ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll

નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I :\)સમુહ\(-15\)ના તત્વોનો પેન્ટાસંયોજક ઓકસાઈડ \(E _{2} O _{5}\) તે જ તત્વનાં ત્રિસંયોજક ઓક્સાઈડ \(E _{2} O _{3}\) કરતા ઓછા એસિડિક છે. વિધાન \(II :\) સમુહ\(-15\) તત્વોના ત્રિસંયોજક ઓકસાઈડ \(E _{2} O _{3}\) ની એસિડિક પ્રકૃતી સમુહમાં નીચે જઈએ તેમ ધટતી જાય છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યીગ્ય વિકલ્પ પસંદ કરો.

  1. A બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.
  2. B બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
  3. C વિધાન \(I\) સાચું છે, પરંતુ વિધાન \(II\) ખોટું છે.
  4. D વિધાન \(I\) ખોટુ છે, પરંતુ વિધાન \(II\) સાચું છે.
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) વિધાન \(I\) ખોટુ છે, પરંતુ વિધાન \(II\) સાચું છે.

Step-by-step Solution

Detailed explanation

As +ve oxidation state increases, \(EN\) of element increases hence acidic character increases. Down the group, non-metallic character decreases, acidic character decreases. Acidic character : \(E _{2} O _{5}> E _{2} O _{3}\) Down the group, acidic character of \(E _{2} O _{3}\)…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app