JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
\(PCl _{5}\) એકદમ જાણીતું છે, પરંતુ \(NCl _{5}\) નથી, કારણ કે-
- A નાઈટ્રોજન એ \(P\)કરતા ઓછુ સક્રિય છે.
- B નાઈટ્રોજનને તેની સયોજકતા કોશમાં \(d-\)કક્ષકો હોતા નથી.
- C કેટેનેશન વર્તુણુંક નાઈટ્રોજનમાં ફોસ્ફોરસ કરતા નિર્બળ હોય છે.
- D ફોસ્ફોરસનું કદ નાઈટ્રોજનથી વધુ હોય છે.
Answer & Solution
Correct Answer
(B) નાઈટ્રોજનને તેની સયોજકતા કોશમાં \(d-\)કક્ષકો હોતા નથી.
Step-by-step Solution
Detailed explanation
\(PCl _{5}\) forms five bonds by using the d-orbitals to "expand the octet". But \(NCl _{5}\) does not exist because there are no \(d\)-orbitals in the valence shell \(\left(2^{\text {nd }}\right.\) shell). Therefore there is no way to expand the octet.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના સંયોજનોમાં \(C-OH\) બંધ લંબાઈ નો વધતો ક્રમ ગોઠવો મિથેનોલ, ફિનોલ, \(p-\) ઇથોક્સિફિનોલJEE Mains 2020 Medium
- જે સ્પીસીસ વિષમ પ્રમાણીકરણ પ્રક્રિયામાંથી પસાર થતી નથી તે _______ છે.JEE Mains 2025 Easy
- નીચે આપેલામાંથી કયો સંકીર્ણ એ અષ્ટફલકીય,પ્રતિચુંબકીય અને સૌથી વધારે સ્થાયી છે?JEE Mains 2023 Medium
- નીચે આપેલ વિધાનો માટે તેમની શુધ્ધતા મૂલ્યાંકન કરો. \(A.\) \(0.1\,M\,NaCl\) અને \(0.1\,M\) યુરિયા માટે પાણીના ઉત્કલનબિંદુતાપમાનમાં ઉન્નયન સમાન બની રહેશે. \(B.\) તેમના સંયોજન (સંરચના)માં ફેરફાર વગર એઝિયોયોટ્રોપિક મિશ્રણ ઉકળે છે. \(C.\) અભિચરણ હંમેશા અતિઅભિસારી થી અલ્પઅભિસારી માં થાય છે. \(D.\) \(4.09\,M\) મોલારિટી ધરાવતા \(32 \% H _2 SO _4\) દ્રાવણની ધનતા આશરે \(1.26\,gmL ^{-1}\) છે. \(E.\) જ્યારે \(KI\) દ્વાવણન સિલ્વર નાઈટ્રિટ દ્વાવણ માં ઉમેરતા ઋણભાર વાળા સોલ \((sol)\) પ્રાપ્ત થાય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Hard
- બે દ્રાવણો \(A\) અને \(B\), દરેકના \(100\; L\) ને અનુક્રમે \(4 \;\mathrm{g}\) \(\mathrm{NaOH}\) અને \(9.8 \;\mathrm{g}\) of \(\mathrm{H}_{2} \mathrm{SO}_{4}\) ને પાણીમાં દ્રાવ્ય કરી બનાવવામાં આવ્યા છે. તો દ્રાવણ \(A\) ના \(40\; \mathrm{L}\) અને દ્રાવણ \(B\) ના \(10\; \mathrm{L}\) ને મિશ્ર કરી બનાવેલા પરિણામી દ્રાવણની \(pH\) જણાવો.JEE Mains 2020 Hard
- X g નાઇટ્રોબેન્ઝીનનું નાઇટ્રેશન કરતાં 4.2 g m-ડાયનાઇટ્રોબેન્ઝીન મળ્યું. \(\mathrm{X}=\)______ g. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે: મોલર દળ (\(\mathrm{g} \mathrm{mol}^{-1}\) માં) \(\mathrm{C}: 12, \mathrm{H}: 1\), \(\mathrm{O}: 16, \mathrm{~N}: 14]\)JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- જો પરવલય \(\mathrm{y}^{2}=8 \mathrm{x}\) ની એક નાભીજીવા \(\mathrm{AB}\) નું એક અંત્યબિંદુ \(\mathrm{A}\left(\frac{1}{2},-2\right)\) હોય તો બિંદુ \(\mathrm{B}\) આગળના સ્પર્શકનું સમીકરણ મેળવો.JEE Mains 2020 Hard
- \(\mathrm{FeO}_4^{2-} \xrightarrow{+2.0 \mathrm{v}} \mathrm{Fe}^{3+} \xrightarrow{0.8 \mathrm{v}} \mathrm{Fe}^{2+} \xrightarrow{-0.5 \mathrm{v}} \mathrm{Fe}^0\)
ઉપરોક્ત આકૃતિમાં, પ્રમાણભૂત વિદ્યુતધ્રુવ વિભવો વોલ્ટમાં (તીર પર) આપેલા છે.
\(\mathrm{E}_{\mathrm{FeO}_4^{2-} / \mathrm{Fe}^{2+}}^{\mathrm{O}}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2025 Medium - અહી શ્રેઢી \(\left\{a_{n}\right\}_{n-1}^{\infty}\) એ દરેક \(n \geq 1\) માટે \(a_{1}=1, a_{2}=1\) અને \(a_{n+2}=2 a_{n+1}+a_{n}\) આપેલ છે . તો \(47 \sum_{n=1}^{\infty} \frac{a_{n}}{2^{3 n}}\) ની કિમંત મેળવો.JEE Mains 2021 Hard
- ધારોકે \([\cdot]\) એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે. તો \(\int_{-\frac{\pi}{2}}^{\frac{\pi}{2}}\left(\frac{12(3+[x])}{3+[\sin x]+[\cos x]}\right) d x =\) ___ .JEE Mains 2026 Hard
- વરાળ બાષ્પશીલ (ઉડી જાય તેવું) પાણી માં મિશ્ર ન થાય તેવા (આયોજિત) પદાર્થોના શુધિધકરણ માટે ઉપયોગમાં લેવાતી તકનિક શોધો.JEE Mains 2024 Hard
- \(100\, {~mL}\) \({Na}_{3} {PO}_{4}\) દ્રાવણમાં \(3.45\, {~g}\) સોડિયમ છે. દ્રાવણની મોલારીટી \(.....\times 10^{-2}\) \(\operatorname{mol} \,{L}^{-1} \cdot(\) નજીકના પૂર્ણાંકમાં \()\) [અણુ દળ - \({Na}: 23.0\, {u}, {O}: 16.0\, {u}, {P}: 31.0 \,{u}]\)JEE Mains 2021 Medium