JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
ગુણાત્મક માં નાઈટ્રેટ આયન કસોટીના સંદર્ભમાં કયું વિધાન સાચું નથી ?
- A બે દ્રાવણના જંકશન પર (મધ્યમાં) ગાઢી કથ્થાઈ રીંગ બને છે.
- B નાઈટ્રોફેરસ સલ્ફેટ સંકીર્ણના કારણે રીંગ બને છે.
- C કથ્થાઈ સંકીર્ણ એ \(\left[ Fe \left( H _{2} O \right)_{5}( NO )\right] SO _{4}\) છે.
- D ક્ષાર સાથે સાંદ્ર \(H _{2} SO _{4}\) ને ગરમ કરતા, ઝાંખો કથ્થાઈ ધુમાડો બહાર નીકળે છે.
Answer & Solution
Correct Answer
(B) નાઈટ્રોફેરસ સલ્ફેટ સંકીર્ણના કારણે રીંગ બને છે.
Step-by-step Solution
Detailed explanation
Ring is formed due to formation of nitrosoferrous sulphate
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેના સંયોજનોની ઇલેક્ટ્રોફિલિક વિસ્થાપન પ્રક્રિયામાં પ્રતિક્રિયાત્મકતાનો સાચો ક્રમ _______ છે.
JEE Mains 2024 Hard - વિધાન \(I\) : ઉમદા વાયુના ઉત્કલનબિંદુ ઘણાં ઉંચા હોય છે. વિધાન \(II\) : ઉમદા વાયુઓ એક પરમાણ્વિય વાયુઓ છે. તેઓ પ્રબળ વિક્ષેપન બળોથી જકડાયેલા હોય છે. આથી તેઓ ખૂબ નીચા તાપમાને પ્રવાહીકરણ પામે છે અને તેથી તેમના ઉત્કલનબિંદુ ઉંચા હોય છે.JEE Mains 2024 Hard
- યોગદાન આપતી સંરચનાઓની સાપેક્ષ સ્થિરતા ______ છે.
JEE Mains 2024 Medium - નીચે બે વિધાનો આપેલા છે એકને કથન \(A\) તરીકે લેબલ કરેલ છે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરેલ છે. કથન \(A :\) એક મિશ્રણ બેન્ઝોઈક એસિડ અને નેપ્થેલિન ધરાવ છે. શુદ્ધ બેન્ઝોઈક એસિડને બેન્ઝિનના ઉપયોગ વડે જુદો પાડી (અલગ કરી) શકાય છે. કારણ \(R :\) બેન્ઝોઈક એસિડ એ ગરમ પાણીમાં દ્વાવ્ય છે. ઉપરક્ત બે વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ શોધો.JEE Mains 2022 Medium
- \(\mathrm{O}_3\) ના \("X" moles \) વડે દ્વારા \(1\) \(mole\) \(\mathrm{PbS}\) નું ઓક્સિડેશન કરતાં \(\mathrm{O}_2\) ના \("Y"\) \(moles\) પ્રાપ્ત થાય છે.\(X\) \(+\mathrm{Y}=\)____________.JEE Mains 2024 Hard
- નીચે આપેલા સલ્ફરનાં બનતાં અપરરૂપો પૈકી, કે જે અનુચુંબકીયતા પ્રદર્શિત કરે છે તે અપરરૂપોની સંખ્યા .... છે. \((A)\) \(\alpha\) -સલ્ફર \((B)\) \(\beta\) -સલ્ફર \((C)\) \(S _{2}\) -સ્વરૂપJEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- એક દ્રિપરમાણ્વિક અણુની \(2 s\) અને \(2 p\) પરમાણ્વિય કક્ષકો માંથી બનતી આણ્વિય કક્ષકોની કુલ સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- વક્ર \(\sin \,y = x\,\sin \,\left( {\frac{\pi }{3} + y} \right)\) ના \(x\, = 0\) આગળ ના અભિલંભનું સમીકરણ મેળવો.JEE Mains 2015 Hard
- \(1 \,m \) લંબાઈવાળું એક સાદુ લોલક \(10 \,rad/s\) કોણીય આવૃત્તિથી દોલન કરે છે. લોલકનો આધાર \(1 \,rad/s\) જેટલી નાની કોણીય આવૃત્તિ અને \(10^{-2}\, m\) જેટલા કંપવિસ્તારથી ઉપર નીચે દોલન કરવાનું શરૂ કરે છે. લોલકની કોણીય આવૃત્તિમાં થતા સાપેક્ષ ફેરફારને _______ દ્વારા સચોટ રીતે દર્શાવી શકાયJEE Mains 2019 Medium
- જો \(\sum_{r=1}^{25}\left(\frac{r}{r^4+r^2+1}\right)=\frac{p}{q}\), જ્યાં p અને q એવા ધન પૂર્ણાંકો છે કે જેથી ગુ.સા.આ. \((p, q) = 1\) તો \(p+q =\) ___ .JEE Mains 2026 Medium
- નોરાડ્રેનાલિન એ ......JEE Mains 2019 Hard
- પ્લેટો વચ્ચેનું અંતર 5 mm ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરને બેટરી વડે ભારિત કરવામાં આવે છે. 2 mm જાડાઈની અબરખની પરતને દાખલ કરતા અને પ્લેટના જોડાણને બેટરીના છેડા વચ્ચે જાળવી રાખતા, એવું જણાય છે કે તે બેટરીમાંથી 25% વધુ ભાર ખેંચે છે. અબરખનો ડાયઇલેક્ટ્રીક અચળાંક __________ છે.JEE Mains 2026 Easy