ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll

સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
સૂચિ \(I\) (Anion) સૂચિ \(II\) (મંદ \(H _{2} SO _{4}\) સાથે પ્રક્રિયાથી નીકળતો વાયુ)
\(A.\) \(CO _{3}^{2-}\) \(I.\) રંગવિહિન વાયુ કે જે લેડ એસિટેર પેપરને કાળો બનાવે છે.
\(B.\) \(S^{2-}\) \(II.\) રંગવિહીન વાયુ કે જે એસિડિક પીટેશિયમ ડાયકોમેટના દ્રાવણને લીલું બનાવે છે
\(C.\) \(SO_{3}{ }^{2-}\) \(III.\) કથ્થાઈ ધુમાડો કે જે સ્ટાર્ચ ધરાવતા એસિડિક \(KI\) દ્રાવણ રંગનું વાદળી બને છે.
\(D.\) \(NO _{2}^{-}\) \(IV.\) ત્વરિત ઉભરા સાથેનો રંગવિહિન વાયુ, કે જે ચુનાના નિતર્યા પાણીને દૂધીયું બનાવે છે
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  1. A \(A-III, B-I, C-II, D-IV\)
  2. B \(A-II, B-I, C-IV, D-III\)
  3. C \(A-IV, B-I, C-III, D-II\)
  4. D \(A-IV, B-I, C-II, D-III\)c
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) \(A-IV, B-I, C-II, D-III\)c

Step-by-step Solution

Detailed explanation

\(CO _{3}{ }^{2-}\) will give \(CO _{2}( g )\) which will turns lime water milky. \(S ^{2-}\) will give \(H _{2} S ( g )\), will turns lead acetate paper black. \(SO _{3}{ }^{2-}\) will give \(SO _{2}( g )\), which will turns acidified potassium dichromate solution green.…
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app