JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચે આપેલ પ્રક્રિયાઓને ધ્યાનમાં લો. \(PCl _{3}+ H _{2} O \longrightarrow A + HCl\) \(A + H _{2} O \longrightarrow B + HCl\) નીપજ \(B\) માં હાજર આયનીકરણ પામતા પ્રોટ્રોનોની સંખ્યા \(\dots\dots\dots\) છે.
- A \(1\)
- B \(2\)
- C \(3\)
- D \(4\)
Answer & Solution
Correct Answer
(B) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(PCl _{3}+ H _{2} O \underset{\text { hydrolysis }}{\stackrel{\text { Partial }}{\longrightarrow}} PCl _{2}( OH )\) (or) \(PCl ( OH )_{2}+HCl\) \([Image]\) no. of ionisable protons in \(B =2\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(1 \mathrm{~mole}\) \(\mathrm{MnO}_4^{-}\) દ્વારા ઓકસેલેટ આયનને \(\mathrm{CO}_2\) માં ઓક્સિડાઇઝ કરવા માટે જરૂરી \(\mathrm{H}^{+}\) આયનોના મોલની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- આપેલ બંધારણ માટે શક્ય ત્રિવિમ સમઘટકો ની કુલ સંખ્યા _______ છે.
JEE Mains 2024 Medium - \(\mathrm{NO}_2{ }^{-}\) માટે લુઈસ બિંદુ સંરચનામાં, નાઇટ્રોજનની આસપાસના સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 Medium
- આપેલ \(E^o_{Cl_2/Cl^-} = 1.36\,V,\) \(E^o_{Cr^{3+}/Cr}= -0.74\,V,\) \(E^o_{Cr_2/O_7^{2-}/Cr^{3+}}=1.33\,V,\) \(E^o_{MnO^-_4/Mn^{2+}} = 1.51\,V\) તો નીચેના પૈકી સૌથી પ્રબળ રિડક્શતકર્તા ..........JEE Mains 2017 Medium
- \(t _{2 g }\) કક્ષકોના સેટ માં \(Co ^{2+}\) અને \(H _2 O\) ના હોમોલેપ્ટિક અને અષ્ટફલકીય સંકીર્ણ \(.........\) અયુગ્મિત ઇલેકટ્રોન(નો) ધરાવે છે.JEE Mains 2023 Hard
- બંન્ને માનવ DNA અને RNA એ કિરાલ અણુઓ છે. ________ ની હાજરીના કારણે DNA અને RNA માં કિરાલીટી ઉદ્ભવે છે.JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- નીચેનામાંથી કઈ સરળ આવર્તગતિનો આવર્તકાળ \(\frac{\pi}{\omega}\) છે?JEE Mains 2021 Hard
- અવલોકનો \(3,5,7,2\,k , 12,16,21,24\) ને ચડતા ક્રમમાં ગોઠવી ને મધ્યસ્થની સરેરાશ વિચલન \(6\) હોય તો મધ્યસ્થ મેળવો.JEE Mains 2022 Medium
- \(100\, m\, mol\) \(Ca(OH)_2\) અને \(2\, g\) સોડિયમ સલ્ફટને મિશ્ર કરી, પાણીમાં ઓગાળી બનતા દ્રાવણનું કદ \(100\, mL\) સુધી લઈ જવામાં આવ્યુ. દ્રાવણમાં બનતા કેલ્શિયમ સલ્ફેટનું દળ અને પરિણામી દ્રાવણમાં \(OH^-\) ની સાંદ્રતા અનુક્રમે શું હશે? (\(Ca(OH)_2, Na_2SO_4\) અને \(CaSO_4\) ના આણ્વિય દળો અનુક્રમે \(74, 143\) અને \(136\, g\, mol^{-1}\) છે \(Ca(OH)_2\) નો દ્રાવ્યતા ગુણાકાર\(K_{sp}=5.5 \times 10^{-6}\))JEE Mains 2019 Hard
- જો \((1+x)^n\) ના વિસ્તરણમાં ત્રણ ક્રમિક પદોના સહગુણક ગુણોત્તર \(1:5:20\)માં હોય, તો ચોથા પદ નો સહગુણક \(.........\) છે.JEE Mains 2023 Hard
- \(1.0\; \mathrm{kg} .1 .5 \;\mathrm{kg}\) અને \(2.5\; kg\) દળ ધરાવતા ત્રણ કણને એક કટકોણ ત્રિકોણ જેની બાજુની લંબાઈ \(4.0\; \mathrm{cm}, 3.0 \;\mathrm{cm}\) અને \(5.0\; \mathrm{cm}\) છે તેના શિરોબિંદુ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે. તો તંત્રનું દ્રવ્યમાન ક્યાં મળે?
JEE Mains 2020 Medium - ધારોકે સમીકરણ \(1+x^{2}+x^{4}=0\) નું એક બીજ \(\alpha\) છે. તો \(\alpha^{1011}+\alpha^{2022}-\alpha^{3033}\) નું મૂલ્ય \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Medium