JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
ફોસ્ફરસના કયા ઓકસોએસિડના રાસાયણિક સૂત્રમાં સૌથી વધારે સંખ્યામાં ઓકિસજન પરમાણુઓ રહેલા છે ?
- A પાયરૌફોસ્ફ્રોરસ એસિડ
- B હાઈપોફોસ્ફોરસ એસિડ
- C ફોસ્ફીનિક એસિડ
- D પાયરોફોસ્ફોરિક એસિડ
Answer & Solution
Correct Answer
(D) પાયરોફોસ્ફોરિક એસિડ
Step-by-step Solution
Detailed explanation
Pyrophosphoric acid Pyrophosphorous acid \(\rightarrow H _{4} P _{2} O _{5}\). Hypophosphoric acid \(\rightarrow H _{4} P _{2} O _{6}\) Phosphoric acid \(\rightarrow H _{3} PO _{4}\) Pyrophosphoric acid \(\rightarrow H _{4} P _{2} O _{7}\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ પ્રક્રિયા માટે, \(A\) ના તૃતિયક કાર્બોકેટાયન વડે બનતી શક્ય નીપજો ની કુલ સંખ્યા \(........\) છે.
JEE Mains 2023 Hard - નીચેનામાંથી કયુ સમૂહ \(-15\)ના હાઇડ્રાઇડમાંથી સૌથી પ્રબળ રીડકશનકર્તા છે?JEE Mains 2021 Medium
- જો સંકેતો તેમના સામાન્ય અર્થ ધરાવતા હોય, તો નીચેનામાંથી કયું સમીકરણ નિર્બળ વિદ્યુતવિભાજ્ય માટે સાંદ્રતાના સંદર્ભમાં મોલર વાહકતામાં થતો ફેરફાર દર્શાવવા માટે સાચું છે?JEE Mains 2024 Medium
- યાદી \(-I\) ની યાદી \(-II\) સાથે મેળ કરો:
નીચે આપેલા વિકલ્પમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:યાદી \(-I\) યાદી \(-II\) \((a)\) \({NaOH}\) \((i)\) એસિડિક \((b)\) \({Be}({OH})_{2}\) \((ii)\) બેઝિક \((c)\) \({Ca}({OH})_{2}\) \((iii)\) એમ્ફોટેરિક \((d)\) \({B}({OH})_{3}\) \((e)\) \({Al}({OH})_{3}\) JEE Mains 2021 Hard - નીચે બે વિધાનો આપેલા છે એક કથન \((A)\) વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ \((R)\) વડે લેબલ કરેલ છે. કથન \((A)\) : સમૂહ \(13\) તત્વોમાં બોરોન \((2453 \mathrm{~K})\) નું ગલનબિંદુુ એ અસામાન્ય રીતે ઉંચું છે. કારણ \((R)\) : ઘન બોરોન ખૂબ જ (અતિ) પ્રબળ સ્ફટિક્મય લેટિસ ધરાવે છે. ઉપયુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંઘબેસતો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard
- \(2\,g\) "\(X\)" ને \(1\,mole\,water\) માં ઉમેરીને એક દ્રાવણ તૈયાર કરવામાં આવ્યું દ્રાવણ મા "\(X\)" નું દળ ટકાવાર \(...........\%\)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- નીચેની સુરેખ સમીકરણ સંહતિ \(2 x+3 y+2 z=9\) ; \(3 x+2 y+2 z=9\) ;\(x-y+4 z=8\)JEE Mains 2021 Medium
- અહી \(\vec{a}\) અને \(\overrightarrow{ b }\) એ પરસ્પર લંબ શૂન્યતર સદીશો છે કે જેથી \(|\overrightarrow{ a }|=|\overrightarrow{ b }| .\) જો \(|\overrightarrow{ a } \times \overrightarrow{ b }|=|\overrightarrow{ a }|\) હોય તો સદીશો \((\vec{a}+\vec{b}+(\vec{a} \times \vec{b}))\) અને \(\vec{a}\) વચ્ચેનો ખૂણો મેળવો.JEE Mains 2021 Hard
- \(8\) સેમી ત્રિજ્યાના અર્ધગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર સમતલ સપાટીથી \(x\,cm\) ઊંચાઈ પર હોય તો \(x=......\)JEE Mains 2020 Medium
- જો \(f \) અને \(g\) એ \( [0,1] \) પર વિકલનીય વિધેયો હોય તથા \(f\left( 0 \right) = 2 = g\left( 1 \right)\;,\;\;g\left( 0 \right) = 0,\) અને \(f\left( 1 \right) = 6,\)તો કોઇ \(c \in \left] {0,1} \right[\) માટેJEE Mains 2014 Medium
- રેડિયોએક્ટિવ તત્વ બે પ્રક્રિયાથી ક્ષય પામે છે,તેમના અર્ધઆયુ \(T _{1 / 2}^{(1)}\) અને \(T _{1 / 2}^{(2)}\) છે, તો પરિણામી અર્ધઆયુ કેટલો થાય?JEE Mains 2021 Medium
- ધારોકે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\frac{\mathrm{d} y}{\mathrm{~d} x}=2 x(x+y)^3-x(x+y)-1, y(0)=1\) નો ઉકેલ છે. તો \(\left(\frac{1}{\sqrt{2}}+y\left(\frac{1}{\sqrt{2}}\right)\right)^2 =\) ...........JEE Mains 2024 Hard