પ્રશ્નો
9 પ્રશ્નો9 માંથી 1–9 પ્રશ્નો
- 1. આયોડિનની સાંદ્ર \(HNO_3\) સાથેની પ્રક્રિયાથી બીજી નીપજો સાથે \(Y\) પણ મળે છે. \(Y\) માં આયોડિનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે? 2019 અઘરું
- (A) \(5\)
- (B) \(7\)
- (C) \(3\)
- (D) \(1\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(I_2 + 10HNO_3 \to 2HIO_3 + 10NO_2 \uparrow + 4H_2O\) Iodine in \(HIO_3\) has \(+5\) oxidation state. -
- (A) \(12\) અને \(3\)
- (B) \(20\) અને \(4\)
- (C) \(12\) અને \(4\)
- (D) \(20\) અને \(3\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
Refer structure of \(C_{60}\) and \(P_4\)
- 3. હાઇડ્રોજન સાથે હેલોજનની નીચે આપેલી પ્રક્રિયાઓ પૈકી કઈ પ્રક્રિયામાં ઉદ્દીપકની જરૂર પડશે? 2019 અઘરું
- (A) \(H_2 + I_2 \to 2HI\)
- (B) \(H_2 + Cl_2 \to 2HCl\)
- (C) \(H_2 + Br_2 \to 2HBr\)
- (D) \(H_2 + F_2 \to 2HF\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
First reaction will be requiring a catalyst among halogens oxidizing power decrease down the group. -
- (A) \(Cl^-\) અને \(ClO_3^-\)
- (B) \(Cl^-\) અને \(ClO^-\)
- (C) \(ClO_3^-\) અને \(ClO_2^-\)
- (D) \(Cl^-\) અને \(ClO_2^-\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(6NaOH + Cl_2\to 5NaCl + NaClO_3 + 3H_2O\) -
- (A) \((SiH_3)_3N\) સમતલીય છે અને \((CH_3)_3N\) કરતા ઓછો બેઝિક છે.
- (B) \((SiH_3)_3N\) સમતલીય છે અને \((CH_3)_3N\) કરતા વધુ બેઝિક છે
- (C) \((SiH_3)_3N\) પિરામિડલ છે અને \((CH_3)_3N\) કરતા ઓછો બેઝિક છે
- (D) \((SiH_3)_3N\)) પિરામિડલ છે અને \((CH_3)_3N\) કરતા વધુબેઝિક છે
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(p\pi-d\pi\) bonding in \(N(SiH_3)_3\) -
- (A) \(NO_2\)
- (B) \(CO_2\)
- (C) \(SO_2\)
- (D) \(CO\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(SO_2\) gas causes stiffness of flower buds? - 7. પરમાણુક્રમાંક \(15\) ધરાવતા તત્વો સમૂહક્રમાંક, સંયોજકતા ઇલેક્ટ્રોન અને સંયોજકતા અનુક્રમે જણાવો. 2019 અઘરું
- (A) \(15,5\) અને \(3\)
- (B) \(15,6\) અને \(2\)
- (C) \(16,5\) અને \(2\)
- (D) \(16,6\) અને \(3\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
\(15 \to 1s^2, 2s^2, 2p^6, 3s^2, 3p^3\) Period \(- III\), Group \(-V\) - 8. સોડિયમ ધાતુને પ્રવાહી એમોનિયામાં ઓગાળતા ઘેરા ભુરા રંગનું દ્રાવણ બને છે જે નીચેનામાંથી કોને આભારી છે? 2019 અઘરું
- (A) સોડિયમ-એમોનિયા સંકીર્ણ
- (B) સોડામાઇડ
- (C) સોડિયમ-આયન-એમોનિયા સંકીર્ણ
- (D) એમોનિયામય ઈલેક્ટ્રોન
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
\(Na\left( s \right) + \left( {x + y} \right)N{H_3} \to N{a^ + }{\left( {N{H_3}} \right)_x} + \mathop {{e^ - }{{\left( {N{H_3}} \right)}_y}}\limits_{Blue\,colour\,ammoniated\,electrons} \) -
- (A) \(He\)
- (B) \(Rn\)
- (C) \(Ne\)
- (D) \(Kr\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
હીલિયમ (\( \text{He} \)), નિયોન (\( \text{Ne} \)), આર્ગોન (\( \text{Ar} \)), ક્રિપ્ટોન (\( \text{Kr} \)), અને જેનોન (\( \text{Xe} \)) જેવા ઉમદા વાયુઓ કુદરતી રીતે વાતાવરણમાં હાજર હોય છે.
રેડોન (\( \text{Rn} \)) એ એક રેડિયોએક્ટિવ ઉમદા વાયુ છે જે રેડિયમના ક્ષયથી બને છે, અને તેના ટૂંકા અર્ધ-આયુષ્ય સમયના કારણે તે વાતાવરણમાં જોવા મળતો નથી. (ઓગાનેસન, \( \text{Og} \), પણ એક કૃત્રિમ રેડિયોએક્ટિવ ઉમદા વાયુ છે જે વાતાવરણમાં જોવા મળતો નથી).
તેથી, સાચો વિકલ્પ B છે.
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.