JEE Mains · Physics · STD 12 - 4. Moving charges and magnetism
એક એમીટરમાં, \(5 \%\) પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી પસાર થાય છે. જો ગેલ્વેનોમીટરનો અવરોધ \(G\) હોય તો એમીટરનો અવરોધ _______ હશે.
- A \(\frac{G}{20}\)
- B \(\frac{G}{199}\)
- C \(199 \mathrm{G}\)
- D \(200 \mathrm{G}\)
Answer & Solution
Correct Answer
(A) \(\frac{G}{20}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{I}_{\mathrm{S}} \mathrm{S}=\mathrm{I}_{\mathrm{g}} \mathrm{G}\) \(\frac{95}{100} \mathrm{IS}=\frac{5 \mathrm{I}}{100} \mathrm{G}\) \(\mathrm{S}=\frac{\mathrm{G}}{19}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક ટ્રેન પ્રારંભિક બિંદુથી શરૂ કરીને પ્રથમ \(t\) સમય માટે \(80 \mathrm{~km} / \mathrm{h}\) ની ઝડપ સુધી સમાન રીતે પ્રવેગિત થાય છે, પછી તે 3t સમય માટે અચળ ઝડપે ગતિ કરે છે. આ યાત્રાના સમયગાળા માટે ટ્રેનની સરેરાશ ઝડપ ( \(\mathrm{km} / \mathrm{h}\) માં) _______ હશે.JEE Mains 2024 Hard
- 0.1 mm ત્રિજ્યાવાળી એક કેશનળીને પાણીમાં આંશિક રીતે ડૂબાડવામાં આવે છે (પૃષ્ઠતાણ \(70 \mathrm{dyn} / \mathrm{cm}\) અને કાચ-પાણી સંપર્ક કોણ \(\simeq 0^{\circ}\)) જે ઊર્ધ્વ સાથે \(30^{\circ}\) ના ખૂણે નમેલી છે. કેશનળીમાં ચઢેલા પાણીની લંબાઈ ________ cm છે.
\(\left(\right.\) \(\mathrm{g}=9.8 \mathrm{~m} / \mathrm{s}^2\) લો \(\left.\right)\)JEE Mains 2025 Medium - \(0.5\,kg\) દળ ધરાવતી વસ્તુ \(v=\left(3 x^2+4\right) m / s\) ના વેગથી સીધા પથ પર ગતિ કરે છે. તેના \(x=0\) થી \(x=2 m\) દરમ્યાનના સ્થાનાંનતર માટે બળ દ્વારા થતું પરિણામી કાર્ય \(SI\) એકમમાં \(\dots\,J\) હશે.JEE Mains 2022 Medium
- \({A}\) અને \({B}\) ટર્મિનલ વચ્ચેનો સમતુલ્ય અવરોધ (\(\Omega\) માં) કેટલો થાય?
JEE Mains 2021 Hard - પૃથ્વીનું અચાનક સંકોચન થઈ તેના મૂળકદના \(\frac{1}{64}\) માં ભાગ જેટલું કદ બને અને તેનું દળ તેટલું જ રહે, તો પૃથ્વીનો ભ્રમણકાળ \(\frac{24}{x} h\) થાય છે. \(x\) નું મૂલ્ય ......... છે.JEE Mains 2023 Hard
- અનિયમિત આકારની લૂપમાં પ્રવાહ પસાર કરીને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી ..... .JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- જો છ અવલોકનો \(7,10,11,15, a, b\) નો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે \(10\) અને \(\frac{20}{3}\), હોય તો \(|a-b|\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Medium
- જો આપેલ રેખા \(5x + 8y = 13\) અને \(4x - y = 3\) એ વર્તુળ \(x^2 + y^2 - 2\,(a^2 - 7a + 11)\) અને \(x - 2\, ( a^2 - 6a + 6)\, y + b^3 + 1 = 0\) માટે વ્યાસનું સમીકરણ હોય તોJEE Mains 2013 Hard
- ધારોકે પ્રદેશ \(\left\{(x, y): y \geq x^2, y \geq(1-x)^2, y \leq 2 x(1-x)\right\}\) નું ક્ષેત્રફળ \(A\) છે. તો \(540\,A =........\)JEE Mains 2023 Hard
- ચાર અવરોધો \(15\; \Omega, 12\; \Omega, 4 \;\Omega\) અને \(10\; \Omega\) ને વર્તુળાકાર વ્હીસ્ટન બ્રિજ પરિપથની જેમ જોડેલા છે.તો પરિપથને સમતોલિત કરવા માટે \(10\; \Omega\) અવરોધ સાથે કેટલાનો ............... અવરોધ(\(\Omega\) માં) સમાંતરમાં જોડાવો પડે?JEE Mains 2020 Medium
- \(5\, GHz\) આવૃત્તિ ધરાવતું એક વિદ્યુતચુંબકીય તરંગ જેની સાપેક્ષ વિદ્યુતીય પરમીટીવીટી (પારવીજાંક) અને સાપેક્ષ ચુંબકીય પરમીએબીલીટી (પારગમ્યતા) બંને \(2\) હોય તેવા માધ્યમમાં પ્રસરે છે. આ માધ્યમમાં તરંગ વેગ .......... \(\times 10^{7} m / s\) છે.JEE Mains 2021 Hard
- જ્યારે બે સ્ટડ એકબીજાના સંપર્કમાં હોય છે, ત્યારે સ્ક્રુગેજમાં મુખ્ય માપપટ્ટીની સંદર્ભ રેખાનું શૂન્ય વર્તુળાકાર માપપટ્ટીના પાંચમા કાપા સાથે સંપાત થાય છે. વર્તુળાકાર માપપટ્ટી પર \(100\) વિભાગો છે અને સ્ક્રુગેજનું પિચ \(0.1\) mm છે. જ્યારે એક ગોળાનો વ્યાસ માપવામાં આવે છે, ત્યારે મુખ્ય માપપટ્ટીનું અવલોકન \(5\) mm છે અને વર્તુળાકાર માપપટ્ટીનો \(50^{\text{મો}}\) કાપો મુખ્ય માપપટ્ટીની સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. ગોળાનો વ્યાસ _______ mm છે.JEE Mains 2026 Medium