV)\) ઉલટસૂલટ વોલ્ટેનને નાના કે મોટા મૂલ્યમાં બદલે છે. JEE Mains 2022 Medium - કોઈ એક પદાર્થનું પૃથ્વી સપાટી પર વજન \(18\,N\) છે. તેનું પૃથ્વીની સપાટીથી \(3200\,km\) ઉંચાઈએ વજન \(...........\,N\) છે. (પૃથ્વીની ત્રિજયા \(R _e=6400\,km\) આપેલ છે.)JEE Mains 2023 Easy
- રોકેટનું શરૂઆતનું દળ \(1000\, {kg}\) છે. રોકેટને \(20 \,{ms}^{-2}\) નો પ્રવેગ આપવા માટે તેના બળતણના દહનનો દર \({kg} {s}^{-1}\) માં કેટલો હોવો જોઈએ? રોકેટમાંથી બહાર આવતા ગેસનો રોકેટની સાપેક્ષે વેગ \(500\, {ms}^{-1}\)છે. \([g = 10\, {m} / {s}^{2} ]\)JEE Mains 2021 Medium
- લંબાઈ \(L\) ની એક પાતળી પટ્ટી માટે એકમ લંબાઈ દીઠ દળ \(\lambda \) માં એક છેડા તરફથી અંતર વધતાં રેખીય વધારો થાય છે. જો તેનું કુલ દળ \(M\) અને હળવા છેડે એકમ લંબાઈ દીઠ દળ \(\lambda_0\) હોય તો હળવા છેડે થી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર કેટલું હશે?JEE Mains 2014 Hard
- \(+\sigma_{\mathrm{s}} \mathrm{C} / \mathrm{m}^2\) જેટલી નિયમિત પૃષ્ઠ વિદ્યુતભાર ધનતા ધરાવતી એક અનંત સમતલ તક્તિને \(x-y\) સમતલમાં મૂકવામાં આવે છે. બીજા એક \(+\lambda_{\mathrm{e}} \mathrm{C} / \mathrm{m}\) જેટલી નિયમિત રેખીય વિધુતભાર ધનતા ધરાવતા અનંત લંબાઈના લાંબા તાર ને \(z=4 \mathrm{~m}\) સમતલ અને \(y\)-અક્ષને સમાંતર રાખવામાં આવે છે. જો મૂલ્યોમાં \(\left|\sigma_s\right|=2\left|\lambda_{\mathrm{e}}\right|\) હોય તો \((0,0,2)\) સ્થાન આગળ તક્તિ (પૃષ્ઠ) વિદ્યુતભાર અને રેખીય વિધુત ભાર ને કારણે મળતા વિધુતક્ષેત્રનાં મૂલ્યોનો ગુણોતર _______ છે.JEE Mains 2024 Hard
More PYQs from JEE Mains
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I સૂચિ-II A. મીટર (L) I. \(\sqrt{\dfrac{hc}{G}}\) B. સેકન્ડ (S) II. \(\sqrt{\dfrac{Gh}{c^5}}\) C. કિલોગ્રામ (M) III. \(\sqrt{\dfrac{K^2L^2c^3}{Gh}}\) D. કેલ્વિન (K) IV. \(\sqrt{\dfrac{Gh}{c^3}}\)
જ્યાં \(h\) (પ્લાન્કનો અચળાંક), \(G\) (ગુરુત્વાકર્ષણીય અચળાંક) અને \(c\) (શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ) ને મૂળભૂત એકમો તરીકે લઈ શકાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - હાઈડ્રોજન પરમાણુ તેની સ્થિતિ \(\mathrm{n}=3\) માંથી \(\mathrm{n}=2\) માં બદલે છે. રીકોઈલ (પાછો ધક્કો) ને કારણે ઉત્સર્જિત પ્રકાશ તરંગલંબાઈમાં ફેરફાર નું આશરે મૂલ્ય \(1 \times 10^{-n}\) મળે છે. \(\mathrm{n}\) નું મૂલ્ય _______ થશે. [Rhc=13.6 eV, \(\mathrm{hc}=1242 \mathrm{eV} \mathrm{nm}, \mathrm{h}=6.6 \times 10^{-34} \mathrm{J-s}\) અને હાઈડ્રોજન પરમાણુનું દળ \(\sim 1.6 \times 10^{-27} \mathrm{~kg}\) લો.]JEE Mains 2024 Hard
- \(20 \;{V}\; emf\) અને \(10 \Omega\) આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે પ્રથમ \(10 \;\Omega\) અવરોધ ધરાવતા \({n}\) અવરોધોને શ્રેણીમાં જોડેલા છે. તેમાંથી પસાર થતો પ્રવાહ \(I\) છે. હવે આ \(n\) અવરોધોને સમાંતરમાં જોડીને સમાન બેટરી સાથે જોડાવામાં આવે તો પ્રવાહ \(20\) ગણો થાય, તો \(n\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Hard
- ધારોકે સદિશ \(\overrightarrow{ a }=\sqrt{2} \hat{i}-\hat{j}+\lambda \hat{k}, \lambda>0\) એ સદિશ \(\overrightarrow{ b }=-\lambda^2 \hat{i}+4 \sqrt{2} \hat{j}+4 \sqrt{2} \hat{k}\) સાથે ગુરુકોણ બનાવે છે, તથા ધન z-અક્ષ સાથે ખૂણો \(\theta, \frac{\pi}{6}<\theta<\frac{\pi}{2}\) બનાવે છે. જો \(\lambda\) ની તમામ શક્ય કિંમતોનો ગણ \((\alpha, \beta)-\{\gamma\}\) હોય, તો \(\alpha+\beta+\gamma =\) ___ .JEE Mains 2026 Easy
- \(\alpha, \beta \in R\) માટે, ધારો કે સુરેખ સમીકરણ સંહતિ \(x-y+z=5\) ; \(2 x+2 y+\alpha z=8\) ; \(3 x-y+4 z=\beta\) ને અસંખ્ય ઉકેલો છે. તો \(\alpha\) અને \(\beta\) એ \(........\) ના બીજ છે.JEE Mains 2023 Medium
- ધારો કે \(A\) એ એક \(3 \times 3\) શ્રેણિક છે કે જેથી બધા જ શૂન્યેતર \(3 \times 1\) શ્રેણિકો \(X=\left[\begin{array}{l}x \\ y \\ z\end{array}\right]\) માટે \(X^T A X=O\) છે. જો \(\mathbf{A}\left[\begin{array}{l}1 \\ 1 \\ 1\end{array}\right]=\left[\begin{array}{c}1 \\ 4 \\ -5\end{array}\right], \mathbf{A}\left[\begin{array}{l}1 \\ 2 \\ 1\end{array}\right]=\left[\begin{array}{c}0 \\ 4 \\ -8\end{array}\right]\) અને \(\operatorname{det}(\operatorname{adj}(2(\mathbf{A}+\mathbf{1})))-2^\alpha 3^\beta 5^\gamma, \alpha, \beta, \gamma \in N\), તો \(\alpha^2+\beta^2+\gamma^2\) = ___JEE Mains 2025 Hard