ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism

ચાર આંટા ધરાવતા એક વર્તુળાકાર ગુંચળામાં વહેંતા પ્રવાહને કારણે તેના કેન્દ્ર આગળ ઉત્પન્ન ચુંબકીય પ્રેરણ \(32\,T\) છે. આ ગુંચળાના આંટા ખોલી નાંખવામાં આવે છે અને તેને એક આંટી ધરાવતા વર્તુળાકાર ગૂંચળામાં ફરી વીટાળવામાં આવે છે. ગૂંચળાના કેન્દ્ર આગળ યુંબકીય પ્રેરણ \(..........\,T\) થશે.

  1. A \(8\)
  2. B \(4\)
  3. C \(2\)
  4. D \(16\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(2\)

Step-by-step Solution

Detailed explanation

\(B =\frac{\mu_0 i }{2 R } \times 4\) \(B ^{\prime}=\frac{\mu_0 i }{2 R ^{\prime}}\) \(R ^{\prime}=4 R\) \(B ^{\prime}=\frac{\mu_0 i }{8 R }\) \(\frac{ B ^{\prime}}{ B ^{\prime}}=\frac{1}{16}\) \(B ^{\prime}=2\,T\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app