ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism

\(5\,cm,12\,cm\) અને \(13\,cm\) બાજુઓ ધરાવતી કાટકોણ ત્રિકોણાકારની એક આંટાની પ્રવાહલૂપ \(2\,A\) નો પ્રવાહ ધારણ કરે છે. આ લૂપ \(0.75\,T\) મૂલ્ચના સમાન ચુંબકીયક્ષેત્રમાં લૂપની \(13\,cm\) વાળી બાજુની સમાંતર દિશામાં મૂકવામાં આવે છે. \(5\,cm\) ની બાજુ પર ચુંબકીય બળનું મૂલ્ય \(\frac{x}{130}\,N\) છે. તો \(x\) નું મૂલ્ય \(...........\) છે.

  1. A \(8\)
  2. B \(7\)
  3. C \(9\)
  4. D \(6\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(9\)

Step-by-step Solution

Detailed explanation

Force on \(5 cm\) side is \(|\overrightarrow{ F }|= ILB \sin \theta\) \(=(2)\left(5 \times 10^{-2}\right) \times \frac{3}{4} \times \frac{12}{13}=\frac{9}{130}\,N\) So, \(x=9\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app