JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
સફેદ ફોસ્ફોરસને સાંદ્ર \(NaOH\) ના દ્રાવણ સાથે ગરમ કરતાં મુખ્યત્વે શું આપે છે \(?\)
- A \(Na _{3} P\) અને \(H _{2} O\)
- B \(H _{3} PO\) અને \(NaH\)
- C \(P ( OH )_{3}\) અને \(NaH _{2} PO _{4}\)
- D \(PH _{3}\) અને \(NaH _{2} PO _{2}\)
Answer & Solution
Correct Answer
(D) \(PH _{3}\) અને \(NaH _{2} PO _{2}\)
Step-by-step Solution
Detailed explanation
\(P _{4}+3 NaOH +3 H _{2} O \rightarrow 3 NaH _{2} PO _{2}+ PH _{3}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચેની પ્રતિક્રિયાઓના ક્રમને ધ્યાનમાં લો :

બનતી નીપજ (A) નું મોલર દળ _______ \(\mathrm{g} \mathrm{mol}^{-1}\) છે.JEE Mains 2025 Medium - નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ \(P\) છે. નીપજ ' \(\mathrm{P}\) ' માં હાજર ઓક્સિજન પરમાણુઓની સંખ્યા _______ (નજીકનો પૂર્ણાંક) છે.
JEE Mains 2024 Medium - સિલ્વર માટે \({C_P}\,\left( {J{K^{ - 1}}\,mo{l^{ - 1}}} \right) = 23 + 0.01\,T\) છે. જો \(1\, atm\) દબાણે \(3\) મોલ સિલ્વરનું તાપમાન \((T)\) એ \(300\, K\) થી \(1000\, K\) સુધી વધારવામાં આવે તો \(\Delta H\) નું મૂલ્ય .....\(kJ\) નજીક હશે ?JEE Mains 2019 Hard
- એક માછલી એક પાણી સંગ્રહ \((water\,body)\)માં તરતી હતી. જ્યારે તેને એકદમ જ પાણી સંગ્રહમાંથી બહાર કાઢવામાં આવી ત્યારે તેના ઉપર પાણીની ફિલ્મ સાથેના આવરણ, તેનું વજન \(36\,g\) છે. જ્યારે તેને \(100^{0}C\) ઉપર રાંધવામાં આવે ત્યારે બાષ્પીભવનની આંતરિક ઊર્જા \(.....\,kJ\,mol ^{-1}\) માં શોધો. [નજીકનો પૂર્ણાંક] [આપેલ : \(373\,K\) અને \(1\,bar\) પર પાણી માટે \(\Delta_{ vap } H ^{\ominus}\) બાષ્પ \(=41.1\,kJ\,mol ; R=8.31\,J\)JEE Mains 2022 Easy
- \(\mathrm{CH}_3-\mathrm{CH}_2-\mathrm{CH}_2-\mathrm{Br}+\mathrm{NaOH} \xrightarrow{\mathrm{C}_2 \mathrm{H}_5 \mathrm{OH}}\) નીપજ '\(A\)'
ઉપર ની પ્રક્રિયા ઓને ધ્યાન માં લો, નીપજ \(B\) અને નીપજ \(C\) ઓળખો.JEE Mains 2024 Medium - આપેલી રાસાયણિક પ્રક્રિયા ધ્યાનમાં લો : ઉત્પાદન ' \(A\) ' _______ છે.
JEE Mains 2024 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(S = \left\{A = \begin{bmatrix} a & b \\ c & d \end{bmatrix} : a, b, c, d \in \{0, 1, 2, 3, 4\} \text{ and } A^2 - 4A + 3I = 0\right\}\) એ \(2 \times 2\) શ્રેણિકોનો ગણ છે. તો \(S\) માં શ્રેણિકોની સંખ્યા, જેના માટે વિકર્ણના ઘટકોનો સરવાળો \(4\) છે, તે શોધો:JEE Mains 2026 Hard
- નીચેનામાંથી કયું હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરે છે?

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:JEE Mains 2025 Easy - \(\left(x^4-\frac{1}{x^3}\right)^{15}\) ના વિસ્તરણમાં \(x^{18}\) નો સહગુણક \(........\) છે.JEE Mains 2023 Hard
- જો બિંદુઓ \((1, 5, 35), (7, 5, 5), (1, \lambda,, 7)\) અને \((2\lambda, 1, 2)\) સમતલીય હોય, તો \(\lambda\) ની શક્ય તમામ કિંમતોનો સરવાળો .................. થાય.JEE Mains 2021 Hard
- ફક્ત \(4,5,9\) અંકોનો ઉપયોગ કરી \(6\) વડે વિભાજય હોય તેવી છ અંકોની કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકાય?JEE Mains 2023 Hard
- જો \(\alpha \in R\) અને ત્રણ સદીશો \(\vec a = \alpha \hat i + \hat j + 3\hat k\,,\,\vec b = 2\hat i + \hat j - \alpha \hat k\,\) અને \(\vec c = \alpha \hat i - 2\hat j + 3\hat k\) આપેલ છે તો ગણ \(S = \{\alpha : \vec a, \vec b\) અને \(\vec c\) એ સમતલીય છે \(\}\) એ . . .JEE Mains 2019 Hard