JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
ના ઉષ્મીય વિઘટન વડે નાઈટ્રોજન વાયુ મેળવાય છે તે શીધો.
- A \(Ba \left( NO _{3}\right)_{2}\)
- B \(Ba \left( N _{3}\right)_{2}\)
- C \(NaNO _{2}\)
- D \(NaNO _{3}\)
Answer & Solution
Correct Answer
(B) \(Ba \left( N _{3}\right)_{2}\)
Step-by-step Solution
Detailed explanation
\(Ba \left( N _{3}\right)_{2} \rightarrow Ba +3 N _{2}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઓક્સાઈડના તમામ પ્રકારો (બેઝિક, એસિડિક, ઉભયધર્મી અને તટસ્થ) ધરાવતો સાચો સમૂહ છે:JEE Mains 2026 Medium
- સુચિ - \(I\) સાથે સુચિ - \(II\) ને જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2024 Hard - જ્યારે શુદ્ધ દૂધનુ ઠારબિંદુ \(-\,0.5\,^oC\) હોય ત્યારે મંદ કરેલા દૂધના નમુનાનુ ઠારબિંદુ \(-\,0.2\,^oC,\) માલૂમ પડે છે. તો મંદ નમૂનો બાનવવા શુદ્ધ દૂધમાં કેટલુ પાણી ઉમેરવુ જોઈએ ?JEE Mains 2019 Hard
- બિસ્મથ સલ્ફાઈડ \(\left( Bi _{2} S _{3}\right)\) માટે \(K _{ sp }\) એ \(1.08 \times 10^{-73}\)છે .\(298\,K\) પર \(Bi_{2}S _{3}\) ની દ્રાવ્યતા \(mol\,L^{-1}\) માં શોધો.JEE Mains 2022 Medium
- નીચેના પૈકી સાચુ વિધાન જણાવો.JEE Mains 2019 Hard
- કેટલાક દ્રાવણોમાં, જ્યારે થોડા જથ્થામાં પ્રબળ એસિડ કે પ્રબળ બેઇઝ ઉમેરવામાં આવે તો પણ \(H_3O^+\) ની સાંદ્રતા અચળ રહે છે. આવા દ્રાવણો શાના તરીકે જાણીતા છે ?JEE Mains 2014 Medium
More PYQs from JEE Mains
- જો વિધેય \(f(x)=\log _7\left(1-\log _4\left(x^2-9 x+18\right)\right)\) નો પ્રદેશ \((\alpha, \beta) \cup(\gamma, \delta)\) હોય, તો \(\alpha+\beta+\gamma+\delta\) = __________JEE Mains 2025 Medium
- ધારો કે \(A\) એ \(3 \times 3\) વાસ્તવિક શ્રેણિક છે કે જેથી \(A \left(\begin{array}{l}1 \\ 1 \\ 0\end{array}\right)=\left(\begin{array}{l}1 \\ 1 \\ 0\end{array}\right) ; A \left(\begin{array}{l}1 \\ 0 \\ 1\end{array}\right)=\left(\begin{array}{c}-1 \\ 0 \\ 1\end{array}\right)\) અને \(A \left(\begin{array}{l}0 \\ 0 \\ 1\end{array}\right)=\left(\begin{array}{l}1 \\ 1 \\ 2\end{array}\right)\). જો \(X =\left( x _{1}, x _{2}, x _{3}\right)^{ T }\) અને \(I\) એ કક્ષા \(3\) વાળો એકમ શ્રેણિક હોય, તો સંહતિ \(( A -2 I ) X =\left(\begin{array}{l}4 \\ 1 \\ 1\end{array}\right)\) ને .............JEE Mains 2022 Medium
- \(t _{2 g }\) કક્ષકોના સેટ માં \(Co ^{2+}\) અને \(H _2 O\) ના હોમોલેપ્ટિક અને અષ્ટફલકીય સંકીર્ણ \(.........\) અયુગ્મિત ઇલેકટ્રોન(નો) ધરાવે છે.JEE Mains 2023 Hard
- ધારો કે પૂર્ણાંક સંખ્યાઓ \(\mathrm{a}, \mathrm{b} \in[-3,3]\) એવી રીતે છે કે \(\mathrm{a}+\mathrm{b} \neq 0\). તો શક્ય ક્રમયુક્ત જોડ (a, b) ની કુલ સંખ્યા, જેના માટે \(\left|\frac{z-\mathrm{a}}{z+\mathrm{b}}\right|=1\) અને \(\left|\begin{array}{ccc}z+1 & \omega & \omega^2 \\ \omega & z+\omega^2 & 1 \\ \omega^2 & 1 & z+\omega\end{array}\right|=1, z \in \mathrm{C}\), જ્યાં \(\omega\) અને \(\omega^2\) એ \(x^2+x+1=0\) ના બીજ છે, તે ___ છે.JEE Mains 2025 Hard
- સર્લના પ્રયોગમાં, \(M\,kg\) દળ ધરાવતા ભારને, \(2\, m\) લંબાઈ ધરાવતા અને \(1.0\, mm\) ત્રિજ્યા ધરાવતા સ્ટીલના તાર વડે લટકાવેલ છે. તારની લંબાઈમાં થતો વધારો \(4.0\, mm\) છે. હવે, ભારને સાપેક્ષ ઘનતા \(2\) ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે. ભારના દ્રવ્યની સાપેક્ષ ઘનતા \(8\) છે. સ્ટીલના તારની લંબાઈમાં થતી લંબાઇનો નવો વધારો ....... \(mm\) થાય.JEE Mains 2019 Hard
- એક અષ્ટફલકીય સંકુલ કે જેનું સૂત્ર \(\mathrm{CoCl}_3 \mathrm{nNH}_3\) છે, તેની \(\mathrm{AgNO}_3\) ના વધુ પડતા દ્રાવણ સાથે પ્રતિક્રિયા કરવાથી 2 મોલ \(\mathrm{AgCl}\) આપે છે. સંકુલમાં Co ની ઓક્સિડેશન અવસ્થા ' \(x\) ' છે એમ ધારો. ' \(\mathrm{x}+\mathrm{n}\) ' નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 Medium