ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 12 - ગતિમાન વિધુતભારો અને ચુંબકત્વ PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 3

1988–2026 ના 243 પ્રશ્નો. ચુંબકીય ક્ષેત્રમાંવિદ્યુતભારો ની ગતિ સૌથી વધુ પૂછાય છે.

243પ્રશ્નો
7ટોપિક
1988–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 8% મધ્યમ 51% અઘરું 41%

STD 12 - ગતિમાન વિધુતભારો અને ચુંબકત્વ ના બધા પ્રશ્નો

નવા પહેલા

243 માંથી 101–150 પ્રશ્નો

  1. 101. એક emf \(90\,V\) ની બેટરીને \(100\,\Omega\) ના બે આવરોધોના શ્રેણી જોડાણ સાથે લગાડેલ છે. \(400\,\Omega\) આંતરિક અવરોધનું એક વોલ્ટમીટર પ્રત્યેક અવરોધના છેડા વચ્ચે સ્થિતિમાન તફાવત માપવા માટે વપરાય છે. તો વોલ્ટ મીટરનું આવલોકન \(.........\) હોય. 2023 મધ્યમ
  2. 102. એક ઈલેકટ્રોન ધન\(-x\) અક્ષ પર ગતિ કરે છે.જો ઋણ \(z-\)અક્ષની સમાંતર દિશામાં સમાન ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે તો, \(A\). ઈલેકટ્રોન ધન\(-y\) અક્ષ પર ચુંબકીય બળ અનુભવશે. \(B\). ઈલેકટ્રોન ઋણ\(-y\) અક્ષ પર ચુંબકીય બળ અનુભવશે. \(C\). ઈલેકટ્રોન કોઈ પણ પ્રકારનું બળ ચુંબકીય ક્ષેત્રમાં અનુભવતું નથી. \(D\). ઇલેકટ્રોન ધન\(-x\) અક્ષ પર સતત ગતિ કરશે. \(E\). ઈલેકટ્રોન ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર પથ પર ગતિ કરશે. યોગ્ય જવાબ નીચેના વિકલ્પોમાથી પસંદ કરો: 2023 મધ્યમ
  3. 103. એક ઈલેકટ્રોનને અયળ વેગ સાથે સુરેખ સોલેનોઈડ વીજપ્રવાહ ધારીત અક્ષ પર ગતિ કરે છે. \(A\). ઈલેકટ્રોન સોલેનોઈડ અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર અનુભવશે. \(B\). ઈલેકટ્રોન ચુંબકીય બળ અનુભવતો નથી . \(C\). ઈલેકટ્રોન સોલેનાઈડ અક્ષ પર ગતિ કરે છે. \(D\). ઈલેકટ્રોન સોલેનાઈડની અક્ષ પર પ્રવેગિત થાય છે. \(E\). ઈલેકટ્રોન સોલેનાઈડની અંદરની બાજુએ પરવલય માર્ગને અનુસરે છે. નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 2023 મધ્યમ
  4. 104. એક લાંબા સોલેનોઇડને પ્રતિ સેમીમાં \(70\,cm ^{-1}\) આટાં વીટાળીને બનાવવામાં આવે છે. જો તેમાંથી \(2.0\,A\) પ્રવાહ વહે, તો સોલેનોઇડની અંદર ઉત્પન્ન થતું યુંબકીય ક્ષેત્ર \(...............\times 10^{-4}\,T\) છે. \(\left(\mu_o=4 \pi \times 10^{-7}\,T-mA ^{-1}\right)\) 2023 સરળ
  5. 105. એક વીજભાર યુક્ત કણ યુંબકીયક્ષેત્ર \(B\) માં ગતિ કરે છે, તેના વેગના ધટકો \(B\) પર છે અને \(B\) ને લંબ છે. વીજભારયુક્ત કણનો માર્ગ કેવો હશે? 2023 મધ્યમ
  6. 106. એક વર્તુળાકાર આડછેદ (ત્રિજ્યા\(-a)\) ધરાવતો લાંબો સુરેખ તાર \(I\) જેટલા સ્થિત વીજ પ્રવાહનું વહન કરે છે. આ વીજ પ્રવાહ \(I\) આડછેદમાં સમાન રીતે વિતરીત છે. ચુંબકીય ક્ષેત્ર છે ....... 2023 મધ્યમ
  7. 107. હાઇડ્રોજન પરમાણુમાં ઈલેકટ્રોન તેના ન્યુકિલયસને ફરતે \(6.76 \times 10^6\,ms ^{-1}\) ઝડપથી \(0.52 \mathring A\) ત્રિજ્યાની કક્ષામાં પરિભ્રમણ કરે છે. હાઈડ્રોજન પરમાણુના ન્યુકિલયસમા ઉદભવતું ચુંબકીય ક્ષેત્ર ..... \(T\) છે. 2023 મધ્યમ
  8. 108. જ્યારે \(5\,\Omega\) ના અવરોધને ચલિત ગૂચળાંવાળા ગેલ્વેનોમીટરશતે શંટ તરીકે જોડવામાં આવે છે, ત્યારે તે \(250\,mA\) ના પ્રવાહ માટે પૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવે છે, જો કે જ્યારે \(1050\,\Omega\) નો અવરોધ તેની સાથે શ્રેણીમાં જોડાયેલ હોય, ત્યારે તે \(25\) વોલ્ટ માટે પૂર્ણ સ્કેલ આવર્તન આપે છે. ગેલ્વેનોમીટરનો અવરોધ ......... \(\Omega\) છે. 2023 અઘરું
  9. 109. નીચે બે વિધાનો આપેલા છે.એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે રજૂ કરેલ છે. કથન \(A:\) \(600\,\Omega\) ના અવરોધને સમાંતર સ્થિતિમાનનો તફાવત માપવા માટે \(4000\,\Omega\) અવરોધના વોલ્ટમીટરની સરખામણી કરતi \(1000\,\Omega\) નો અવરોધ ધરાવતા વોલ્ટમીટરને વધુ પસંદ કરવામાં આવે છે. કારણ \(R\) : વધુ અવરોધ ધરાવતા વોલ્ટમીટરમાંથી આોછા અવરોધ ધરાવતા વોલ્ટમીટર કરતા ઓછો પ્રવાહ પસાર થાય છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો. 2023 મધ્યમ
  10. 110. નીચે બે વિધાનો આપેલા છે. વિધન \(I:\) ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરમાં ગૂંચળાના આંટાની સંખ્યા બમણી કરતાં તેની પ્રવાહ સંવેદિતા બમણી થાય. વિધન \(II\) : ફક્ત ગૂંચળાના આંટાની સંખ્યા વધારીને ચલિત ગૂંયળાવાળા ગેલ્વેનીમીટર પ્રવાહ સંવેદિતા વધારતા તેની વોલ્ટેજ સંવેદિતા પણ તેટલા જ ગુણોત્તર પ્રમાણે વધશે. ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
  11. 111. \(r\) ત્રિજ્યાની વર્તુળાકાર લૂપ માં \(I\) એમ્પિયર પ્રવાહ વહે છે. વર્તુળાકાર લૂપના કેન્દ્ર પર અને કેન્દ્રથી લૂપના અક્ષ પર \(r\) અંતર ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર \(...........\) થાય. 2023 મધ્યમ
  12. 112. સૂચિ \(-I\) સૂચિ \(-II\) ને મેળવો. નીચે  આપેલા વિકલ્પોમાંથી સાચો ઉતર પસંદ કરો.
    2023 મધ્યમ
  13. 113. વીજપ્રવાહ ધારિત લંબ ચોરસ લૂપ \(PQRS\) સમાન તારની બનેલી છે. \(P R=Q S=5\,cm\) અને \(P Q=R S=100\,cm\) છે. જો એમિટર પ્રવાહનું અવલોકન \(I\) થી \(2I\) બદલાય તો તાર \(PQ\) પર તાર \(RS\) ને લીધે લાગુ પડતા પ્રતિ લંબાઈ ચુંબકીયબળનો ગુણોત્તર \(\left(f_{P Q}^I: f_{P Q}^{2 I}\right)\)  \(................\) થાય.
    2023 મધ્યમ
  14. 114. \(0.1\,ke\,V\) ઊર્જા ધરાવતંં એક ઇલેકટ્રોન \(1 \times 10^{-4}\,W\,bm ^{-2}\) જેટલા પૃથ્વીના ચુંબકીંય ક્ષેત્રમાં કાટકોણે ગતિ કરે છે. ઈલેકટ્રોનના પરિક્રમણની આવૃત્તિ \(.....\) હશે. :( ઈલેકટ્રોનનું દળ = \(9.0 \times 10^{-31}\,kg\) લો.) 2022 સરળ
  15. 115. \(314\,cm\) લંબાઈ અને \(14\,A\) નો પ્રવાહ ધરાવતા એક તારને વાળીને એક વર્તુળ બનાવવામાં આવે છે. ગૂંચળાની ચુંબકીય ચાકમાત્રા \(..........A - m ^2\) હશે. [Given \(\pi=3.14\) ]
    2022 મધ્યમ
  16. 116. \(5\,cm\) ત્રિજ્યા ધરાવતા અને એકદદમ નજીક-નજીક વીંટળાયેલા વર્તુળાકાર ગૂંચળા (ગાળા) ને કારણે તેના કેન્દ્ર આગળ \(37.68 \times 10^{-4}\,T\) જેટલું ચુંબકીયક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ગૂંચળાંમાંથી વહેતો પ્રવાહ \(..........\;A\) છે. [ધારો કે આંટાની સંખ્યા \(100\) છે અને \(\pi=3.14\) ] 2022 સરળ
  17. 117. \(50\,cm\) લંબાઈના એક તાર \(X\)ને અને \(2\; A\) પ્રવાહ ધરાવતા \(5\,m\) લાંબા તાર \(Y\) ને સમાંતર મૂકવામાં આવેલ છે. તાર માં \(3\; A\) પ્રવાહ વહે છે. બે તારો વચ્ચેનું અંતર \(5\,cm\) અને તેમાં સમાન દિશામાં પ્રવાહ વહે છે. \(Y\) તાર ઉપર લાગતું બળ \(..........\) હશે.
    2022 મધ્યમ
  18. 118. \(72 \,\Omega\) અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરને \(8 \,\Omega\) નો શંટ જોડતાં, કુલ પ્રવાહનો \(.....\) પ્રતિશત પ્રવાહ ગેલ્વેનોમીટરમાંથી પસાર થશે. 2022 મધ્યમ
  19. 119. આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર, \(0.45 \,kg m ^{-1}\) જેટલી રેખીય ઘનતા ઘરાવતો એક ધાતુનો સઇિયો એક લીસા ઢોળાવ (ઢળતા સમતલ), કે જે સમક્ષિતિજ સાથે \(45^{\circ}\) નો કોણ બનાવે છે, ની ઉપર સમક્ષિતિન રાખવામાં આવે છે. સળિયા પર જ્યારે ઉધ્વ્ દિશામાં શિરેલંબ \(0.15 \,T\) જેટલું ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તતું હોય, ત્યારે સળિયાને સ્થિર રાખવા માટે જરૂરી લઘુત્તમ પ્રવાહ ......... હશે. { \(g =10 \,m / s ^{2}\) નો ઉપયોગ કરે.}
    2022 મધ્યમ
  20. 120. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(10\,A\) પ્રવાહ ધરાવતા એક ત્રિકોણાકાર તારને \(0.5\,T\) જેટલા નિયમિત યુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવેલ છે.\(CD\) ભાગ પર લાગતું યુંબકીય બળ શોધો. \((BC = CD = BD =5\,cm\) આપેલ છે.) ચુંબકીય ક્ષેત્ર \(............\,N\)
    2022 મધ્યમ
  21. 121. આપેલ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \(r _1=30\,cm\) અને \(r _2=50\,cm\) ત્રિજ્યા ધરાવતી બે વર્તુળાકાર સમકેન્દ્રીય ગોળાઓને \(X-Y\) સમતલમાં મૂકવામાં આવ્યા છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તેમાંથી \(I=7\,A\) જેટલો વીજપ્રવાહ પસાર કરવામાં આવે છે. આ બે વર્તુળાકાર ગાળાઓથી બનતા તંત્રની સમાસ ચુંબકીય ચાકમાત્રા \(..............\) થશે.
    2022 મધ્યમ
  22. 122. અનુક્રમે \(4\,A\) અને \(2\,A\) પ્રવાહ ધરાવતા બેેે લાંબા સમાંતર વાહકો \(S _{1}\) અને \(S _{2}\) ને \(10 \,cm\) અંતરે છૂટા રાખવામાં આવ્યા છે. વાહકોને \(x\)-અક્ષની દિશામાં \(X-Y\) સમતલમાં રાખવામાં ધરાવતો એક વીજભારિત કણ બિંદુ \(P\) આગળથી \(\vec{v}=(2 \hat{i}+3 \hat{j}) \,m / s\) ના વેગ સાથે પસાર થાય છે, જ્યાં \(\hat{i}\) અને \(\hat{j}\) અનુક્રમે \(x\) અને \(y\) અક્ષોની દિશામાં એકમ સદિશ છે. વિદ્યુતભારીત કણ પર લાગતું બળ \(4 \pi \times 10^{-5}(-x \hat{i}+2 \hat{j}) \,N\) છે. \(x\) નું મૂલ્ય ........... થશે.
    2022 અઘરું
  23. 123. બે \(10 \,cm\) લાંબા, \(5\,A\) નો પ્રવાહ ધરાવતા, સીધા તારોને એકબીજાને સમાંતર રાખવામાં આવેલ છે. જો દરેક તાર \(10^{-5} \,N\) નું બળ અનુભવતો હોય તો તારો વચ્યેનું અંતર ......... \(cm\) હશે. 2022 મધ્યમ
  24. 124. બે આંટા ધરાવતા વર્તુળાકાર ગાળામાં વહેતા પ્રવાહને કારણે તેના કેન્દ્ર આગળ \(B _1\) જેટલું ચુંબકીય પ્રેરણ ઉત્પન્ન  થાય છે. આ ગુંચળાને ખોલી તેને ફરી \(5\) આંટા ધરાવતા વર્તુળાકાર ગાળા (ગૂંચળા)માં વીટાળવામાં આવે છે અને તેના કેન્દ્ર આગળ સમાન પ્રવાહ માટે \(B _2\) જેટલું ચુંબકીય પ્રેરણ ઉત્પન્ન કરે છે. \(\frac{B_2}{B_1}\) ગુણોત્તર \(........\) થશે. 2022 મધ્યમ
  25. 125. બે ખૂબ લાંબા પ્રવાહધારિત સુવાહકો તેમની વચ્ચે \(8 \,cm\) અંતર રહે તેમ એકબીજાને સમાંતર રાખવામાં આવેલા છે. તેઓની વચ્ચે મધ્યબિંદુ આગળ, તેમનામાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહને કારણે ઉત્તપન્ન ચુંબકીયક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ચ \(300 \,\mu T\). છે. બે સુવાહકોમાંથી પસાર થતી સમાન પ્રવાહ ............ હશે. 2022 મધ્યમ
  26. 126. બંનેમાંથી સમાન પ્રવાહ પસાર થતો હોય તેવા બે ગૂંચળાઓ \(X\) અને \(Y\) ના કેન્દ્ર આગળ અનુક્રમે ચુંબકીય ક્ષેત્રો \(B_X\) અને \(B_Y\) છે. જે \(X\) ગૂંચળામાં આંટાની સંખ્યા \(200\) અને ત્રિજ્યા \(20\,cm\) અને \(Y\) ગુંચળામાં આંટાની સંખ્યા \(400\) અને ત્રિજ્યા \(20\,cm\) છે, તો \(B_X\) અને \(B_Y\) નો ગુણોતર થશે. 2022 મધ્યમ
  27. 127. એક લાંબા પ્રવાહધારિત સોલેનોઈડની અંદરની જગ્યા \(1.2 \times 10^{-5}\) જેટલી ચુંબકીય સસ્પેટીબિલિટી ઘરાવતા પદાર્થ વડે ભરવામાં આવે છે. સોલેનોઈડમાં હવા હોય તેના કરતા સોલેનોઈડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્રમાં થતો આંશિક વધારે ............ થશે. 2022 મધ્યમ
  28. 128. એક શિક્ષક દ્વારા અર્ધ કોણાવર્તન રીતની મદદ્થી ગેલ્વેનોમીટરનો આંતરિક અવરોધ \((G)\) માપવાનો પ્રયોગ, ભૌતિક શાસ્ત્રની લેબોરેટરીરીમાં ફાળવવામાં આવે છે. વિદ્યાર્થીઓ ગેલ્વેનોમીટરમાં અર્ધ કોણાવર્તન અને \(\frac{1}{3}\) આવર્તન બંને અવલોકનો લે છે. તેઓ તેમના શિક્ષકને પૂછે છે કે શું \(\frac{1}{3}\) આવર્તન રીતનો ઉપયોગ \(G\) નું મૂલ્ય માપવા માટે કરી શકાય કે નહી, નીચેનામાંથી ક્યો સાચો પ્ર્ત્યુતર હશે\(?\) 2022 અઘરું
  29. 129. એક સમાન ગતિઊર્જા સાથે ગતિ કરતો એક ડ્યુટેરોન અને પ્રોટોન નિયમિત (સમાન) યુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે. જો \(r_{d}\) અને \(r_{p}\) અનુક્રમે તેમના વર્તુળાકાર પથની ત્રિજ્યાઓ હોય તો \(\frac{r_{d}}{r_{p}}\) ગુણોત્તર \(\sqrt{x}: 1\) છે. \(x\) નું મૂલ્ય ......... થશે. 2022 મધ્યમ
  30. 130. એક વિદ્યુતભારિત કણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. વિદ્યુતભારિત કણની ગતિઊર્જા તેના પ્રારંભિક મૂલ્ય કરતાં \(4\) ઘણી વધે છે. તેના વિદ્યુતભારિત કણના વર્તુળાકાર પથની નવી ત્રિજયા અને મૂળ ત્રિજ્યાનો ગુણોત્તર ............ થશે. 2022 મધ્યમ
  31. 131. એકી-આયનીકૃત મેગ્નેશીયમ પરમાણુ \(( A=24)\) ને \(5 \,keV\) ની ગતિઊર્જ જેટલો પ્રવેગિત કરવામાં આવે છે, અને \(0.5 \,T\) મૂલ્ય ધરાવતા યુંબકીકીય ક્ષેત્ર \(B\) માં લંબરૂપે પ્રક્ષિપ્ત (ફેંકવામા) આવે છે. ગતિપથની ત્રિજ્યા .............. \(cm\) થશે. 2022 મધ્યમ
  32. 132. \(G\) જેટલો અવરોધ અને \(S\) જેટલો શંટ જોડી રૂપાંતરીત કરેલા ગેલ્વેનોમીટરમાં વાસ્તવમાં થતા કોણાવર્તનો \(n\) છે. જ્યારે તેનો ગુણવત્તા અંક (figure of merit) \(K\) હોય તો કુલ પ્રવાહ \(I\)....... થશે. 2022 મધ્યમ
  33. 133. ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા .......... વધારી શકાય. \((A)\) આંટાની સંખ્યા ધટાડીને \((B)\) ચુંબકીય ક્ષેત્ર વધારીને \((C)\) ગુંચળાનું ક્ષેત્રફળ ઘટાડીને \((D)\) સ્પ્રિંગનો વળઅચળાંક ધટાડીને નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો. 2022 મધ્યમ
  34. 134. \(I\) જેટલો વિદ્યુતપ્રવાહ વહેતા અને \(r\) ત્રિજ્યા ધરાવતા એક વર્તુળાકાર ગુંચળાનાં કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર \(B\) છે. તેની અક્ષ ઉપર કેન્દ્ર થી \(\frac{ r }{2}\) અંતરે રહેલા બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર ....... હશે 2022 મધ્યમ
  35. 135. ન્યુક્લિયસને ફરતે ભમણ કરતા અને \(L\) જેટલું કોણીય વેગમાન ધરાવતા ઇલેક્ટ્રોન \((e)\) ની ચુંબકીય ચાકમાત્રા \(...............\) વડે આપી શકાય છે. 2022 મધ્યમ
  36. 136. નીચે બે વિધાનો આપેલા છે : એકને ક્થન \((A)\) અને બીજાને કારણ \((R)\) થી દર્શાવેલ છે. કથન \((A)\) : સમાંગ ચુંબકીયક્ષેત્રમાં, ગતિમાન વિદ્યુતભારીત કણની ઝડપ અને ઊર્ન સમાન રહે છે. કારણ \((R)\) : ગતિમાન વિદ્યુભારીત કણ તેની ગતિને લંબ દિશામાં ચુંબકીય બળ અનુભવે છે. ઉપરોક્ત વિધાનાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો  2022 મધ્યમ
  37. 137. પ્રોટોનને પ્રવેગિત કરવા માટે સાઈક્લોટ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે. જે કાર્યરત ચુંબકીય ક્ષેત્ર \(1.0\,T\) હોય અને સાઈક્રલોટ્રોનના '\(dees\)' ની ત્રિજ્યા \(60\,cm\) હોય તો પ્રવેગિત પ્રોટોનની ગતિ ઊર્જા \(.....\) ( \(MeV\) માં) હશે. [\(m _{p}=1.6 \times 10^{-27} kg , e =1.6 \times 10^{-19} C\) નો ઉપયોગ કરવો.] 2022 મધ્યમ
  38. 138. પ્રવાહ ધારિત વર્તુળાકાર ગાળાનાં કેન્દ્ર આગળ યુંબકીય ક્ષેત્ર \(B _1\) છે. આપેલ ગાળાના કેન્દ્રથી તેની ત્રિજ્યા કરતા \(\sqrt{3}\) ગણા અંતરે તેની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્રની \(B _2\) છે. \(B _1\) અને \(B _2\) ગુણોત્તર \(B _1 / B _2................\) થશે. 2022 મધ્યમ
  39. 139. \(R\) ત્રિજ્યા અને વર્તુળાકાર આડછેદ ધરાવતા એક લાંબા સીધા તારમાંથી સ્થિત પ્રવાહ \(I\) વહે છે. પ્રવાહ \(I\) એ આ આડછેદ પર નિયમિત રીતે વહેચાયેલો છે. તો આડછેદની અંદર કેન્દ્રથી \(r ( r < R )\) અંતરે નોંધાતા ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર ..........હશે. 2022 સરળ
  40. 140. શૂન્યાવકાશમાં \(0.20 \,m\) અંતરે એમ એકબીજાને સમાંતર રાખેલા બે લાંબા સમાંતર તારોમાંથી \(x\) \(A\) જેટલો પ્રવાહ સમાન દિશામાં વહે છે. જો દરેક તારનો પ્રતિ મીટર લાગતું આકર્ષણબળ \(2 \times 10^{-6} \,N\) હોય તો, \(x\) નું મુલ્ય લગભગ.........જેટલું હશે. 2022 મધ્યમ
  41. 141. સમાન ગતિ ઊર્જા ધરાવતા એક પ્રોટોન, એક ડ્યુટેરોન અને એક \(\alpha-\) કણ નિયમિત્ત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રને લંબ ગતિ કરે છે. તેમના વર્તુળાકાર ગતિપથની ત્રિજ્યાઓનો ગુણોત્તર અનુક્રમે.......હશે 2022 મધ્યમ
  42. 142. સમાન ગતિઊર્જા ધરાવતા બે વિદ્યુતભારિત કણો ગતિની દિશાને લંબરૂપે રહેલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર કરાવવામાં આવે છે. જે તેમના વર્તુળાકાર પથોની ત્રિજ્યાઓનો ગુણોત્તર \(6: 5\) હોય અને તેમના દળોનો ગુણોત્તર \(9: 4\) હોય, તો તેમના પરના વીજભારોનો ગુણોત્તર \(......\) થશે. 2022 મધ્યમ
  43. 143. વિદ્યુતભારિત કણ નિયમિત ચુંબકીયક્ષેત્ર \((2 \hat{i}+3 \hat{j})\,T\) માં ગતિ કરે છે ને તેને \((\alpha \hat{i}-4 \hat{j})\; ms ^{-2}\) જેટલો પ્રવેગ હોય તો \(\alpha\) નું મૂલ્ય \(......\) હશે. 2022 અઘરું
  44. 144. વિધાન \(I\) : વિદ્યુકીય બળ વીજભારીત કણની ઝડપ બદલે છે અને તેથી તેની ગતિઊર્જા પણ, જ્યારે ચુંબકીય બળ વીજભારીત કણની ગતિઊર્જા બદલતી નથી. વિધાન \(II\) : વિદ્યુતકીય બળ ધન વિદ્યુતભારીત કણને વિદ્યુત ક્ષેત્રની દિશાને લંબ દિશામાં પ્રવેગીત કરે છે. ચુંબકીય બળ ગતિમાન વિદ્યુતભારીત કણને યુંબુકીય ક્ષેત્રની દિશામાં પ્રવેગીત કરે છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો 2022 મધ્યમ
  45. 145. \(10\, {cm}\) બાજુવાળી સમબાજુ ત્રિકોણના બનેલા ગૂચાળાને શિરોલંબ સમતલમાં \(20\, {mT}\) ચુંબકીયક્ષેત્ર ધરાવતા બે કાયમી ચુંબકના ધ્રુવો વચ્ચે મૂકેલી છે. ગુચળામાંથી \(0.2\, {A}\) નો પ્રવાહ પસાર કરવામાં આવે અને તેનું સમતલ ચુંબકીયક્ષેત્રને સમાંતર થાય ત્યારે તેના પર લાગતું ટોર્ક \(\sqrt{{x}} \times 10^{-5} \,{Nm}\) છે. \({x}\) નું મૂલ્ય કેટલું હશે? 2021 મધ્યમ
  46. 146. \(1000\) આંટા પ્રતિ મીટર ધરાવતા સોલેનોઇડની સાપેક્ષ પરમીએબિલિટી \(500\) છે. સોલેનોઇડના ગૂચળામાંથી \(5\, A\) નો પ્રવાહ વહેતો હોય તો સોલેનોઇડમાંથી ઉત્પન્ન થતું ચુંબકીયક્ષેત્ર કેટલું હશે? \(\left(\mu_0=4 \pi \times 10^{-7} H / m \right)\) 2021 મધ્યમ
  47. 147. \(2\%\) પ્રવાહ પસાર થતાં ગેલ્વેનોમીટર સાથે \(5\, \Omega\) નો શંટ અવરોધ જોડેલો છે. આપેલ ગેલ્વેનોમીટરનો અવરોધ (\(\Omega\) માં) કેટલો હશે? 2021 મધ્યમ
  48. 148. \(24 {a}\) લંબાઈ અને \({R}\) અવરોધ ધરાવતા વાહક તારમાંથી \(a\) બાજુવાળો સમબાજુ ત્રિકોણ અને તાર બાદ \(a\) બાજુવાળું ચોરસ ગુચળું બનાવવામાં આવે છે. આ ગુચળાને \({V}_{0}\) વોલ્ટના ઉદગમ સાથે જોડવામાં આવે છે. સમબાજુ ત્રિકોણ અને ચોરસ ગૂચળાંની ચુંબકીય મોમેન્ટનો ગુણોત્તર \(1: \sqrt{y}\) થાય છે જ્યાં \(y\) કેટલો હશે? 2021 અઘરું
  49. 149. \(4 \,{amu}\) અને \(16\, amu\) દળ ધરાવતા બે આયન પરના વિદ્યુતભાર અનુક્રમે \(+2 {e}\) અને \(+3 {e}\) છે. આ આયનો સતત લંબરૂપ ચુંબકીય ક્ષેત્ર ધરાવતા પ્રદેશમાંથી પસાર થાય છે. જો બંને આયનની ગતિઉર્જા સમાન હોય તો .... 2021 અઘરું
  50. 150. \(50\) કાંપા ધરાવતા ગેલ્વેનોમીટરમાં પૂર્ણ આવર્તન માટે \(50\,{mV}\) vની જરૂર પડે છે. જો તેની પ્રવાહ સંવેદિતા \(2\) કાંપા\(/mA\) હોય તો ગેલ્વેનોમીટરનો અવરોધ (\(\Omega\) માં) કેટલો હશે? 2021 મધ્યમ