JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
સાંદ્ર \(HNO _3\)ની આયોડીન સાથેની પ્રક્રિયામાં શું મળે છે ?
- A \(HI , NO _{2}\) અને \(H _{2} O\)
- B \(HIO _{2}, N _{2} O\) અને \(H _{2} O\)
- C \(HIO _{3}, NO _{2}\) અને \(H _{2} O\)
- D \(HIO _{4}, N _{2} O\) અને \(H _{2} O\)
Answer & Solution
Correct Answer
(C) \(HIO _{3}, NO _{2}\) અને \(H _{2} O\)
Step-by-step Solution
Detailed explanation
\(I _{2}+10\,HNO _{3(\text { conc) }} \Rightarrow 2 HIO _{3}+10 NO _{2}+4 H _{2} O\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(\left( 1 \right)\,{N_2}\left( g \right) + 3{H_2}\left( g \right) \rightleftharpoons 2N{H_3}\left( g \right)\,,\,{K_1}\) \(\left( 2 \right)\,{N_2}\left( g \right) + {O_2}\left( g \right) \rightleftharpoons 2NO\left( g \right)\,,\,{K_2}\) \(\left( 3 \right)\,{H_2}\left( g \right) + \frac{1}{2}{O_2}\left( g \right) \rightleftharpoons {H_2}O\left( g \right)\,,\,{K_3}\) તો \(K_1 , K_2\) , અને \(K_3\) ના \((K_4)\) સંદર્ભમાં નીચેની પ્રક્રિયા સમીકરણ માટે સંતુલન અચળાંક જણાવો. \(2N{H_3}\left( g \right) + \frac{5}{2}{O_2}\left( g \right) \rightleftharpoons 2NO\left( g \right) + 3{H_2}O\left( g \right)\)JEE Mains 2013 Hard
- નીચેનામાંથી કયો બેઇઝ \(DNA\) માં હાજર હોતો નથી ?JEE Mains 2014 Easy
- આપેલા \([M(F)(Cl)(SCN (NO_2)]\) સમતલીય સમચોરસ સંકીર્ણમાં કુલ કેટલા સમઘટકો છે?JEE Mains 2019 Medium
- સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I
(નામ પ્રક્રિયા)સૂચિ-II
(પ્રાપ્ય નીપજ)(A) સ્વાર્ટ્ઝ પ્રક્રિયા (I) ઇથાઇલ બેન્ઝીન (B) સેન્ડમેયર પ્રક્રિયા (II) ઇથાઇલ આયોડાઇડ (C) વુર્ટ્ઝ-ફિટિગ પ્રક્રિયા (III) સાયનોબેન્ઝીન (D) ફિન્કેલસ્ટાઇન પ્રક્રિયા (IV) ઇથાઇલ ફ્લોરાઇડ
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Easy - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : Pb ની પ્રથમ આયનીકરણ ઊર્જા Sn કરતાં વધુ છે.
વિધાન (II) : Ge ની પ્રથમ આયનીકરણ ઊર્જા Si કરતાં વધુ છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - આયર્ન (III) આયોડાઇડ અને પરસલ્ફેટ આયનો વચ્ચેની પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે, જેમાં
A. \(Fe ^{3+}\) આયોડાઇડ આયનનું ઓક્સિડેશન કરે છે
B. \(Fe ^{3+}\) પરસલ્ફેટ આયનનું ઓક્સિડેશન કરે છે
C. \(Fe ^{2+}\) આયોડાઇડ આયનનું રિડક્શન કરે છે
D. \(Fe ^{2+}\) પરસલ્ફેટ આયનનું રિડક્શન કરે છે
આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- વાન્-ડર-વાલ્સ સમીકરણ \(\left[ P +\frac{ a }{ V ^{2}}\right][ V - b ]= RT\) માં, \(P\) એ દબાણ, \(V\) એ કદ, \(R\) એ વાયુના સાર્વત્રિક અચળાંક અને \(T\) એ તાપમાન છે. અચળાંકોનો ગુણોત્તર \(\frac{a}{b}\) એ પારિમાણિક રીતે ............. ને સમાન છે.JEE Mains 2022 Medium
- જે વકો \(\frac{x^{2}}{a}+\frac{y^{2}}{b}\) અને \(\frac{x^{2}}{c}+\frac{y^{2}}{d}=1\) એકબીજને \(90^{\circ}\) નાં ખૂણે છેદતા હોય, તો નીચેનામાંથી કયો સંબંધ સત્ય છે ?JEE Mains 2021 Medium
- ફ્લોરિનના ઋણ ચિન્હ સાથે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કલોરિનની તુલનામાં ઓછી છે કારણ.....JEE Mains 2013 Medium
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન I: તરલનું દબાણ માત્ર સંપર્કમાં રહેલી ઘન સપાટી પર જ લાગે છે, કારણ કે સ્થિર તરલમાં તરલ-દબાણ દરેક જગ્યાએ અસ્તિત્વમાં નથી હોતું.
વિધાન II: પ્રવાહીની સપાટી પરના અણુઓની અંદરના ભાગની સરખામણીમાં વધારાની સ્થિતિ-ઊર્જા પૃષ્ઠતાણ માં પરિણમે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Medium - બે ઉપગ્રહો \(A\) અને \(B\) પૃથ્વીને ફરતે સમાન કક્ષમાં ગતિ કરે છે. \(A\)નું દળ \(B\) ના દળ કરતા બમણું છે. બંને ઉપગ્રહ માટે જે રાશી સમાન હશે તે ......... છે.JEE Mains 2023 Medium
- એક સ્ક્રૂગેજમાં વર્તુળાકાર સ્કેલનો શૂન્ય જ્યારે તેના ધાતુના બે ટોપકા (સ્ટડ) સંપર્કમાં લાવીએ ત્યારે સમક્ષિતિજ પેચ રેખાના 3 વિભાગ (કાપા) જેટલો ઉપર રહેલો હોય છે. આ સાધન વડે પરતની જાડાઈ માપવામાં આવે છે. જો પેચના સ્કેલનું અવલોકન 1 mm અને વર્તુળાકાર સ્કેલનું અવલોકન 51 હોય તો પરતના સાચી જાડાઈ _____________ mm છે.
[ લઘુતમ માપ બરાબર 0.01 mm લો]JEE Mains 2026 Medium