ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism

\(10\,A\) વીજપ્રવાહ ધારિત બે લાંબા સુરેખ વાહક તારને \(5\,cm\) અંતરે એકબીજાને સમાંતર રાખેલ છે. તાર \(1\) ની \(10\,cm\) લંબાઈ પર લાગતા ચુંબકીયબળનું, મૂલ્ય \(F_1\) છે. જો બંને તાર વચ્ચેનું અંતર અડધું, કરવામાં આવે અને તેમાંથી વહેતા પ્રવાહ બમણા કરવામાં આવે, તો તાર \(1\) ની \(10\,cm\) લંબાઈ પર લાગતું બળ \(F_2\) કેટલું થાય ?

  1. A \(8 F_1\)
  2. B \(10 F_1\)
  3. C \(F_1 / 8\)
  4. D \(F_1 / 10\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(A) \(8 F_1\)

Step-by-step Solution

Detailed explanation

Force per unit length between two parallel straight \(\text { wires }=\frac{\mu_0 i_1 i_2}{2 \pi d }\) \(\frac{ F _1}{ F _2}=\frac{\frac{\mu_0(10)^2}{2 \pi(5\,cm )}}{\frac{\mu_0(20)^2}{2 \pi\left(\frac{5 cm }{2}\right)}}=\frac{1}{8}\) \(\Rightarrow F_2=8 F_1\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app