STD 12 - વિધુતભારો અને ક્ષેત્રો ના બધા પ્રશ્નો
નવા પહેલા159 માંથી 101–150 પ્રશ્નો
- 101. \(‘a’\) બાજું ધરાવતાં સમઘનનાં દરેક શિરોબિંદુઓ આગળ બિંદુવત વિદ્યુતભારો \(+ Q\) રાખવામાં આવ્યા છે. પરંતુ ઊગમબિંદુ આગળ \(-Q\) વિદ્યુતભાર છે. સમઘનનાં કેન્દ્ર આગળ વિદ્યુતક્ષેત્ર ........... છે
2021 અઘરું - 102. આકૃત્તિમાં દર્શાવ્યા પ્રમાણે \(12\, cm\) ની બાજુ ધરાવતાં એક ચોરસની શિરોલંબ ઉપર \(6\, cm\) અંતરે \(+\,12 \,\mu C\) નાં એક બિંદુવર વીજભાર રહેલ છે. ચોરસમાંથી પસાર થતાં વિદ્યુતફ્લકસનું મૂલ્ય ....... \(\times 10^{3} \,Nm ^{2} / C\) થશે.
2021 મધ્યમ - 103. આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(200 \, \frac{ N }{ C }\) સમાન સમક્ષિતીજ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ઢળતી સપાટી, સમક્ષિતીજ સાથે \(30^{\circ}\) નો કોણ રચે છે. \(1\, kg\) દળ અને \(5\, mC\) વિજભાર ધરાવતા પદાર્થને આ ઢળતી સપાટી \(1\, m\) ઊંચાઈ વિરામ સ્થાનેથી સરકવા દેવામાં આવે છે. જો ઘર્ષણાંક \(0.2\) હોય તો તળીયે પહોંચવા માટે લીધેલો સમય શોધો.(\(s\) માં) \(\left[ g =9.8 \,m / s ^{2}, \sin 30^{\circ}=\frac{1}{2}\right.\); \(\left.\cos 30^{\circ}=\frac{\sqrt{3}}{2}\right]\)
2021 અઘરું - 104. આકૃતિમાં દર્શાવ્યા મુજબ \('q'\) વિજભાર ને સમઘનનાં એક ખૂણા પર ગોઠવવામાં આવ્યો છે. આચ્છાદિત ક્ષેત્રફળમાંથી પસાર થતાં સ્થિત વીજ ક્ષેત્ર \(\overrightarrow{ E }\) નું ફ્લક્સ ...... હશે.
2021 અઘરું - 105. આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(Q\) વિજભાર ધરાવતાં \(L\) લંબાઈ અને એક સમાન વીજભારિત પાતળા તારનાં લંબ દ્વિભાજક પર આવેલ બિંદુ \(P\) પરનું વિદ્યૂતક્ષેત્ર શોધો. બિંદુ \(P\) નું સળિયાનાં કેન્દ્ર થી અંતર \(a=\frac{\sqrt{3}}{2} L\) છે.
2021 અઘરું - 106. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે આદર્શ ડાયપોલ \(A\) અને \(B\) જેની ડાયપોલ મોમેન્ટ અનુક્રમે \(p_{1}\) અને \(p_{2}\) છે, તેને સમતલમાં તેના કેન્દ્ર \(O\) પર રહે તેમ મુકેલ છે. ડાયપોલ \(A\) ની અક્ષ પરના બિંદુ \(C\) પર, પરિણામી વિદ્યુતક્ષેત્ર અક્ષ સાથે \(37^{\circ}\) ની ખૂણો બનાવે છે. \(A\) અને \(B\) ની ડાયપોલ મોમેન્ટ નો ગુણોત્તર, \(\frac{P_{1}}{P_{2}}\) કેટલો થાય? (\(\sin 37^{\circ}=\frac{3}{5}\) લો)
2021 અઘરું - 107. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળિયા \({AB}\) ને \(120^{\circ}\) ના ખૂણે વાળીને \(R\) ત્રિજયાની છાપ બનાવવામાં આવે છે. \((-Q)\) વિદ્યુતભારને સળિયા \(AB\) પર સમાન રીતે વિતરિત કરેલ છે. તેના કેન્દ્ર \(O\) પર વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{{E}}\) કેટલું હશે?
2021 અઘરું - 108. આકૃતિમાં રહેલ તંત્ર માટે બિંદુ \(O\) પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? આકૃતિમાં રહેલ દરેક બાજુની લંબાઈ \(l\) અને તે એકબીજાને લંબ છે.
2021 અઘરું - 109. આપેલ વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{ E }=\left(\frac{3}{5} E _{0} \hat{i}+\frac{4}{5} E _{0} \hat{j}\right) \frac{ N }{ C }\) વડે આપવામાં આવે છે. \((y-z\) સમતલને સમાંતર) \(0.2 \,m^ 2\) ક્ષેત્રફળ ધરાવતી અને \((x-y\) સમતલને સમાંતર) \(0.3 \,m^2\) ક્ષેત્રફળ ધરાવતી લંબચોરસ સપાટીમાંથી બતાવેલ ક્ષેત્ર પસાર થતાં મળતા ફ્લક્સનો ગુણોત્તર \(a:b\) છે, જ્યાં \(a=...........\) છે. [ અત્રે \(\hat{i}, \hat{j}\) અને \(\hat{k}\) એ અનુક્રમે \(x, y\) અને \(z-\) અક્ષોની દિશામાં એકમ સદિશ છે.] 2021 અઘરું
- 110. અવગણ્ય કદ ધરાવતાં બે એક સરખા વીજભારિત ગોળાઓ અનુક્રમે \(2.1\, nC\) અને \(-0.1\, nC\) વીજભાર ધરાવે છે. બંનેને એકબીજાનાં સંપર્કમાં લાવી \(0.5\) મીટર અંતર માટે જુદા પાડવામાં આવે છે. બંને ગોળાઓ વચ્ચે ઉદ્દભવતું સ્થિત વિદ્યુત બળ \(.......... \, \times 10^{-9} \,N\) છે. [ \(4 \pi \varepsilon_{0}=\frac{1}{9 \times 10^{9}} SI\) એકમ આપેલ છે. ] 2021 મધ્યમ
- 111. બે ઈલેક્ટ્રોનને \('2d'\) અંતરે જડિત રાખવામાં આવ્યા છે. એક ત્રીજા વિદ્યુતભાર પ્રોટોન કે જે મધ્યબિંદુએ રાખી તેને \(x (x < < d)\) જેટલા ખૂબ નાના અંતરે બે જડીત વિદ્યુતભારોને જોડતી રેખાને લંબ ખસેડવામાં આવે છે. પ્રોટોન ......... કોણીય આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. \((m \, =\) વિધુતભારિત કણનું દળ\()\) 2021 અઘરું
- 112. દરેક \(m\) જેટલું દળ અને \(q\) જેટલો વિદ્યુતભાર ધરાવતા બે એકસમાન ટેનિસ બોલને \(l\) લંબાઈની દોરી વડે જડિત બિંદુથી લટકવવામાં આવેલ છે. જ્યારે શિરોલંબ સાથે દરેક દોરી નાનો કોણ \(\theta\) રચતી હોય તો ત્યારે સંતુલન સ્થિતિમાં અંતર .......... હશે? 2021 અઘરું
- 113. એક સમઘનને \(\overrightarrow{{E}}=150\, {y}^{2}\, \hat{{j}}\) જેટલા વિદ્યુતક્ષેત્રની અંદર મૂકવામાં આવે છે. સમઘનની બાજુની લંબાઈ \(0.5 \,{m}\) અને તેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકવામાં આવે છે. સમઘનની અંદરનો વિદ્યુતભાર \((\times 10^{-11} {C}\) માં) કેટલો હશે?
2021 અઘરું - 114. ખોટું વિધાન પસંદ કરો \((a)\) ગાઉસિયન પૃષ્ઠમાં અંદર દાખલ થતી પૃષ્ઠ રેખા ઋણ ફ્લક્સ દર્શાવે છે. \((b)\) \(q\) વિદ્યુતભારને સમઘનના કેન્દ્ર પર મૂકવામાં આવે છે. બધા પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ સમાન હશે. \((c)\) સમાન વિદ્યુતક્ષેત્રમાં રહેલ શૂન્ય પરિણામી વિદ્યુતભાર ધરાવતા બંધ ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય હોય. \((d)\) જ્યારે વિદ્યુતક્ષેત્ર ગાઉસિયન પૃષ્ઠને સમાંતર હોય ત્યારે ફ્લક્સ અશૂન્ય હોય. આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 2021 મધ્યમ
- 115. કોઈ વિભાગનું વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{ E }=\frac{2}{5} E _{0} \hat{ i }+\frac{3}{5} E _{0} \hat{ j }\) છે, જ્યાં \(E _{0}=4.0 \times 10^{3}\, \frac{ N }{ C }\) છે. \(Y - Z\) સમતલમાં \(0.4 \,m ^{2}\) ક્ષેત્રફળ ધરાવતી સપાટીનું વિદ્યુતફ્લક્સ ....... \(Nm ^{2} C ^{-1}\) હશે. 2021 મધ્યમ
- 116. મુક્ત અવકાશમાં \(z-\)અક્ષ પર \(8\, nC / m\) ના સમાંગ રેખીય વિદ્યુતભાર ધરાવતાં વિસ્તરમાં \(x =3\, m\) બિંદુ આગળ વિદ્યુત ફલક્સ ઘનતા શોધો : 2021 અઘરું
- 117. નીચે બે વિધાન આપવામાં આવ્યા છે : વિધાન \(I :\) એક વિદ્યુત દ્વિધ્રુવીને પોલા ગોળાના કેન્દ્રમાં મૂકવામાં આવે છે. ગોળામાંથી પસાર થતા વિદ્યુત ક્ષેત્રનું ફલકસ શૂન્ય છે પરંતુ ગોળામાં ક્યાંય વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી. વિધાન \(II :\) ઘન ધાત્વીક ગોળાની ત્રિજ્યા \('R'\) અને તેના પર રહેલો કુલ વિજભાર \(Q\) છે.\(r ( < R)\) ત્રિજ્યા ધરાવતા ગોલીય સપાટીના કોઈપણ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે પરંતુ \(‘r'\) ત્રિજ્યા ધરાવતા આ બંધ ગોલીય સપાટીમાંથી પસાર થતા વિદ્યુત ફ્લકસ નું મૂલ્ય શૂન્ય નથી. ઉપરોક્ત વિધાનને અનુલક્ષીને આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો : 2021 અઘરું
- 118. \(\sigma\) પૃષ્ઠ ઘનતા ધરાવતી એકસમાન રીતે વિદ્યુતભારિત કરેલ \(R\) ત્રિજ્યાની તકતીને \({xy}\) સમતલમાં ટકતીનું કેન્દ્ર ઉગમબિંદુ પર રહે તેમ મૂકેલી છે. તો \(z-\) અક્ષ પર ઉગમબિંદુથી \(Z\) અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? 2021 અઘરું
- 119. \(Q\) વિદ્યુતભારને બે ભાગ \(q\) અને \((Q-q)\) માં એવી રીતે વિભાજિત કરવામાં આવે છે કે જેથી \(q\) અને \((Q-q)\) ને અમુક અંતરે મુક્તા તેમની વચ્ચે મહત્તમ સ્થિતવિદ્યુત અપાકર્ષણ બળ લાગે? 2021 મધ્યમ
- 120. ઉગમબિંદુ પર રહેલા વિસ્તરતું કદ \(2 \times 10^{-9} \,{m}^{3}\) માં રહેલો વિદ્યુતભાર ...... \(nC\) હશે, જો તેના વિદ્યુતક્ષેત્રની વિદ્યુતફ્લક્સ ઘનતા \(D=e^{-x} \sin y \hat{i}-e^{-x} \cos y \hat{j}+2 z \hat{k}\, C / m^{2}\) હોય. 2021 અઘરું
- 121. \(y=1\, m , 2\, m , 4 \,m , 8\, m \ldots \ldots \ldots \ldots \ldots\) પર \(1 \,\mu C\) વિદ્યૂતભાર મૂકવામાં આવે છે ઉગમબિંદુ પર \(1 \,C\) વિદ્યૂતભાર પર લાગતું બળ \(x \times 10^{3}\, N\) હોય તો \(x=\) ......... 2021 મધ્યમ
- 122. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બોક્સમાથી \(\overrightarrow{\mathrm{E}}=4 \mathrm{x} \hat{\mathrm{i}}-\left(\mathrm{y}^{2}+1\right) \hat{\mathrm{j}}\; \mathrm{N} / \mathrm{C}\) જેટલું વિદ્યુતક્ષેત્ર પસાર થાય છે \(A B C D\) અને \(BCGF\) સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ \(\phi_{I}\) અને \(\phi_{\mathrm{II}}\) હોય તો તેમનો તફાવત \(\phi_{\mathrm{I}}-\phi_{\mathrm{II}}\) (\(\mathrm{Nm}^{2} / \mathrm{C}\) માં) કેટલો મળે?
2020 મધ્યમ - 123. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(d\) ત્રિજ્યા ધરાવતા વર્તુળના પરિઘ પર ત્રણ કણ \(A, B\) અને \(C\) જેમના વિજભાર \(-4 q, 2 q\) અને \(-2 q\) છે વિજભારિત કણ \(A, C\) અને વર્તુળનું કેન્દ્ર \(O\) સમબાજુ ત્રિકોણ બનાવે છે.તો કેન્દ્ર \(O\) પર \(x-\)દિશામાં વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?
2020 મધ્યમ - 124. બે \(+\sigma\) પૃષ્ઠ વિજભાર ઘનતા ધરાવતા અનંત સમતલને એક બીજા સાથે \(30^{\circ} \) ના ખૂણે મૂકવામાં આવે છે, તો તેમની વચ્ચેના ક્ષેત્રમાં વિદ્યુતક્ષેત્ર કેટલું થાય?
2020 મધ્યમ - 125. એક વિજભારિત કણ (\(m\) દળ અને \(q\) વિજભાર) \(X\) અક્ષ દિશામાં \(V _{0}\) વેગથી ગતિ કરે છે.જ્યારે તે ઉગમબિંદુ પાસેથી પસાર થાય ત્યારે તે \(\overrightarrow{ E }=- E \hat{ j }\) જેટલા એકસમાન વિદ્યુતક્ષેત્રમાં (જે \(x = d\) સુધી પ્રવર્તે છે) દાખલ થાય છે. \(x > d\) ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનના ગતિપથનું સમીકરણ શું હશે?
2020 અઘરું - 126. કાટકોણ ત્રિકોણ \(OAB\) ના શિરોબિંદુ \(A\) અને \(B\) પર \(Q _{1}\) અને \(Q _{2}\) વિધુતભાર મૂકેલા છે. તો \(O\) બિંદુ પર પરિણામની વિધુતક્ષેત્ર કર્ણને લંબ હોય તો \(Q _{1} / Q _{2}\) એ કોના સપ્રમાણમાં હોય
2020 અઘરું - 127. \(\mathrm{R}\) ત્રિજ્યા ધરાવતા ગોળા પર વિજભારઘનતા \(\rho\) છે.જો તેમાથી \(\frac{\mathrm{R}}{2}\) ત્રિજ્યા ધરાવતો ભાગ કાપી નાખવામાં આવે તો \(\frac{\left|\overrightarrow{\mathrm{E}}_{\mathrm{A}}\right|}{\left|\overrightarrow{\mathrm{E}}_{\mathrm{B}}\right|}\) નો ગુણોત્તર કેટલો થાય? જ્યાં \(\overrightarrow{\mathrm{E}}_{\mathrm{A}}\) અને \(\overrightarrow{\mathrm{E}}_{\mathrm{B}}\) બિંદુ \(\mathrm{A}\) અને બિંદુ \(\mathrm{B}\) પાસે વિદ્યુતક્ષેત્ર છે.
2020 અઘરું - 128. ઉગમબિંદુ \((0,0,0)\) આગળ રહેલ એક વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ \(\overrightarrow{\mathrm{p}}=(-\hat{\mathrm{i}}-3 \hat{\mathrm{j}}+2 \hat{\mathrm{k}}) \times 10^{-29}\; \mathrm{C} \cdot \mathrm{m}\) છે.ડાયપોલને કારણે \(\overrightarrow{\mathrm{r}}=+\hat{\mathrm{i}}+3 \hat{\mathrm{j}}+5 \hat{\mathrm{k}}\) આગળ રહેલ વિદ્યુતક્ષેત્ર કોને સમાંતર હોય? (\(\overrightarrow{\mathrm{r}} \cdot \overrightarrow{\mathrm{p}}=0)\) 2020 મધ્યમ
- 129. વિદ્યુતક્ષેત્ર શોધવા ગાઉસનો નિયમ \(|\overrightarrow{\mathrm{E}}|=\frac{q_{\mathrm{enc}}}{\varepsilon_{0}|\mathrm{A}|}\) વાપરવામાં આવે છે.જ્યાં \(\varepsilon_{0}\) શૂન્યાવકાશની પરમિટિવિટી, \(A\) ગાઉસીયન સપાટીનું ક્ષેત્રફળ અને \(q_{enc}\) એ ગાઉસીયન સપાટીની અંદર રહેલ વિજભાર છે.ઉપરનું સૂત્ર ક્યારે વાપરવામાં આવે છે? 2020 મધ્યમ
- 130. \(2\,g\) દળ ધરાવતા લોલક પર \(5.0\,\mu C\) વિજભાર છે.જેને એકસમાન \(2000\,\frac{V}{m}\) જેટલા વિદ્યુતક્ષેત્રમાં મુકેલ છે સંતુલને લોલકે શિરોલંબ સાથે બનાવેલો ખૂણો કેટલો હશે?(\(g = 10\,\frac{m}{{{s^2}}}\)) 2019 અઘરું
- 131. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મુકેલ ત્રણ વિદ્યુતભારોની વિદ્યુત્ત દ્વિધ્રુવીય ચાકમાત્રા કેટલી થાય?
2019 અઘરું - 132. આપેલ આકૃતિમાં દર્શાવેલ પોલા ગોળાની અંદરની ત્રિજ્યા \(a\) અને બહારની ત્રિજ્યા \(b\) છે જેના પર \(Q\) વિદ્યુતભાર છે.તેના કેન્દ્ર પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ડાયપોલ \(\vec P\) હોય તો.....
2019 અઘરું - 133. બે બિંદુવત વિજભારો \(q_1\,(\sqrt {10}\,\,\mu C)\) અને \(q_2\,(-25\,\,\mu C)\) ને \(x -\) અક્ષ પર અનુક્રમે \(x=1 \,m\) અને \(x=4\ m\) પર મુકેલ છે. \(y- \)અક્ષ પરના \(y=3\,m\) પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય (\(V/m\) માં) ______ હશે. 2019 અઘરું
- 134. બે સમાન દળ \(m\) અને વિરુદ્ધ વિજભાર \(q\) ને \(d\) અંતરે મૂકીને ડાયપોલ બનાવવામાં આવે છે.જેને એકસમાન વિદ્યુતક્ષેત્ર \(E\) માં મુકેલ છે.જો તેને સંતુલન અવસ્થામાથી થોડુક ભ્રમણ કરવવામાં આવે તો તેની કોણીય આવૃતિ \(\omega \) કેટલી થશે? 2019 અઘરું
- 135. ચાર બિંદુવત વિદ્યુતભારો \(-q, +q, +q\) અને \(-q\) \(y\) અક્ષ પર \(y = -2d\), \(y = -d, y = +d\) અને \(y = +2d\) પર છે.\(x\) અક્ષ પર \(x = D\,\,(D > > d)\) પાસે વિદ્યુતક્ષેત્ર કોના સમપ્રમાણમાં હશે? 2019 અઘરું
- 136. \(\rho (r) = \frac{A}{{{r^2}}}{e^{ - 2r/a}}\) જ્યાં \(A\) અને \(a\) અચળાંકો છે, જેટલી કદ વિદ્યુતભાર ઘનતા ધરાવતા \(R\) ત્રિજ્યાના ગોળામાં વિદ્યુત ભારનું વિતરણ થયેલ છે. જો \(Q\) એ આ વિતરણનો કુલ વિધુતભાર હોય તો ત્રિજ્યા \(R\) કેટલી હશે. 2019 અઘરું
- 137. \(R\) ત્રિજ્યા વાળી એક સમાન રીતે વિદ્યુતભારિત થયેલી રિંગની અક્ષ પર લાગતું વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય તેના કેન્દ્રથી \(h\) અંતર આગળ છે. \(h\) નું મૂલ્ય હશે. 2019 અઘરું
- 138. \(R\) ત્રિજયાના ગોળા પર \(2Q\) જેટલો કુલ વિદ્યુતભાર છે જેની વિદ્યુતભાર ઘનતા \(\rho(r) = kr\) જ્યાં \(r\) એ કેન્દ્રથી અંતર છે. બે વિદ્યુતભાર \(A\)અને \(B\) જેનો વિદ્યુતભાર \(-Q\) છે તેને ગોળાના વ્યાસ પર કેન્દ્ર થી સમાન અંતર પર છે. જો \(A\) અને \(B\) પર કોઈ બળ લાગતું ના હોય તો..... 2019 અઘરું
- 139. ઉગમ બિંદુથી \(x-\) અક્ષ પર ત્રણ વિદ્યુતભારો \(+Q, q\) અને \(+Q \) અનુક્રમે \(0,\frac d2\) અને \(d\) આગળ મુકેલ છે. જો \(x=0\) આગળ મુકેલ \(+Q\) દ્વારા અનુભવાતું કુલ બળ શૂન્ય હોય તો \(q\) નું મૂલ્ય કેટલું હશે. 2019 અઘરું
- 140. વિધુતભારો \(-q\) અને \(+q\) એ અનુક્રમે \(A\) અને \(B\) પર સ્થિત છે જે વિદ્યુતદ્વિધ્રુવી રચે છે. અંતર \(AB=2a\) અને \(O\) એ આ દ્વિધ્રુવી \(AB\) નું મધ્યબિંદુ છે. \(OP\) એ આ દ્રિધુવી વિષુવ-રેખા અને \(OP\) એ \(AB\) લંબ છે. એક વિધુતભાર \(Q\) ને \(P\) પર મુકવામાં આવે છે, જ્યાં \(OP=y\) અને \(y > > 2a\). આ વિધુતભાર, \(F\) જેટલું સ્થિત વિદ્યુત બળ અનુભવે છે. હવે જો \(Q\) ને વિષુવરેખા પર \(P\)' કે જેથી \(OP' = \frac{y}{3}\) સુધી ખસેડવામાં આવે તો \(Q\) પરનું બળ ______ ની નજીકનું હશે. \(\left( {\frac{y}{3} > > 2a} \right)\)
2019 અઘરું - 141. \(a\) બાજુવાળા ચોરસના કેન્દ્રથી \(a/2\) અંતર ઉપરની દિશામાં \(Q\) વિજભાર મૂકેલો છે. ચોરસની સપાટીમાંથી પસાર થતું વિદ્યુતફ્લક્સ કેટલું મળે?
2018 મધ્યમ - 142. બે એકસમાન વાહક ગોળા \(A\) અને \(B\) પર સમાન વિજભાર છે.તેમની વચ્ચેની અંતર તેમના વ્યાસ કરતાં ઘણું વધારે છે અને તેમની વચ્ચેનું બળ \(F\) છે. ત્રીજો સમાન વાહક ગોળો \(C\) જે વિજભારરહિત છે તેને પહેલા \(A\) ગોળા અને પછી \(B\) ગોળા સાથે સ્પર્શ કરાવીને દૂર કરવામાં આવે છે તો હવે \(A\) અને \(B\) ગોળા વચ્ચે કેટલું બળ લાગતું હશે? 2018 અઘરું
- 143. \(M\) દળ અને \(q\) વિજભાર \(k\) દળ ધરાવતી સ્પ્રિંગ સાથે જોડાયેલ છે. \(x = 0\) ને સમતોલન સ્થાન રાખીને તે \(x-\)દિશામાં \(A\) કંપવિસ્તારથી દોલનો કરે છે,\(x-\)દિશામાં \(E\) જેટલું વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું પડે? 2018 અઘરું
- 144. \(R\) ત્રિજ્યા ધરાવતા ઘન ગોળની વિજભાર ઘનતા \(0 \leq r \leq R\) માટે \(\rho = {\rho _0}\left( {1 - \frac{r}{R}} \right)\) મુજબ આપવામાં આવે છે. તો બોલની બહાર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? 2018 અઘરું
- 145. ચાર સપાટી માટે વિદ્યુતભારનું વિતરણ આપેલ છે. તેમને અનુરૂપ વિદ્યુત ફ્લક્સ \({\phi _1},{\phi _2},{\phi _3}\) અને \({\phi _4}\) હોય તો નીચેનામાંથી શું સાચું પડે?
2017 અઘરું - 146. એક વિદ્યુત દ્વિધ્રુવ પૂર્ણ \(\vec P\) છે,જે \(x\)-અક્ષ સાથે \(\theta \) કોણ બનાવે છે.જયારે તેને વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow {{E_1}} \) \(=E\)\(\hat i\) માં મૂકતા, તે બળ- ઘૂર્ણ \(\overrightarrow {{T_1}} \) =\(\;\tau \hat k\) અનુભવે છે.જયારે અન્ય વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow {{E_2}} \) = \(\sqrt 3 {E_1}\hat j\) માં મૂકતાં, તે બળ-ઘૂર્ણ \(\overrightarrow {{T_2}} \) = \( - \overrightarrow {{T_1}} \) અનુભવે છે.કોણ \(\theta \;\)નું મૂલ્ય......\(^o\) હશે. 2017 અઘરું
- 147. ત્રિજયા \(‘a’\) અને ત્રિજયાા \(‘b’\) ધરાવતા બે સમકેન્દ્રિય ગોળા ( જુઓ ચિત્ર ) ની વચ્ચેના ભાગમાં વિદ્યુત ઘનતા \(\rho = \frac{A}{r}\) છે.જયાં \(A\) અચળાંક છે અને કેન્દ્ર થી અંતર \(r\) છે. ગોળાઓના કેન્દ્ર પર બિંદુવત વિદ્યુતભાર \(Q\) છે.ગોળાઓનના વચ્ચેના ભાગમાં વિદ્યુતક્ષેત્ર અચળ રહે તે માટેના \(A\) નું મૂલ્ય છે.
2016 અઘરું - 148. \(a\) ત્રિજ્યાનો હોલ ધરાવતી એક પાતળી તકતીની ત્રિજ્યા \(b = 2a\) છે.જેના પર એકસમાન ક્ષેત્રિય વિજભાર ઘનતા \(\sigma\) છે. જો તેના કેન્દ્રથી \(h(h < < a)\) ઊંચાઈ પર વિદ્યુતક્ષેત્ર \(Ch\) મુજબ આપવામાં આવે છે. તો \(C\) કેટલો હશે?
2015 અઘરું - 149. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે બિંદુવત વિજભાર \(+Q\) અને \(-Q\) ને એક ગોળીય કવચની બખોલમાં મૂકેલા છે. વિજભારને બખોલની સપાટીની નજીક અને કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં મૂકેલા છે. જો \(\sigma _1\) એ અંદરની સપાટી પૃષ્ઠ વિજભારઘનતા અને \(Q_1\) તેના પર રહેલો કુલ વિજભાર અને \(\sigma _2\) એ બહારની સપાટીની પૃષ્ઠ વિજભારઘનતા અને \(Q_2\) તેના પર રહેલો કુલ વિજભાર હોય તો ...
2015 અઘરું - 150. \(L=20\, cm\) લંબાઈ ધરાવતા તારમાંથી અર્ધવર્તુળાકાર ચાપ બનાવવામાં આવે છે.જો ચાપના સમાન બે અડધા ભાગમાં એકસમાન રીતે \(+Q\) અને \(-Q\) \(\left[ {\left| Q \right| = {{10}^3}{\varepsilon _0}} \right]\) કુલંબ વિજભાર પથરાયેલો છે.[જ્યાં \(\varepsilon _0\) એ શૂન્યાવકાશની પરમિટિવિટી (\(SI\)એકમમાં)] અર્ધવર્તુળાકાર ચાપના કેન્દ્ર પાસે કુલ વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?
2015 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.