JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
એમોનિયમ ક્લોરાઈડના જલીય દ્રાવણને સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરતા ઉત્પન્ન થતો વાયુ શોધો.
- A \(NH _{3}\)
- B \(N _{2}\)
- C \(N _{2} O\)
- D \(Cl _{2}\)
Answer & Solution
Correct Answer
(B) \(N _{2}\)
Step-by-step Solution
Detailed explanation
\(NH _{4} Cl + NaNO _{2} \rightarrow NH _{4} NO _{2}+ NaCl \rightarrow N _{2}+2 H _{2} O\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(300 \mathrm{~K}\) પર, એક નિશ્ચિત પ્રક્રિયા માટે, \(\mathrm{K}=10\), તો પછી તે જ પ્રક્રિયા માટે \(\Delta G^{\circ}\) _______ \(\times 10^{-1} \mathrm{KJ}\) \(\mathrm{mol}^{-1}\) છે. (આપેલ \(\mathrm{R}=8.314 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\) )JEE Mains 2024 Hard
- એક રાસાયણિક પ્રક્રિયા \(A+B \rightleftharpoons C+D\) માટે, \(\left(\Delta_{ r } H ^{\Theta}=80\, kJ\, mol ^{-1}\right)\) એન્ટ્રોપીમાં થતો ફેરફાર \(\Delta_{ r } S ^{\Theta}\) એ તાપમાન \(T (K\) માં) પર આધારિત છે જે \(\Delta_{ r } S^{\Theta}=2 T \left( J K ^{-1} mol ^{-1}\right)\) તરીકે છે. કયા ન્યૂન્નતમ તાપમાને તે સ્વયંભૂ (આપ મેળે) થશે તે ............ \(K\) માં છે. (પૂર્ણાક)JEE Mains 2021 Easy
- સાબુ ઉધોગમાં મુક્તશેષ લાઇ (spentlye) માંથી ગ્લીસરોલ છૂટો પાડવાની સૌથી અનુકૂળ નિસ્યંદન પદ્ધિત જણાવો.JEE Mains 2016 Medium
- નીચે આપેલા સંયોજનું \(IUPAC\) નામ આપો?
JEE Mains 2019 Medium - નીચેની પ્રક્રિયા શ્રેણીઓમાંથી સંયોજન ' A ' શોધો.
\(\mathrm{A} \xrightarrow{\text { aqua-regia }} \mathrm{B} \xrightarrow[\text { (2) } \mathrm{AcOH}]{\text { (1) } \mathrm{KNO}_2 \mid \mathrm{NH}_4 \mathrm{OH}} \text { yellow ppt }\)JEE Mains 2025 Hard - જો ઇથાઇલએમાઇનનું 1 mM દ્રાવણ \(\mathrm{pH}=9\) આપે છે, તો ઇથાઇલએમાઇનનો આયનીકરણ અચળાંક \(\left(\mathrm{K}_{\mathrm{b}}\right)\) \(10^{-x}\) છે. \(x\) નું મૂલ્ય ______ (નજીકના પૂર્ણાંકમાં) છે.
[ઇથાઇલએમાઇનના આયનીકરણની માત્રાને એકની સાપેક્ષમાં અવગણી શકાય છે.]JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- જો અતિવલય \(\dfrac{x^2}{a^2} - \dfrac{y^2}{b^2} = 1\) ની ઉત્કેન્દ્રતા \(e\), જે \((6, 4\sqrt{3})\) માંથી પસાર થાય છે, તે \(15(e^2 + 1) = 34e\) નું સમાધાન કરે છે, તો અતિવલય \(\dfrac{x^2}{b^2} - \dfrac{y^2}{2(a^2+1)} = 1\) ના નાભિલંબની લંબાઈ છે:JEE Mains 2026 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. જેમાં એક વિધાન \(A\) છે અને બીજું વિધાન કારણ \(R\) છે. વિધાન \(A\) : જયારે પદાર્થને \(45^{\circ}\) ખૂણે પક્ષેપિત કરવામાં આવે છે ત્યારે તેની અવધિ મહત્તમ હોય છે. કારણ \(R\) : મહત્તમ અવધિ માટે, \(\sin 2 \theta\) ની કિંમત એક જેટલી છે. ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતાને આધારે સાચો જવાબ નીચેના વિકલ્પો માંથી પસંદ કરો.JEE Mains 2023 Medium
- હવામાં રહેલા સાબુના પરપોટા A ની અંદરનું વધારાનું દબાણ, હવામાં રહેલા બીજા સાબુના પરપોટા B ની અંદરના વધારાના દબાણ કરતાં અડધું છે. જો પરપોટા A નું કદ પરપોટા B ના કદ કરતાં \(n\) ગણું હોય, તો \(n\) નું મૂલ્ય ___ છે.JEE Mains 2025 Easy
- \(1\) થી \(1000\) જ્યારે લખવામાં આવે ત્યારે \(3\) અંક કેટલી વાર આવેJEE Mains 2021 Medium
- જમીનથી \(h=2000\, {m}\) ઊંચાઈ પર રહેલા વાદળમાંથી \(R=0.2\, {mm}\) ત્રિજયાનું વરસાદનું ટીપું પડે છે. સંપૂર્ણ પતન દરમિયાન ટીપું ગોળાકાર રહે છે અને ઉત્પ્લાવક બળ અવગણ્ય છે તેવું ધારો, તો વરસાદના ટીપાની ટર્મિનલ ઝડપ \({ms}^{-1}\) માં કેટલી હશે? [પાણીની ઘનતા \(f_{{w}}=1000 \;{kg} {m}^{-3}\) અને હવાની ઘનતા \(f_{{a}}=1.2 \;{kg} {m}^{-3}, {g}=10 \;{m} / {s}^{2}\) હવાનો શ્યાનતાગુણાંક \(=18 \times 10^{-5}\; {Nsm}^{-2}\) ]JEE Mains 2021 Hard
- જો \(A(3,1,-1), B\left(\frac{5}{3}, \frac{7}{3}, \frac{1}{3}\right), C(2,2,1)\) અને \(D\left(\frac{10}{3}, \frac{2}{3}, \frac{-1}{3}\right)\) એ ચતુષ્કોણ \(A B C D\) ના શિરોબિંદુઓ હોય , તો તેનું ક્ષેત્રફળ (ચો . એકમમાં) ........... છે.JEE Mains 2024 Medium