JEE Mains · Physics · STD 12 - ગતિમાન વિધુતભારો અને ચુંબકત્વ
- JEE Mains 2024
- અઘરું
- સંખ્યાત્મક
આકૃતિમાં દર્શાંવ્યા અનુસાર, \(\mathrm{I}=4 \mathrm{~A}\) નો પ્રવાહ ધરાવતી અને \(\mathrm{R}_1=2 \pi\) મીટર અને \(\mathrm{R}_2=4 \pi\) મીટરની ત્રિજ્યા ધરાવતા બે અર્ધવર્તુળાકાર ગાળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર \(\alpha \times 10^{-7}\) ટેસ્લા છે. (દરેક ભાગ માટે કેન્દ્ર \(\mathrm{O}\) છે.)

જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(A) \(3\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\( \frac{\mu_0 \mathrm{i}}{2 \mathrm{R}_2}\left(\frac{\pi}{2 \pi}\right) \otimes+\frac{\mu_0 \mathrm{i}}{2 \mathrm{R}_1}\left(\frac{\pi}{2 \pi}\right) \otimes \)
\( \left(\frac{\mu_0 \mathrm{i}}{4 \mathrm{R}_2}+\frac{\mu_0 \mathrm{i}}{4 \mathrm{R}_1}\right) \otimes \)
\( \frac{4 \pi \times 10^{-7} \times 4}{4 \times 4 \pi}+\frac{4 \pi \times 10^{-7} \times 4}{4 \times 2 \pi} \)
\( =3 \times 10^{-7}=\alpha \times 10^{-7} \)
\( \alpha=3\)
Physics ના વધુ પ્રશ્નો
- નીચે બે વિધાનો આપેેલા છે. એકને કથન \((A)\) અને બીજાને કારણ \((R)\) રજુ કરેલ છે. કથન \((A):\) બે ધાત્વીય ગોળાઓને સમાન સ્થિતિમાનથી વીજભારિત કરવામાં આવેલ છે. તેમાનો એક પોલો અને બીજો ઘન છે, પરંતુ બંનેની ત્રિજ્યા સમાન છે. ઘન ગોળા પર પોલા ગોળા કરતા ઓછો વિદ્યુતભાર હશે. કારણ \((R):\) ધાતુના ગોળાની સંઘારકતા ગોળાઓની ત્રિજ્યા ઉપર આધારિત છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
- સમય સાથે બદલાતા ચુંબકીયક્ષેત્ર માટેનો ઉદગમ \(...........\) પણ હોઈ શકે. \((A)\) સ્થાયી ચુંબક \((B)\) સમય સાથે રેખીય રીતે બદલાતું વિદ્યુતક્ષેત્ર \((C)\) સીધો \((direct)\) પ્રવાહ \((D)\) પ્રતિપ્રવેગીત થતો વિદ્યુતભારીત કણ \((E)\) ડિજિટલ સિગ્નલ સાથેનું એન્ટીના નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2023 મધ્યમ
- આકૃતિમાં બતાવ્યા પ્રમાણે, \(200\,cm ^2\) સમાન પ્લેટનું ક્ષેત્રફળ ધરાવતા બે સમાંતર પ્લેટ કેપેસિટરને એવી રીતે જોડાયેલા છે કે \(a \neq b\). સંયોજનનું સમતુલ્ય કેપેસીટન્સ \(x \varepsilon_0 F\) છે. \(x\) ની કિંમત ................ છે.
JEE Mains 2023 અઘરું - એક પદાર્થને પૃથ્વીની ત્રિજ્યા \((R)\) જેટલી ઉંયાઈએથી મુક્ત કરવામાં આવે છે. જ્યારે તે પૃથ્વીની સપાટી પર અથડાય ત્યારે તેનો વેગ ........... હશે. (\(g\) =પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ આપેલ છે.)JEE Mains 2023 મધ્યમ
- એક અનુનાદ નળીના પ્રયોગમાં જ્યારે નળીમાં તળીએથી \(17.0\, cm\) ઊંચાઈ સુધી પાણી ભરેલું હોય ત્યારે તે આપેલ સ્વરકાંટા સાથે અનુનાદ કરે છે. જ્યારે પાણીનું સ્તર વધારીને \(24.5\, cm\) કરવામાં આવે ત્યારે તે ફરીથી તે અનુનાદ કરે છે. જો હવામાં ધ્વનિની ઝડપ \(330\, m / s \) હોય તો સ્વરકાંટાની આવૃતિ કેટલા \(Hz\) હશે?JEE Mains 2020 અઘરું
- એક સમાન ઘનતા અને R ત્રિજ્યાવાળો નક્કર ગોળો પ્રારંભમાં તેના વ્યાસને અનુલક્ષીને અચળ કોણીય વેગ \(\left(\omega_1\right)\) સાથે ભ્રમણ કરે છે. થોડા સમય પછી, ભ્રમણ દરમિયાન તે તેનો આકાર બદલ્યા વિના સમાન દરે દળ ગુમાવવાનું શરૂ કરે છે. જ્યારે ગોળાની ત્રિજ્યા \(R / 2\) થાય છે, ત્યારે તેનો કોણીય વેગ \(x \omega_1\) છે. \(x\) નું મૂલ્ય ________ છે.JEE Mains 2025 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
- \(L\) લંબાઈનો એક ધાતુનો સળિયો ઉગમબિંદુ પરના તેના એક છેડાની આસપાસ નિયમિત કોણીય વેગ \(\omega\) સાથે ભ્રમણ કરે છે. ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યાવર્તી રીતે \(B(r) = B_0 e^{-\lambda r}\) મુજબ ઘટે છે; જ્યાં \(\lambda\) એક ધન અચળાંક છે. પ્રેરિત emf (સળિયામાંના ઇલેક્ટ્રોન પર લાગતા કેન્દ્રગામી બળને અવગણતા) છે :JEE Mains 2026 અઘરું
- \(6^{\circ}\) જેટલો પ્રિઝમકોણ અને \(1.5\) જેટલો વક્કિભવનાંક \(\left( n _\gamma\right)\) ઘરાવતા એક સાંકડા પ્રિઝમને, બીજા એક સાંકડા પ્રિઝમ કે જેનો પ્રિઝમકોણ \(5^{\circ}\) અને વક્રિભવનાંક \(n _{ Y }=1.55\) છે, તેની સાથે જોડવામાં આવે છે.આ જોડાણથી કોઈ વિખેરણ થતું નથી . આ જોડાણ દ્વારા \(\left(\frac{1}{x}\right)^{\circ}\) જેટલું પરિણામી સરેરાશ વિચલન \((\delta)\) મળે છે.તો \(x\) નું મૂલ્ય \(......\) છે.
JEE Mains 2022 મધ્યમ - મીટર બ્રીજ પ્રયોગની આકૃતિ નીચે દર્શાંવેલ છે. ગેલ્વેનોમીટરમાં શૂન્ય કોણાવર્તન માટેની સંતુલન લંબાઈ \(AC\), \(40\,cm\) જેટલી મળે છે. જે તાર \(AB\) ની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો સંતુલન લંબાઈ \(.........\,Cm\) થશે.
JEE Mains 2022 મધ્યમ - યાદી - I ને યાદી - II સાથે જોડો.
આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ - I સૂચિ - II (A) સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા \(\sigma\) અને ત્રિજ્યા R ધરાવતી વિદ્યુતભારિત ગોળીય કવચની અંદર (કેન્દ્રથી અંતર \(r>0\)) વિદ્યુતક્ષેત્ર. (I) \(\sigma / \epsilon_0\) (B) સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા \(\sigma\)ધરાવતી અનંત વિદ્યુતભારિત સમતલ શીટથી \(r >0\) અંતરે વિદ્યુતક્ષેત્ર. (II) \(\sigma / 2 \epsilon_0\) (C) સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા \(\sigma\) અને ત્રિજ્યા R ધરાવતી વિદ્યુતભારિત ગોળીય કવચની બહાર (કેન્દ્રથી અંતર \(r>0\)) વિદ્યુતક્ષેત્ર. (III) \(0\) (D) સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા \(\sigma\) ધરાવતી બે વિરુદ્ધ રીતે વિદ્યુતભારિત અનંત સમાંતર સમતલ શીટ્સ વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર. (IV) \(\frac{\sigma R^2}{\epsilon_0 r^2}\) JEE Mains 2025 મધ્યમ