JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
આલ્કલી અને સફેદ ફોસ્ફોરસની પ્રક્રિયામાંથી મેળવાતા ફોસ્ફોરસના ઓક્સોએસિડ કે જે બે \(P-H\) બંધો ધરાવે છે તે શોધો.
- A ફોસ્ફોનિક એસિડ
- B ફોસ્ફોનિક એસિડ
- C પાયરોફોસ્ફોરસ એસિડ
- D હાઈડ્રોકલોરિક એસિડ
Answer & Solution
Correct Answer
(B) ફોસ્ફોનિક એસિડ
Step-by-step Solution
Detailed explanation
\(P _{4}+3 NaOH +3 H _{2} O \rightarrow PH _{3}+3 NaH _{2} PO _{2}\) oxoacid \(= H _{3} PO _{2}\) (hypo phosphorus acid) or (phosphinic acid)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- એક જીવંત કોષનું અભિસરણ દબાણ 300 K તાપમાને 12 atm છે. આ તાપમાને જીવંત કોષ સાથે સમદાબી હોય તેવા સોડિયમ ક્લોરાઇડ દ્રાવણની સાંદ્રતા ______ \(g L ^{-1}\) છે. (નજીકનો પૂર્ણાંક)
આપેલ છે : \(R =0.08 L atm K ^{-1} mol^{-1}\)
NaCl ના સંપૂર્ણ વિયોજનની ધારણા કરો.
(આપેલ છે : Na અને Cl ના મોલર દળ અનુક્રમે 23 અને 35.5 \(g mol ^{-1}\) છે.)JEE Mains 2026 Hard - \(I_{3}^{-}\)માં કેન્દ્રીય \(I\) અણુ પર ઇલેક્ટ્રોનની એયુગ્મિત જોડની સંખ્યા \(.......\) છે.
JEE Mains 2021 Medium - નીચે બે વિધાનો આપેલ છે:
વિધાન I : પ્રોપાઇનનો એક મોલ સોડિયમના વધારા સાથે પ્રક્રિયા કરીને અડધો મોલ \(\mathrm{H}_2\) વાયુ મુક્ત કરે છે.
વિધાન II : પ્રોપાઇનના 4 g \(\mathrm{NaNH}_2\) સાથે પ્રક્રિયા કરીને \(\mathrm{NH}_3\) વાયુ મુક્ત કરે છે જે STP પર 224 mL જગ્યા રોકે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium - Ruby અને Emerald માં રંગ માટે જવાબદાર સંક્રાંતિ ધાતુ આયનો અનુક્રમે જણાવો.JEE Mains 2016 Hard
- \(X\) ના એક નમૂના ના વિઘટનનો વેગ અચળાંક \(0.05\, \mu g/\)વર્ષ છે, તો \(X\) ના \(5\, \mu g\) ને \(2.5\, \mu g\) માં વિઘટન કરવા માટે કેટલા વર્ષો લાગશે?JEE Mains 2019 Medium
- 1 L ફ્લાસ્કમાં નીચે આપેલા સંતુલનનું નિરીક્ષણ કરો.
\(A ( g ) \rightleftharpoons B ( g )\)
\(T ( K )\) પર, A અને B ની સંતુલન સાંદ્રતાઓ અનુક્રમે 0.5 M અને 0.375 M છે. A ના 0.1 moles ને ફલાસ્કમાં ઉમેરવામાં આવે છે અને \(T(K)\) પર ફરીથી સંતુલન સ્થપાય ત્યાંસુધી ગરમ કરવામાં આવે છે. \(A\) અને \(B\) ની નવી સંતુલન સાંદ્રતાઓ (M માં) અનુક્રમે શોધો.JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- સમધટકીય મોનોક્લોરો વ્યુતપન્નોની મહત્તમ સંખ્યા કે જે ને \(2,2,5,5-\) ટેટ્રામિથાલહેકઝેનના કલોરિનેશન વડે મેળવી શકાય છે \(..............\) છે.JEE Mains 2023 Medium
- જો \(m\) એ શૂન્યતર સંખ્યા છે અને \(\int \frac{x^{5 m-1}+2 x^{4 m-1}}{\left(x^{2 m}+x^{m}+1\right)^{3}} d x=f(x)+c\) , તો \(f(x)\) મેળવો.JEE Mains 2014 Hard
- આપેલ જાળતંત્રમાં બિંદુઓ \(A\) અને \(B\) વચ્યેનો સમતુલ્ય અવરોધ ............ \(\Omega\) થશે
JEE Mains 2022 Medium - વક્ર \(y-x=2\) અને \(x^{2}=y\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2021 Medium
- એક વ્યક્તિ વર્તુળાકાર માર્ગ ઉપર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \( A\) થી \(B\) પર જાય છે. જો તે \(60\,m\) જેટલું અંતર કાપતો હોય, તો તેના સ્થાનાંતરનું મૂલ્ય (માનાંક) લગભગ \(.......m\) થશે. \(\left(\cos 135^{\circ}=-0.7\right.\) આપેલ છે.)
JEE Mains 2022 Hard - બે કાર્નોટ એન્જિન \(A\) અને \(B\) ને શ્રેણીમાં જોડેલા છે. એન્જિન \(A\) \(600\,K\) તાપમાનવાળા ઉષ્મા સ્ત્રોતમાંથી ઉષ્મા મેળવે છે અને \(T\) ઠારણ વ્યવસ્થાના તાપમાનમાં ઉષ્મા મુક્ત કરે છે. એન્જિન \(B\) એ એન્જિન \(A\) માંથી મુક્ત થતી ઉષ્મા મેળવે છે અને \(100\,K\) તાપમાન ધરાવતા ઠારણ વ્યવસ્થાના તાપમાનમાં ઉષ્મા મુક્ત કરે છે. જો બે એન્જિન \(A\) અને \(B\) ની કાર્યક્ષમતા અનુક્રમે \({\eta _A}\) અને \({\eta _B}\) હોય તો \(\frac{{{\eta _A}}}{{{\eta _B}}}\) નો ગુણોતર કેટલો થાય?JEE Mains 2018 Hard