JEE Mains · Chemistry · STD 11 -p-Block elements - I
સમૂહ \(-14\)ના તત્વોમાંથી નીચેનામાંથી કયું સંયોજન જાણીતું નથી?
- A \(\left[{GeCl}_{6}\right]^{2-}\)
- B \(\left[{SiCl}_{6}\right]^{2-}\)
- C \(\left[{Sn}({OH})_{6}\right]^{2-}\)
- D \(\left[{SiF}_{6}\right]^{2-}\)
Answer & Solution
Correct Answer
(B) \(\left[{SiCl}_{6}\right]^{2-}\)
Step-by-step Solution
Detailed explanation
\(\left[{SiCl}_{6}\right]^{2-}\) does not exist due to steric crowding of surrounding atoms.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે આપેલ પ્રક્રિયાઓ માટે અનુક્રમે \(K _{ a_1,}, K _{ a_2 }\) અને \(K _{ a_3}\) આયનીકરણ અચળાંક છે. \((a)\) \(H _{2} C _{2} O _{4} \rightleftharpoons H ^{+}+ HC _{2} O _{4}^{-}\) \((b)\) \(HC _{2} O _{4}^{-} \rightleftharpoons H ^{+}+ HC _{2} O _{4}^{2-}\) \((c)\) \(H _{2} C _{2} O _{4} \rightleftharpoons 2 H ^{+}+ C _{2} O _{4}^{2-}\) \(K _{ a _1}, K _{ a _2}\) અન \(K _{ a _3}\) વચ્ચેનો સંબંધ એ નીચે આપેલ છે તે શોધો.JEE Mains 2022 Hard
- કયો ઓક્સાઇડ કે જે ચુંબકીય ગુણધર્મ દર્શાવે છેJEE Mains 2021 Medium
- સમૂહ \(16\) તત્વોના હાઈડ્રાઈડોના ગલનબિંદુઓનો સાયો ક્રમ શોધો.JEE Mains 2022 Easy
- લેડ એસિડ બેટરીના એનોડિક અર્ધકોષ ને \(0.05\) ફેરાડે વિજપ્રવાહનું ઉપયોગ કરી રિચાર્જ કરવામાં આવે છે. તો આ પ્રક્રિયામાં દરમ્યાન \(PbSO_4\) ના કેટલા ગ્રામ વિદ્યુત વિભાજીત થશે? \((PbSO_4\) નું મોલર દળ \(= 303\, g \,mol^{-1})\)JEE Mains 2019 Hard
- \(\mathrm{A}(l) \rightarrow 2 \mathrm{B}(\mathrm{g})\) પ્રક્રિયા માટે \(300\; \mathrm{K}\) પર \(\Delta \mathrm{U}=2.1\; \mathrm{kcal}, \Delta \mathrm{S}=20\; \mathrm{cal} \mathrm{K}^{-1}\) છે. તો \(\Delta \mathrm{G}\) માં \(\mathrm{kcal}\)... થશે.JEE Mains 2020 Hard
- નીચે આપેલા ડાયએઝોનિયમ ક્ષારનો સાચો સ્થિરતા ક્રમ શોધો.
JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- વ્યક્તિ નદીના પ્રવાહ સાથે \(120^{\circ}\) ના ખૂણે \(10\, m /s\) ની ઝડપથી ગતિ કરે છે અને તેને કાંઠાની બરાબર સામેના બિંદુએ પહોંચે છે. પ્રવાહનો વેગ \(x\;m / s\) છે. \(x\) નું મૂલ્ય નજીકત્તમ પૂર્ણાંકમાં કેટલું થાય?JEE Mains 2021 Medium
- \(0.1\) ફેરાડે વિધુતનો ઉપયોગ કરી પ્લેટિનમના ધુવો વચ્ચે \(Ni(NO_3)_2\) ના દ્રાવણ વિધુતવિભાજન કરવામાં આવે છે. કેથોડ પર કેટલા મોલ \(Ni\) જમા થશે ?JEE Mains 2019 Hard
- \((4 \hat{ i }+3 \hat{ j }-\hat{ k }) m \cdot\) બિંદુ પર લાગતું બળ \(\overrightarrow{ F }=(\hat{ i }+2 \hat{ j }+3 \hat{ k }) N\) છે, \((\hat{i}+2 \hat{j}+\hat{k}) m\) બિંદુને અનુલક્ષીને ટોર્ક \(\sqrt{ x } N - m\) હોય તો \(x = ........\)JEE Mains 2020 Medium
- સાદા લોલકનાં દોલનોનો આવર્તકાળ \(T =2 \pi \sqrt{\frac{ L }{ g }}\) છે. \(1\,mm\) જેટલા લઘુત્તમ કાપા ધરાવતી મીટર પટ્ટી વડે મપાયેલ \(L\) નું મૂલ્ય \(1.0\, m\) અને એક દોલન માટે \(0.01\) સેકન્ડ જેટલું વિભેદન ધરાવતી સ્ટોપવૉચ વડે મપાયેલ એક સંપૂર્ણ દોલનનો સમય \(1.95\) સેકન્ડ છે. \(g\) માં મપાયેલ પ્રતિશત ત્રુટિ ..... \(\%\) હશે.JEE Mains 2021 Medium
- બળ \(\vec{F}=(2+3 x) \hat{i}\) એ એક કણ ઉપર \(x\) દિશામાં પ્રવર્તે છે, જ્યાં \(F\) એ ન્યૂટનમાં અને \(x\) મીટરમાં છે. \(x=0\) થી \(x=4\,m\) ના સ્થાનાંતર દરમ્યાન આ બળ દ્વારા થતું કાર્ય .....\(J\) હશે.JEE Mains 2023 Medium
- ધારોકે \(\vec{a}, \vec{b}\) અને \(\vec{c}\) ત્રણ શૂન્યેતર અસમતલીય સદિશો છે. ધારોકે ચાર બિંદુુુ \(A, B, C\) અને \(D\) નાં સ્થાન સદિશો અનુક્રમે \(\vec{a}-\vec{b}+\vec{c}, \lambda \vec{a}-3 \vec{b}+4 \vec{c},-\vec{a}+2 \vec{b}-3 \vec{c}\) અને \(2 \vec{a}-4 \vec{b}+6 \vec{c}\) છે. જો \(\overrightarrow{A B}, \overrightarrow{A C}\) અને \(\overrightarrow{A D}\), સમતલીય હોય, તો \(\lambda=........\)JEE Mains 2023 Hard