JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
એક ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીમટરના ગૂંચળાને \(200 \mu \mathrm{A}\) ના પ્રવાહ દ્વારા \(60^{\circ}\) કોણે આવર્તિત કરવામાં આવે છે. \(\frac{\pi}{10}\) રેડિયન જેટલું પરિભ્રમણ કરવવા માટેનો પ્રવાહ______છે.
- A \(30 \ \mu \mathrm{A}\)
- B \(120\ \mu \mathrm{A}\)
- C \(60 \ \mu \mathrm{A}\)
- D \(180\ \mu \mathrm{A}\)
Answer & Solution
Correct Answer
(C) \(60 \ \mu \mathrm{A}\)
Step-by-step Solution
Detailed explanation
\(i \propto \theta\) (angle of deflection) \( \therefore \frac{i_2}{i_1}=\frac{\theta_2}{\theta_1} \Rightarrow \frac{i_2}{200 \mu \mathrm{A}}=\frac{\pi / 10}{\pi / 3}=\frac{3}{10}\) \( \Rightarrow \mathrm{i}_2=60\ \mu \mathrm{A}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બે ધાત્વીય તાર \(P\) અને \(Q\) સમાન કદ ધરાવે છે અને તેઓ સમાન દ્રવ્યનાં બનેલા છે. જો તેમના આડછેદોનો ગુણોત્તર \(4: 1\) હોય અને \(P\) પર \(F_1\) બળ લાગવતાં \(\Delta l\) જેટલી લંબાઈમાં વધારો થાય છે તો \(Q\) માં સમાન વધારો ઉત્પન કરવામાં માટે જરૂરી બળ \(F_2 \) છે. \(\frac{\mathrm{F}_1}{\mathrm{~F}_2}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Hard
- એકબીજાને તેઓની મુખ્ય અક્ષની દિશામાં સંપર્કમાં રાખેલા એક સમાન \(5\) બહિર્ગોળ લેન્સની બનેલા સંયોજન માટેનો પરિણામી (ચોખ્ખો) પાવર \(25D\) છે. દરેક બહિર્ગૉળ લેન્સની કેન્દ્ર લંબાઈ _______ હશે.JEE Mains 2024 Hard
- ટાવરની ટોચ પરથી એક દડાને ઉપર તરક ફેકવામાં આવે છે જે જમીન પર \(6\, s\) માં પહોંચે છે. બીજા દડાને તે જ સ્થાનેથી અધોલંબ દિશામાં નીચે તરફ સમાન ઝડપથી ફેંકવામાં આવે, તો તે \(1.5 \,s\) માં જમીન પર પહોંચે છે. ત્રીજા દડાને આ જ સ્થાનેની મુક્ત પતન કરાવવામાં આવે, તો જમીન પર ......... \(s\) માં પહોચશે.JEE Mains 2022 Hard
- એક બિંદુવત્ ઉદગમને ગોળાકાર આવરિત પરખયંત્ર (ડિટેકટર)ના કેન્દ્ર પર રાખવામાં આવે છે. જો ડિટેકટરનું કદ 8 ગણું વધારવામાં આવે તો તીવ્રતાJEE Mains 2026 Easy
- બે સમાન દ્રવ્યના પદાર્થો રિંગ અને ઘન નળાકાર એક ઢાળ પરથી સરક્યાં વિના ગબડે છે. ઢાળના તળિયે રિંગ અને નળાકારના દ્રવ્યમાનકેન્દ્રના વેગનો ગુણોત્તર \(\frac{\sqrt{x}}{2}\) હોય, તો \(x\) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2021 Medium
- \(2\, kg\) દળ ધરાવતો પદાર્થ \((2 \hat{ i }+3 \hat{ j }+5 \hat{ k }) \,N\) બળની અસર હેઠળ ગતિ કરે છે. તે વિરામ સ્થિતિમાંથી શરૂ કરે છે. તે પ્રારંભમાં ઊગમબિંદુ આગળ હતો. \(4\) સેકન્ડ બાદ, તેના નવા યામો \((8, b, 20)\) છે. \(b\) નું મૂલ્ય ...... . (નજીકત્તમ પૂર્ણાંકમાં લખો)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- \(120\,\Omega \) અવરોધવાળા ગેલ્વેનોમીટર સાથે \(1\,\Omega \) નો શંટ અવરોધ જોડેલો છે. \(5.5\, ampere\) પ્રવાહ માટે ગેલ્વેનોમીટર પૂર્ણ આવર્તન દર્શાવે છે. જો શંટ અવરોધ જોડેલો ન હોય તો ગેલ્વેનોમીટર પૂર્ણ આવર્તન વખતે કેટલા .............. \(A\) નો પ્રવાહ દર્શાવશે?JEE Mains 2013 Medium
- ધારો કે \(A(3, 0, -1), B(2, 10, 6)\) અને \(C(1, 2, 1)\) એ ત્રિકોણના શિરોબિંદુઑ છે અને \(M\) એ \(AC\) નું મધ્યબિંદુ છે . જો \(G\) એ \(BM\) ને \(2 : 1\) ગુણોતરમાં વિભાજન કરે છે તો \(\cos \,\left( {\angle GOA} \right)\) મેળવો (\(O\) એ ઉગમબિંદુ છે )JEE Mains 2019 Hard
- જ્યારે \(LCR\) શ્રેણી પરિપથમાં અનુનાદ ઉત્પન્ન થાય છે તો તેના માટે નીચે પૈકી કયું વિધાન ખોટું પડે?JEE Mains 2013 Medium
- ધારો કે \(\quad \sum \limits_{n=0}^{\infty} \frac{n^3((2 n) !)+(2 n-1)(n !)}{(n !)((2 n) !)}=a e+\frac{b}{e}+c,\) \(a, b, c \in Z\) પુર્ણાકો છે.\(e=\sum_{n=0}^{\infty} \frac{1}{n !} \) હોય તો \(a^2-b+c\) ની કિમંત મેળવો.JEE Mains 2023 Hard
- \(\cot \frac{\pi}{24}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- એક \(100\, m\) ઊંચા મકાનની ટોચ પર થી \(0.03\, kg\) દળ ધરાવતા એક લાકડાના ટુકડાને મુક્ત કરવામાં આવે છે. આ જ સમયે, \(0.02\, kg\) દળ ધરાવતી ગોળી (કારતુસ ) ને જમીન પરથી ઊર્ધ્વદિશામાં ઊપર તરફ \(100 \,ms^{-1}\) ના વેગ થી છોડવામાં આવે છે. ગોળી લાકડામાં જોડાઈ જાય છે, તો આ સંયુક્ત તંત્રે પાછું પડવાનું ચાલુ કરે તે પહેલા મકાનની ટોચથી ઊપર પહોંચેલ મહત્તમ ઊંચાઈ ........ \(m\) થશે. \((g=10 \,m/s^2)\)JEE Mains 2019 Hard