JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
\(100\,V\) ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત થી પ્રવેગિત કરેલ \(2\,\mu\,C\) નો વિદ્યુતભાર \(4\,mT\) તીવ્રતાના સમાન ચુંબકીયક્ષેત્રમાં ક્ષેત્રને લંબ દિશામાં દાખલ થાય છે. વિદ્યુતભારીત કણ ચુંબકીય ક્ષેત્રની અંદર \(3\,cm\) ત્રિજ્યાનું અર્ધવર્તુળ પૂર્ણ કરે છે. વિદ્યુતભારીત કણનું દળ \(........\times 10^{-18}\,kg\) હશે.
- A \(142\)
- B \(144\)
- C \(141\)
- D \(140\)
Answer & Solution
Correct Answer
(B) \(144\)
Step-by-step Solution
Detailed explanation
\(=\frac{m v}{q B}=\frac{\sqrt{2 k m}}{q B}, m=\frac{r^2 q^2 B^2}{2 k}\) \(m = \frac{\frac{1}{100} \times \frac{3}{100} \times 2 \times 2 \times 4 \times 10^{-3} \times 4 \times 10^{-3} \times 10^{-12}}{2 \times(100) \times 10^{-6}}\) \(=144 \times 10^{-18}\,kg\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- દરેક દળ \('M'\) અને વ્યાસ ' \(a\) ' ધરાવતી ચાર એક સમાન તક્તિઓને આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ગોઠવવામાં આવેલ છે. જે \(OO ^{\prime}\) ને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા \(\frac{x}{4} Ma ^{2}\) હોય, તો \(x\) નું મૂલ્ય .......... થશે.
JEE Mains 2022 Medium - \(500\,Hz\) ની આવૃત્તિ ધરાવતા તરંગ પર \(60^{\circ}\) નો કળા તફાવત ધરાવતા ક્રમિક બે બિંદુઓ વચ્ચેનું અંતર \(6.0\,m\) છે. તરંગ જે વેગથી ગતિ કરે છે તે \(.........\,km / s\) છે.JEE Mains 2023 Hard
- એક ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા \(80 \%\) અને તે \(10 \mathrm{~V}\) અને \(4\ \mathrm{KW}\) પર કાર્ય કરે છે. બે ગૌણ ગૂંચળામાં \(240 \mathrm{~V}\) હોય તો ગૌણ ગૂંચળામાં પ્રવાહ _______ છે.JEE Mains 2024 Hard
- \(100 \mathrm{~W}-220 \mathrm{~V}\) રેટિંગ ધરાવતો એક વિદ્યુત બલ્બ 220 V ના rms વોલ્ટેજવાળા AC સ્ત્રોત સાથે જોડેલ છે. બલ્બમાંથી પસાર થતા પ્રવાહનું શિખર મૂલ્ય કેટલું છે?JEE Mains 2025 Easy
- બે પ્રવાહી A અને B એક કેશાકર્ષણ નળીમાં સંપર્ક કોણ તરીકે \(\theta_{\mathrm{A}}\) અને \(\theta_{\mathrm{B}}\) ધરાવે છે. જો \(K=\cos \theta_A / \cos \theta_B\) હોય, તો સાચું વિધાન ઓળખો:JEE Mains 2025 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(5\, cm\) બાજુ ધરાવતા એક ચોરસ ગુચળા \(L\) ને અવરોધો સાથે જોડેલ છે.આખું તંત્ર જમણી બાજુ \(1\, cms^{-1}\) ની અચળ ઝડપથી ગતિ કરે છે.કોઈ એક સમયે \(L\) નો અમુક ભાગ તેના સમતલને લંબ \(1\, T\) જેટલા ચુંબકીય ક્ષેત્રમાં છે .જો \(L\) નો અવરોધ \(1.7\,\Omega \) હોય તો તે સમયે લૂપમાથી પસાર થતો પ્રવાહ કેટલા ......\(\mu A\) હશે?
JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- જો વિકલ સમીકરણ \(\left(y-2 \log _e x\right) d x+\left(x \log _e x^2\right) d y=0,x > 1\) નો ઉકેલ વક્ર બિંદુ \(\left(e, \frac{4}{3}\right)\) અને \(\left(e^4, \alpha\right)\) માંથી પસાર થાય, તો \(\alpha=........\)JEE Mains 2023 Hard
- ધારો કે \(\theta \in\left[0, \frac{\pi}{4}\right]\) એ \(4 \cos \theta-3 \sin \theta=1\) નું બીજ છે. તો \(\cos \theta =\) ...........JEE Mains 2024 Hard
- જો વિક્લ સમીકરણ \(y^{2} d x+\left(x^{2}-x y+y^{2}\right) d y=0\) નો ઉકેલ વક્ર કે ને બિંદુ \((1,1)\) માંથી પસાર થાય છે તો, રેખા \(y=\sqrt{3} x\) ને \((\alpha, \sqrt{3} \alpha)\) બિંદુ આગળ છેદે, તો \(\log _{ e }(\sqrt{3} \alpha)\) ની કિંમત છે.JEE Mains 2022 Hard
- \(8\,ms ^{-1}\) ના નિયમિત વેગથી ઉર્ધ્વદિશા ઉપર તરફ તરતી એક માછલી એવું જુએ છે કે એક પક્ષી માછલી તરફ \(12\,ms ^{-1}\) ના વેગથી અધોદિશામાં ડુબકી મારી રહયું છે. જો પાણીની વક્રીભવનાંક \(\frac{4}{3}\) હોય, તો પક્ષીની માછલીને પકડવા માટેની ડ્રાઈવનો સાચો વેગ ......... \(ms ^{-1}\) હશે.JEE Mains 2023 Medium
- પ્રદેશ \(S=\left\{(x, y): y^{2} \leq 8 x, y \geq \sqrt{2} x, x \geq 1\right\}\) ક્ષેત્રફળ.......... છેJEE Mains 2022 Medium
- \(P\) અને \(Q\) એ પરવલય \(y^2 = 4x\) પરના બે ભિન્ન બિંદુઓ છે જેના પ્રચલો અનુક્રમે \(t\) અને \(t_1\) છે જો બિંદુ \(P\) આગળનો અભિલંબ બિંદુ \(Q\) માંથી પસાર થતું હોય તો \(t_1^2\) નું ન્યૂનતમ મૂલ્ય .................. થાયJEE Mains 2016 Hard