JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચે આપેલી પ્રક્રિયામાંથી પ્રાપ્ત થતા સંયોજન \(B\)માં હાજર આયનીકરણ ન પામતા પ્રોટોનોની સંખ્યા શોધો. \(C _{2} H _{5} OH + PCl _{3} \rightarrow C _{2} H _{5} Cl + A\) \(A + PCl _{3} \rightarrow B\)
- A \(9\)
- B \(2\)
- C \(4\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(B) \(2\)
Step-by-step Solution
Detailed explanation
\(C _{2} H _{5} OH + PCl _{3} \longrightarrow C _{2} H _{5} Cl + H _{3} PO _{3}\) \(H _{3} PO _{3}+ PCl _{3} \longrightarrow H _{4} P _{2} O _{5}+ HCl\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(100\) મોલલ જલીય દ્રાવણમાં દ્રાવકનો મોલ અંશ ........... \(\times 10^{-2}\) [આપેલ છે: આણ્વિય દળ : \(H : 1.0 \,u , O : 16.0\, u\) ]JEE Mains 2021 Hard
- નીચેના પૈકી પ્રક્રિયામાં ક્રમમાં બંધક્રમાંક વધે છે અને અનુચુંબકીય લાક્ષણિકતા પ્રતિચુંબકીયમાં બદલાઈ જાય છે ?JEE Mains 2019 Hard
- એસિડીક પોટેશિયમ પ૨મેંગેનેટ દ્રાવણ ઓક્ઝેલીક એસિડનું ઓક્સિડેશન કરે છે. ઉપરોક્ત પ્રક્રિયામાં બનેલી મેંગેનીઝ નિપજની સ્પીન-ફક્ત ચુંબકીય ચાકમાત્રા \(...........\,B.M.\) છે. (નજીકનો પૂર્ણાંકમાં)JEE Mains 2022 Medium
- એક દ્રાવણ \(8.5\, g \,CH_2Cl_2\) અને \(11.95\, g \, CHCl_3\) ને મિશ્ર કરી બનાવવામાં આવ્યુ છે. જો \(298\,K\) પર \(CH_2Cl_2\) અને \(CHCl_3\) ના બાષ્પદબાણ અનુક્રમે \(415\) અને \(200\, mm\,Hg\) હોય, તો બાષ્પ અવસ્થામાં \(CHCl_3\) નો મોલ - અંશ જણાવો. (\(CHCl_3\) નુ મોલર દળ \(= 35.5\, g\, mol^{-1}\) )JEE Mains 2017 Hard
- આપેલ આયનોમાં ક્યુ સંસ્પંદન સ્થાયી કાર્બોકેટાયન છે?
JEE Mains 2021 Medium - જ્યારે \(\Delta \mathrm{H}_{\mathrm{vap}}=30 \mathrm{~kJ} / \mathrm{mol}\) અને \(\Delta \mathrm{S}_{\mathrm{vap}}=75 \mathrm{~J} \mathrm{~mol}^{-1} \mathrm{~K}^{-1}\) હોય, ત્યારે એક વાતાવરણ દબાણે બાષ્પનું તાપમાન _______ \(\mathrm{K}\) હશે.JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- પાણીના આઠ ટીપાંઓ \(10\,cm / s\) ની અચળ ઝડપે હવામાંથી પાણીમાં પડે છે. જો ટીપાંઓ જોડાય તો તેનો નવો વેગ \(.......cm/s\) છે.JEE Mains 2023 Hard
- એક મીટર લાંબા તારને બે અસમાન ભાગ \(X\) અને \(Y\)માં તોડવામાં આવે છે. \(X\) ભાગને લંબાવીને બીજો તાર \(W\) બનાવવામાં આવે છે. \(W\) તારની લંબાઈ \(X\)ની લંબાઈ કરતાં બમણી છે અને \(W\) નો અવરોધ \(Y\)ના કરતાં બમણો છે. \(X\) અને \(Y\)ની લંબાઈઓનો ગુણોત્તર શોધો.JEE Mains 2022 Medium
- જો તમને \(2\, \Omega, 4\, \Omega\) \(6\, \Omega\) અને \(8\, \Omega\) મૂલ્યના અવરોધ આપવામાં આવે તો તેમને કેવી રીતે જોડતા તેમનો સમતુલ્ય અવરોધ \(\frac{46}{3}\, \Omega\) મળે?JEE Mains 2021 Medium
- ધારો કે \( f:R\rightarrow(0,\infty) \) એ એક દ્વિવિધ વિકલનીય વિધેય છે જેથી \( f(3)=18, \) \( f^{\prime}(3)=0 \) અને \( f^{\prime\prime}(3)=4 \). તો \( \lim_{x\rightarrow1}(\log_{e}(\frac{f(x+2)}{f(3)})^{\frac{18}{(x-1)^{2}}}) \) = ........... છે.JEE Mains 2026 Easy
- A, B, C અને D ઇનપુટ્સનું સાચું સંયોજન શોધો જે LED ને પ્રજ્વલિત કરી શકે
JEE Mains 2026 Hard - એક લોલક ઘડિયાળ \(40^o \) \(C\) તાપમાને \(12\) \(s\) પ્રતિદિન ઘીમી પડે છે.તથા \(20°\) \(C\) તાપમાને \(4\) \(s\) પ્રતિદિન તેજ થાય છે.આ ઘડિયાળ સાચો સમય બતાવે તે તાપમાન તથા ઘડિયાળના લોલકની ધાતુનો રેખીય-પ્રસરણ ગુણાંક (\(\alpha )\) ક્રમશ: છે.JEE Mains 2016 Hard