ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism

એક સમ-અક્ષીય તાર (કેબલ) માં, સીધો તાર, કેન્દ્રીય સુવાહક અને બહારના સુવાહકમાંથી સમાન પ્રવાહ પણ વિરુધ્ધ દિશામાં વહે છે. _______ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થશે.

  1. A બાહ્ય સુવાહકની અંદરના ભાગમાં
  2. B બે સુવાહકોની વચ્ચેના ભાગમાં
  3. C કેબલની બહારના ભાગમાં
  4. D આંતરીક સુવાહકની અંદરના ભાગમાં
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) કેબલની બહારના ભાગમાં

Step-by-step Solution

Detailed explanation

\(\oint \overrightarrow{\mathrm{B}} \cdot \overrightarrow{\mathrm{d} \ell}=\mu_0 \mathrm{i}_{\mathrm{enc}}=0\) \(\dot{\triangle} \mathrm{B}=0\) કેબલની બહારના ભાગમાં
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app