ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll

ડાયનાઈટ્રોજન અને ડાયઓકિસિજન હવાના મુખ્ય ધટકો છે, આ બે વાયુઓ વાતાવરણમાં એકબીજા સાથે પ્રક્રિયા કરતા નથી અને નાઈટ્રોજનના ઓકસાઈડ બનાવતા નથી કારણ કે \(....\)

  1. A \(N _2\) એ વાતારણીય પરિસ્થિતિમાં અક્રિયાશીલ છે.
  2. B નાઈટ્રોજનના ઓકસાઈડ અસ્થાયી છે.
  3. C તેમની વચ્ચેની પ્રક્રિયા ઉદ્દીપકની હાજરીમાં થાય છે.
  4. D પ્રક્રિયા ઉષ્માશોષક છે અને વધુ ઉંચા તાપમાનની જરૂર પડે છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) પ્રક્રિયા ઉષ્માશોષક છે અને વધુ ઉંચા તાપમાનની જરૂર પડે છે.

Step-by-step Solution

Detailed explanation

\(N _{2}+ O _{2} \stackrel{(1483-2000\,K )}{\longrightarrow} 2 NO\) (Endothermic and feasible at high temperature)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app