JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચે આપેલ યાદીમાં એસિડિક ઓકસાઈડોની કુલ સંખ્યા શોધો. \(NO , N _{2} O , B _{2} O _{3}, N _{2} O _{5}, CO\), \(SO _{3}, P _{4} O _{10}\)
- A \(3\)
- B \(4\)
- C \(5\)
- D \(6\)
Answer & Solution
Correct Answer
(B) \(4\)
Step-by-step Solution
Detailed explanation
Neutral Oxides - \(N _{2} O , NO , CO\) Acidic Oxides - \(B _{2} O _{3}, N _{2} O _{5}, SO _{3}, P _{4} O _{10}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- અનુક્રમે પરમાણુ ક્રમાંકો \(33, 53\) અને \(83\) ધરાવતાં \(X, Y\) અને \(Z\) તત્વોની લાક્ષણિકતાઓ શોધો.JEE Mains 2021 Medium
- નીચેના સંયોજનોના \(\alpha\)\(-\)હાઇડ્રોજનની એસિડિક્તાનો વધતો ક્રમ કયો છે?
JEE Mains 2020 Medium - પ્રથમ ક્રમની એક પ્રક્રિયાની વેગ અચળાંક નીચેના સમીકરણ દ્વારા આપેલ છે. \(\ln k=33.24-\frac{2.0 \times 10^{4} \,K }{ T }\) તે પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા \(.....\,kJ\, mol ^{-1}\) થશે. (નજીકનો પૂર્ણાંકમાં) (આપેલ છે : \(R =8.3 \,J \,K ^{-1} \,mol ^{-1}\) )JEE Mains 2022 Medium
- નીચે આપેલ સંયોજનોની એસિડ પ્રકૃતિનો સાચો ક્રમ જણાવો :
JEE Mains 2021 Easy - નીચે આપેલા સંયોજનોમાં \(pK_b\) નો વધતો ક્રમ શું હશે?
JEE Mains 2019 Hard - \(VSEPR\) સિદ્ઘાંતના આધારે સૂચિ \(- I\) માં આપેલા કેટલાક આણુઓના આકારને (ભૂમિતી) સૂચિ \(- II\) માં આપેલા આણુઓ સાથે જોડો. અને યોગ્યતમ વિકલ્પની પસંદગી કરો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચી \(-I\) (આકાર ) સૂચી \(-II\) (અણુઓ) \((A)\) \(T-\) આકાર \((I)\) \(XeF _{4}\) \((B)\) ત્રિકોણીય સમતલીય \((II)\) \(SF _{4}\) \((C)\) સમતાલીય સમતલીય \((III)\) \(ClF _{3}\) \((D)\) ચિંચવો \((IV)\) \(BF _{3}\) JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_{3}\right)_{6}\right] \mathrm{Cl}_{3}\) ના \(0.3\; \mathrm{g}\) માં રહેલા ક્લોરાઇડ આયનોના માત્રાત્મક રીતે અવક્ષેપન માટે જરૂરી \(0.125\; \mathrm{M}\; \mathrm{AgNO}_{3}\) નું કદ \(( \mathrm{mL} )\) જણાવો. \(^{\mathrm{M}}\left[\mathrm{Co}\left(\mathrm{NH}_{3}\right)_{6}\right] \mathrm{Cl}_{3}=267.46 \;\mathrm{g} / \mathrm{mol}\) \(\mathrm{M}_{\mathrm{AgNO}_{3}}=169.87 \;\mathrm{g} / \mathrm{mol}\)JEE Mains 2020 Hard
- \(5.5^{\circ} C\) પર \(C _{6} H _{6}\) ઠારણ પામે છે. તો \(C _{4} H _{10}\) ના \(10\, g\) નું \(200\, g\) \(C _{6} H _{6}\) માં બનાવેલું દ્રાવણ ..... \({ }^{\circ} C\) તાપમાન પર ઠરશે. (બેન્ઝીનનો મોલલ ઠારબિંદુ અવનયન અચળાંક \(5.12\,{ }^{\circ} C / m\) છે)JEE Mains 2021 Medium
- ત્રણ અવરોધો \(A =2\; \Omega, B =4 \;\Omega, C =6 \;\Omega\) નું સૌથી યોગ્ય સંયોજન કયું હશે કે જેથી આ સંયોજનનું સમતુલ્ય અવરોધ \(\left(\frac{22}{3}\right) \Omega\) થાય \(?\)JEE Mains 2022 Medium
- અહી વાસ્તવિક શ્રેણિક \(A=\left[a_{i j}\right]\) ની કક્ષા \(3 \times 3\) છે કે જેથી \(i=1,2,3\) માટે \(a_{i 1}+a_{i 2}+a_{i 3}=1\) થાય તો શ્રેણિક \(A^{3}\) ના બધાજ ઘટકોનો સરવાળો મેળવો.JEE Mains 2021 Medium
- એક તારનો \(10^{\circ} C\) અને \(30^{\circ} C\) તાપમાને અવરોધ અનુક્રમે \(2 \,\Omega\) અને \(3 \,\Omega\) મપાય છે. તારના દ્રવ્યનો તાપમાન અવરોધ ગુણાંક..........\(^{\circ}C ^{-1}\) થશે.JEE Mains 2022 Medium
- એક પેટી કે જેમાં \(10\) લાલ , \(30\) સફેદ, \(20\) વાદળી અને \(15\) નારંગી માર્બલ છે. તેમાથી બે માર્બલને એક પછી એક પુનરાવર્તન સહિત પેટી માંથી કાઢવામાં આવે છે તો પહેલો માર્બલ લાલ હોય અને બીજો માર્બલ સફેદ હોય તેની સંભાવના મેળવો.JEE Mains 2024 Medium