JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચે આપેલ પ્રક્રિયામાંથી બનતું સંયોજન \(B\) માં હાજર સેતુમય ઓક્સિજન પરમાણુઓની સંખ્યા શોધો. \(Pb \left( NO _{3}\right)_{2} \stackrel{673 K }{\longrightarrow} A + PbO + O _{2}\) \(A \stackrel{\text { Dimerise }}{\longrightarrow} B\)
- A \(0\)
- B \(1\)
- C \(2\)
- D \(3\)
Answer & Solution
Correct Answer
(A) \(0\)
Step-by-step Solution
Detailed explanation
\(Pb \left( NO _{3}\right)_{2} \frac{\Delta}{673 K } PbO + NO _{2}+ O _{2}\) \(2 NO _{2} \stackrel{\text { Dimerise }}{\longrightarrow} N _{2} O _{4}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- સ્નાયુઓના દુખાવાના ઉષ્મા ઉપચારમાં આશરે 900 nm તરંગલંબાઈના વિકિરણનો સમાવેશ થાય છે. H પરમાણુની કઈ વર્ણપટ રેખા આ માટે યોગ્ય છે?
આપેલ છે: રિડબર્ગ અચળાંક \(\mathrm{R}_{\mathrm{H}}=10^5 \mathrm{~cm}^{-1}, \mathrm{~h}=6.6 \times 10^{-34} \mathrm{~J} \mathrm{~s}, \mathrm{c}=3 \times 10^8 \mathrm{~m} / \mathrm{s}\)JEE Mains 2025 Medium - જ્યારે મિથાઇલ એમાઈન \(NaNO_2\) અને \(HCl\) સાથે પ્રકિયા કરવાથી અંતિમ નીપજ કઈ મળે છે ?JEE Mains 2014 Hard
- નીચેના સંકીર્ણો પૈકી ક્યુ પ્રકાશ સમઘટકતા દર્શાવે છે ? (\(en=\) ઇથિલીન ડાય એમાઈન)JEE Mains 2016 Hard
- એક પ્રક્રિયાની સક્રિયકરણ શક્તિ જે \(80.9 \,kJ \,mol^{-1}\) છે. તેમાં અણુઓનો એક અંશ (ભાગ) જે \(700\, K\) પર, પ્રક્રિયા કરીને નીપજ બનવા માટે પૂરતા પ્રમાણમાં ઊર્જા ધરાવે છે તે \(e ^{-x}\) છે. તો \(x\)નું મૂલ્ય ..... છે. (નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ) \([\) ઉપયોગ કરો : \(\left. R =8.31 \,J \,K ^{-1} \,mol ^{-1}\right]\)JEE Mains 2021 Easy
- \(DNA\) અને \(RNA\) અણુઓમાં શર્કરા (સુગર) અણુ (મોઈટી) અનુક્રમે\(\dots\dots\)JEE Mains 2022 Medium
- હાઈડ્રોજન પરમાણુની \(3^{rd}\) બોહર કક્ષાની ત્રિજ્યા જો \(r_3\) હોય અને \(4^{th}\) બોહર કક્ષાની ત્રિજ્યા \(r_4\)હોય તો પછી ....JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- આપેલ વિધાન જુઓ: \((S1):\) \(2023^{2022}-1999^{2022}\) એ \(8\) વડે વિભાજ્ય છે. \((S2)\) : \(13(13)^{ n }-11 n -13\) એ \(144\) વડે અનંત \(n \in N\) માટે વિભાજ્ય છે..JEE Mains 2023 Hard
- સમીકરણ \(x^{7}-7 x-2=0\) નાં ભિન્ન વાસ્તવિક બીજોની સંખ્યા ..... છેJEE Mains 2022 Hard
- એમાઇન્સ ની બેઝિકતા વધારવા માટે તેને યોગ્ય ક્રમ માં ગોઠવોJEE Mains 2015 Hard
- ધારો કે \(\mathrm{C}\) એ ત્રિજ્યા \(\sqrt{10}\) અને કેન્દ્ર ઉગમબિંદુ પર હોય તેવું એક વર્તુળ છે. ધારો કે રેખા \(x\) \(+y=2\) વર્તુળ \(\mathrm{C}\) ન બિંદુઓ \(\mathrm{P}\) અને \(\mathrm{Q}\) આગળ કાપે છે. ધારો કે \(\mathrm{MN}\) એ લંબાઈ \(2\) અને ઢાળ \(-1\) વાળી \(C\) ની જીવા છે, તો જીવા \(P Q\) અને જીવા \(MN\) વચ્ચેનું અંતર ............. છે.JEE Mains 2024 Hard
- બધી રેખાઓ \(px + qy + r = 0\) ધ્યાનમાં લ્યો કે જેથી \(3p + 2q + 4r = 0\) થાય તો નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે ?JEE Mains 2019 Hard
- તમે એક ઓલિક ઍસિડનું મંદ દ્રાવણ લીધું છે કે જેમાં પ્રતિ \(cm ^{3}\) દ્રાવણમાં ઓલિક ઍસિડનું પ્રમાણ \(0.01 \,cm ^{3}\) છે. \(\left(\frac{3}{40 \pi}\right)^{\frac{1}{3}} \times 10^{-3}\; cm\) ત્રિજ્યાના દ્રાવણના \(100\) ટીપાંથી \(4\;cm ^{2}\) ક્ષેત્રફળ ધરાવતું પાતળું સ્તર બનાવવામાં આવે છે. તેમાં ઓલિક એસિડની જાડાઈ \(x \times 10^{-14} \;m\) છે. જ્યાં \(x\) કેટલું હશે?JEE Mains 2021 Hard