JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચેનામાંથી \(PCl _{5}\) માટે ખોટું વિધાન ઓળખો.
- A આ અણુમાં ફોસ્ફરસની કક્ષકોની ફેરગોઠવણી થઈ અને \(sp ^{3} d\) સંકરણ થશે.
- B \(PCl _{5}\) અણુની ભૂમિતિ ત્રિકોણીય દ્વિપિરામિડલ
- C \(PCl _{5}\) માં બે અક્ષીય (axia) બંધો અને ત્રણ નિરીક્ષીય (equatorial) બંધો કરતાં પ્રબળ હોય છે
- D \(PCl _{5}\) ના ત્રણ નિરીક્ષીય બંધો સમતલ પર ગોઠવાયેલા હોય છે.
Answer & Solution
Correct Answer
(C) \(PCl _{5}\) માં બે અક્ષીય (axia) બંધો અને ત્રણ નિરીક્ષીય (equatorial) બંધો કરતાં પ્રબળ હોય છે
Step-by-step Solution
Detailed explanation
In \(PCl _{5}\), axial bonds are weaker than equatorial.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઉપરના સંયોજનો માટે ઇલેક્ટ્રોફિલિક વિસ્થાપનના ઘટતા ક્રમ માટે યોગ્ય ગોઠવણી _______ છે.
JEE Mains 2024 Medium - અહીં \(XNa_2HAsO_3 + YNaBrO_3 + ZHCl \longrightarrow\) \(NaBr + H_3AsO_4 + NaCl\) ઉપરોક્ત પ્રક્રિયામાં \(X, Y\) અને\(Z\) ના મૂલ્યો અનુક્રમે જણાવોJEE Mains 2013 Medium
- નીચે આપેલા સંયોજનો પૈકી સૌથી વધુ બેઝિક એમિનો એસિડ કયો છે?JEE Mains 2019 Hard
- નીચે આપેલા રૂપાંતર માટે જરૂરી પ્રકીયક \((s)\) કયા છે ?
JEE Mains 2018 Hard - સમૂહ 15 તત્વો \(EH _3( E = N , P , As , Sb )\)ના હાઈડ્રાઈડના સંદર્ભમાં, નીચે આપેલામાંથી સાચા વિધાનો ઓળખો.
A. સમૂહમાં જેમ નીચે જઈએ તેમ હાઈડ્રાઈડની સ્થિરતા ઘટે છે.
B. સમૂહમાં જેમ નીચે જઈએ તેમ હાઈડ્રાઈડની બેઝિક્તા ઘટે છે.
C. સમૂહમાં જેમ નીચે જઈએ તેમ રિડ્યુસિંગ પ્રકૃતિ વધે છે.
D. સમૂહમાં જેમ નીચે જઈએ તેમ ઉત્કલનબિંદુ વધે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2026 Hard - કોષમાં થતી પ્રક્રિયા માટે. \(Pt ( s )\left| H _{2}( g )\right| H ^{+}( aq ) \| Ag ^{+}( aq ) \mid Ag ( s )\) \(E _{\text {Cell }}^{0}=+0.5332 \,V\). \(\Delta_{ f } G ^{0}\) નું મૂલ્ય..........\(k\,J\, mol ^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- લંબચોરસ \(ABCD\) કે જેના શિરોબિંદુઓ \(A\) અને \(B\) એ \(x\)-અક્ષ પર આવેલા હોય અને શિરોબિંદુઓ \(C\) અને \(D\) એ પરવલય \(y = x ^{2}-1\) પર હોય અને \(x\) -અક્ષની નીચે હોય તો આ લંબચોરસનું મહતમ ક્ષેત્રફળ મેળવોJEE Mains 2020 Hard
- \( {C{H_3} - C{H_2} - \overset{\overset{\LARGE{OH}}{|}}{\underset{\large {Ph}}{\underset{|}{C}}} - C{H_3}} \) શામાંથી બનાવી શકાય નહીં ?JEE Mains 2019 Hard
- \(C\) સંધારકતા અને \(V\) વોલ્ટેજ ધરાવતા સંધારકને \(E\) જેટલી ઊર્જા છે. તેને બીજી \(2 \mathrm{C}\) સંધારકતા અને \(2 \mathrm{~V}\) સ્થિતિમાન ધરાવતા સંધારક સાથે જોડવામાં આવે છે. તો ઉર્જાનો વ્યય \(\frac{x}{3} \times \frac{x}{3} \mathrm{E}\), જ્યાં \(x\) _______ છે.JEE Mains 2024 Hard
- નીચે આપેલ સંયોજનોમાંથી, સંયોજનોની સંખ્યા કે જે હકારાત્મક ફેહલીંગ કસોટી આપે છે તે _______ છે. [બેન્ઝાલ્ડીહાઈડ, એસીટાલ્ડીહાઈડ, એસીટોન, એસિટોફિનોન, મિથેનોલ, \(4\)-નાઈટ્રોબેન્ઝાલડીહાઈડ, સાયકલોહેકઝેન કાર્બાલ્ડીહાઈડ]JEE Mains 2024 Hard
- નીચે આપેલા માંથી અણુઓ /આયનો ની સંખ્યા કે જેમાં મધ્યસ્થ પરમાણુ \(sp^3\) સંકરણ઼માં સંકળાયેલ હોય તે _______ છે. \(\mathrm{NO}_3^{-}, \mathrm{BCl}_3, \mathrm{ClO}_2^{-}, \mathrm{ClO}_3\)JEE Mains 2024 Medium
- \(20 \mathrm{~cm}\) વક્રતા ત્રિજયા અને \(1.5\) વક્રીભવનાંક ધરાવતી બહિર્ગોળ સપાટી પર એક બિંદુવત પ્રકાશ ઉદગમ માંથી પ્રકાશ આપાત થાય છે. જો આ બહિર્ગોળ સપાટીથી ઉદગમ \(100 \mathrm{~cm}\) અંતર આવેલ હોય તો વસ્તુથી _______ \(\mathrm{cm}\) અંતરે પ્રતિબિંબ રચાય.JEE Mains 2024 Hard