પ્રશ્નો
26 પ્રશ્નો26 માંથી 1–26 પ્રશ્નો
- 1. આલ્કલી અને સફેદ ફોસ્ફોરસની પ્રક્રિયામાંથી મેળવાતા ફોસ્ફોરસના ઓક્સોએસિડ કે જે બે \(P-H\) બંધો ધરાવે છે તે શોધો. 2022 મધ્યમ
- (A) ફોસ્ફોનિક એસિડ
- (B) ફોસ્ફોનિક એસિડ
- (C) પાયરોફોસ્ફોરસ એસિડ
- (D) હાઈડ્રોકલોરિક એસિડ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(P _{4}+3 NaOH +3 H _{2} O \rightarrow PH _{3}+3 NaH _{2} PO _{2}\)oxoacid \(= H _{3} PO _{2}\) (hypo phosphorus acid) or (phosphinic acid)
-
- (A) હાયપોહેલાઈટ
- (B) હેલેટ
- (C) પરહેલેટ
- (D) હેલાઇટ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(Br _{2}+5 \underset{\text { (excess) }}{ F _{2}} \longrightarrow 2 BrF _{5} \stackrel{+5}{\stackrel{ H _{2} O }{\longrightarrow}} HBrO _{3}\) (Forms bromate) -
- (A) \(N _2\) એ વાતારણીય પરિસ્થિતિમાં અક્રિયાશીલ છે.
- (B) નાઈટ્રોજનના ઓકસાઈડ અસ્થાયી છે.
- (C) તેમની વચ્ચેની પ્રક્રિયા ઉદ્દીપકની હાજરીમાં થાય છે.
- (D) પ્રક્રિયા ઉષ્માશોષક છે અને વધુ ઉંચા તાપમાનની જરૂર પડે છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(N _{2}+ O _{2} \stackrel{(1483-2000\,K )}{\longrightarrow} 2 NO\)(Endothermic and feasible at high temperature)
- 4. એમોનિયમ ક્લોરાઈડના જલીય દ્રાવણને સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરતા ઉત્પન્ન થતો વાયુ શોધો. 2022 મધ્યમ
- (A) \(NH _{3}\)
- (B) \(N _{2}\)
- (C) \(N _{2} O\)
- (D) \(Cl _{2}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(NH _{4} Cl + NaNO _{2} \rightarrow NH _{4} NO _{2}+ NaCl \rightarrow N _{2}+2 H _{2} O\) -
- (A) બે દ્રાવણના જંકશન પર (મધ્યમાં) ગાઢી કથ્થાઈ રીંગ બને છે.
- (B) નાઈટ્રોફેરસ સલ્ફેટ સંકીર્ણના કારણે રીંગ બને છે.
- (C) કથ્થાઈ સંકીર્ણ એ \(\left[ Fe \left( H _{2} O \right)_{5}( NO )\right] SO _{4}\) છે.
- (D) ક્ષાર સાથે સાંદ્ર \(H _{2} SO _{4}\) ને ગરમ કરતા, ઝાંખો કથ્થાઈ ધુમાડો બહાર નીકળે છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
Ring is formed due to formation of nitrosoferrous sulphate - 6. ક્યા તત્વના સંયોજનને ઉત્પન્ન કરવા માટે આણ્વીય હાઈડ્રોજનનો સૌથી વધારે ઔદ્યોગિક વપરાશ થાય છે? 2022 સરળ
- (A) કાર્બન
- (B) નાઈટ્રોજન
- (C) ઓક્સિજન
- (D) ક્લોરિન
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
Nitrogen.Around \(55\, \%\) of hydrogen around would goes to ammonia production.
-
- (A) \(Ba \left( NO _{3}\right)_{2}\)
- (B) \(Ba \left( N _{3}\right)_{2}\)
- (C) \(NaNO _{2}\)
- (D) \(NaNO _{3}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(Ba \left( N _{3}\right)_{2} \rightarrow Ba +3 N _{2}\) -
- (A) \(NF _{3}\)
- (B) \(NCl _{3}\)
- (C) \(NBr _{3}\)
- (D) \(NI _{3}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Order of stability: -\(NF _{3}\,>\, NCl _{3}\,>\, NBr _{3}\,>\, NI _{3}\)
-
- (A) \(0\)
- (B) \(1\)
- (C) \(2\)
- (D) \(3\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(Pb \left( NO _{3}\right)_{2} \frac{\Delta}{673 K } PbO + NO _{2}+ O _{2}\)\(2 NO _{2} \stackrel{\text { Dimerise }}{\longrightarrow} N _{2} O _{4}\)

-
- (A) \(1\)
- (B) \(2\)
- (C) \(3\)
- (D) \(4\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(PCl _{3}+ H _{2} O \underset{\text { hydrolysis }}{\stackrel{\text { Partial }}{\longrightarrow}} PCl _{2}( OH )\) (or) \(PCl ( OH )_{2}+HCl\)\([Image]\)
no. of ionisable protons in \(B =2\)

- 11. નીચે આપેલ યાદીમાં એસિડિક ઓકસાઈડોની કુલ સંખ્યા શોધો. \(NO , N _{2} O , B _{2} O _{3}, N _{2} O _{5}, CO\), \(SO _{3}, P _{4} O _{10}\) 2022 મધ્યમ
- (A) \(3\)
- (B) \(4\)
- (C) \(5\)
- (D) \(6\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
Neutral Oxides - \(N _{2} O , NO , CO\)Acidic Oxides - \(B _{2} O _{3}, N _{2} O _{5}, SO _{3}, P _{4} O _{10}\)
-
- (A) \(1\)
- (B) \(2\)
- (C) \(4\)
- (D) \(3\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(KO _{2}, NO _{2}, ClO _{2}, NO\) are paramagnetic. -
- (A) \(9\)
- (B) \(2\)
- (C) \(4\)
- (D) \(3\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(C _{2} H _{5} OH + PCl _{3} \longrightarrow C _{2} H _{5} Cl + H _{3} PO _{3}\)\(H _{3} PO _{3}+ PCl _{3} \longrightarrow H _{4} P _{2} O _{5}+ HCl\)

-
- (A) બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\) ની સાચી સમજૂતી છે.
- (B) બંને \(A\) અને \(R\) સાચા છે અને \(R\) એ \(A\) ની સાચી સમજૂતી નથી.
- (C) \(A\) સાચુ છે, પરંતુ \(R\) ખોટું છે.
- (D) \(A\) સાચુ નથી, પરંતુ \(R\) સાચુ છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
Both \(A\) and \(R\) are correct and \(R\) is the correct explanation of \(A\). -
- (A) બંને \((A)\) અને \((R)\) સાચાં છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી આપે છે.
- (B) બંને \((A)\) અને \((R)\) સાચાં છે અને \((R)\) એ \((A)\) ની સાચી સમજૂતી આપતું છે.
- (C) \((A)\) સાચું પણ \((R)\) સાચું નથી.
- (D) \((A)\) સાચું નથી પણ \((R)\) સાચું છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(2 KMnO _{4}+16 HCl \rightarrow 2 MnCl _{2}+2 KCl +8 H _{2} O + Cl _{2}\)\(HCl\) gets oxidised by \(KMnO _{4}\) into \(Cl _{2}\)
-
- (A) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચાં છે.
- (B) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
- (C) વિધાન \(I\) સાચુ છે પણ વિધાન \(II\) ખોટું છે.
- (D) વિધાન \(I\) ખોટું છે પણ વિધાન \(II\) સાચુ છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
In \(Cl _{2}\) molecule, the covalent radius is half of the internuclear distance, so statement \((I)\) is false.For the same element, anion has lower effective nuclear charge than atom \(\Rightarrow\) so anion is larger than atom. \(\Rightarrow\) statement \((II)\) is correct.
-
- (A) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.
- (B) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
- (C) વિધાન \(I\) સાચું છે, પરંતુ વિધાન \(II\) ખોટું છે.
- (D) વિધાન \(I\) ખોટુ છે, પરંતુ વિધાન \(II\) સાચું છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
As +ve oxidation state increases, \(EN\) of element increases hence acidic character increases. Down the group, non-metallic character decreases, acidic character decreases.Acidic character : \(E _{2} O _{5}> E _{2} O _{3}\)
Down the group, acidic character of \(E _{2} O _{3}\) decreases
-
- (A) આ અણુમાં ફોસ્ફરસની કક્ષકોની ફેરગોઠવણી થઈ અને \(sp ^{3} d\) સંકરણ થશે.
- (B) \(PCl _{5}\) અણુની ભૂમિતિ ત્રિકોણીય દ્વિપિરામિડલ
- (C) \(PCl _{5}\) માં બે અક્ષીય (axia) બંધો અને ત્રણ નિરીક્ષીય (equatorial) બંધો કરતાં પ્રબળ હોય છે
- (D) \(PCl _{5}\) ના ત્રણ નિરીક્ષીય બંધો સમતલ પર ગોઠવાયેલા હોય છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
In \(PCl _{5}\), axial bonds are weaker than equatorial. -
- (A) નાઈટ્રોજન એ \(P\)કરતા ઓછુ સક્રિય છે.
- (B) નાઈટ્રોજનને તેની સયોજકતા કોશમાં \(d-\)કક્ષકો હોતા નથી.
- (C) કેટેનેશન વર્તુણુંક નાઈટ્રોજનમાં ફોસ્ફોરસ કરતા નિર્બળ હોય છે.
- (D) ફોસ્ફોરસનું કદ નાઈટ્રોજનથી વધુ હોય છે.
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(PCl _{5}\) forms five bonds by using the d-orbitals to "expand the octet". But \(NCl _{5}\) does not exist because there are no \(d\)-orbitals in the valence shell \(\left(2^{\text {nd }}\right.\) shell). Therefore there is no way to expand the octet. - 20. ફોસ્ફરસના કયા ઓકસોએસિડના રાસાયણિક સૂત્રમાં સૌથી વધારે સંખ્યામાં ઓકિસજન પરમાણુઓ રહેલા છે ? 2022 મધ્યમ
- (A) પાયરૌફોસ્ફ્રોરસ એસિડ
- (B) હાઈપોફોસ્ફોરસ એસિડ
- (C) ફોસ્ફીનિક એસિડ
- (D) પાયરોફોસ્ફોરિક એસિડ
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
Pyrophosphoric acidPyrophosphorous acid \(\rightarrow H _{4} P _{2} O _{5}\).
Hypophosphoric acid \(\rightarrow H _{4} P _{2} O _{6}\)
Phosphoric acid \(\rightarrow H _{3} PO _{4}\)
Pyrophosphoric acid \(\rightarrow H _{4} P _{2} O _{7}\).
-
- (A) \(HI , NO _{2}\) અને \(H _{2} O\)
- (B) \(HIO _{2}, N _{2} O\) અને \(H _{2} O\)
- (C) \(HIO _{3}, NO _{2}\) અને \(H _{2} O\)
- (D) \(HIO _{4}, N _{2} O\) અને \(H _{2} O\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(I _{2}+10\,HNO _{3(\text { conc) }} \Rightarrow 2 HIO _{3}+10 NO _{2}+4 H _{2} O\) -
- (A) \(2\)
- (B) \(3\)
- (C) \(4\)
- (D) \(5\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
Square pyramidal structures are\(BrF _{5}, IF _{5}\) and \(ClF _{5}\).
-
- (A) \(Na _{3} P\) અને \(H _{2} O\)
- (B) \(H _{3} PO\) અને \(NaH\)
- (C) \(P ( OH )_{3}\) અને \(NaH _{2} PO _{4}\)
- (D) \(PH _{3}\) અને \(NaH _{2} PO _{2}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(P _{4}+3 NaOH +3 H _{2} O \rightarrow 3 NaH _{2} PO _{2}+ PH _{3}\) -
- (A) \(PCl _{5}, SO _{2}\) અને \(S _{2} Cl _{2}\)
- (B) \(PCl _{3} . SO _{2}\) અને \(S _{2} Cl _{2}\)
- (C) \(PCl _{3}, SO _{2}\) અને \(Cl _{2}\)
- (D) \(PCl _{5}, SO _{2}\) અને \(Cl _{2}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
\(P _{4}+8 SOCl _{2} \rightarrow 4 PCl _{3}+4 SO _{2}+2 S _{2} Cl _{2}\) -
- (A) \(( A )-( II ),( B )-( III ),( C )-( I ),( D )-( IV )\)
- (B) \(( A )-( III ),( B )-( I ),( C )-( IV ),( D )-( II )\)
- (C) \(( A )-( II ),( B )-( IV ),( C )-( I ),( D )-( III )\)
- (D) \(( A )-( III ),( B )-( IV ),( C )-( I ),( D )-( II )\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(\left( NH _{4}\right)_{2} Cr _{2} O _{7} \stackrel{\Delta}{\longrightarrow} N _{2}+ Cr _{2} O _{3}+4 H _{2} O\)\(KMnO _{4}+ HCl \rightarrow MnCl _{2}+ KCl + Cl _{2}+ H _{2} O\)
\(Al + NaOH + H _{2} O \rightarrow H _{2}+ Na \left[ Al ( OH )_{4}\right]\)
\(NaNO _{3} \longrightarrow NaNO _{2}+ O _{2}\)
-
- (A) \(A-III, B-I, C-II, D-IV\)
- (B) \(A-II, B-I, C-IV, D-III\)
- (C) \(A-IV, B-I, C-III, D-II\)
- (D) \(A-IV, B-I, C-II, D-III\)c
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(CO _{3}{ }^{2-}\) will give \(CO _{2}( g )\) which will turns lime water milky.\(S ^{2-}\) will give \(H _{2} S ( g )\), will turns lead acetate paper black.
\(SO _{3}{ }^{2-}\) will give \(SO _{2}( g )\), which will turns acidified potassium dichromate solution green.
\(NO _{2}^{-}\)will give brown \(NO _{2}( g )\) will turn \(KI\) solution blue.
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.