JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields
આકૃતિમાં દર્શાવ્યા મુજબ \('q'\) વિજભાર ને સમઘનનાં એક ખૂણા પર ગોઠવવામાં આવ્યો છે. આચ્છાદિત ક્ષેત્રફળમાંથી પસાર થતાં સ્થિત વીજ ક્ષેત્ર \(\overrightarrow{ E }\) નું ફ્લક્સ ...... હશે.

- A \(\frac{ q }{4 \varepsilon_{0}}\)
- B \(\frac{ q }{24 \varepsilon_{0}}\)
- C \(\frac{ q }{48 \varepsilon_{0}}\)
- D \(\frac{ q }{8 \varepsilon_{0}}\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{ q }{24 \varepsilon_{0}}\)
Step-by-step Solution
Detailed explanation
flux through cube \(=\frac{ q }{8 \epsilon_{0}}\) flux through surfaces \(ABEH , ADGH , ABCD\) will be zero \(\phi( EFGH )=\phi( DCFG )=\phi( EBCF )=\frac{1}{3}\left(\frac{ q }{8 \epsilon_{0}}\right)\) \(=\frac{q}{24 \epsilon_{0}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે દર્શાવેલ ન્યુક્લિયર પ્રક્રિયા \(D \stackrel{\alpha}{\rightarrow} D_{1} \stackrel{\beta^{-}}{\rightarrow} D_{2} \stackrel{\alpha}{\rightarrow} D_{3} \stackrel{\gamma}{\rightarrow} D_{4}\) માં \(D\) નો પરમાણુ દળાંક \(182\) અને પરમાણુ ક્રમાંક \(74\) છે. \(D_{4}\) નો પરમાણુ દળાંક અને પરમાણુ ક્રમાંક અનુક્રમે ......... હશે.JEE Mains 2022 Medium
- તાપમાને ઓકિસજનના અણુઓની ગતિ ઊર્જા તેના \(27^{\circ} C\) તાપમાનના મૂલ્ય કરતા બમણી થશે............. \(^{\circ}\,C\)JEE Mains 2023 Easy
- જેમને જુદાં-જુદાં પરિમાણો હોય તેવી ભૌતિક રાશિઓની જોડ શોધોJEE Mains 2022 Medium
- વિદ્યુતક્ષેત્ર ને \((6 \hat{i}+5 \hat{j}+3 \hat{k}) \mathrm{N} / \mathrm{C}\) વડે આપવામાં આવે છે. \(YZ\) સમતલમાં રહેલા \(30 \hat{i} \mathrm{~m}^2\) જેટલું ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફલકસ \(SI\) એકમમાં ________ થશે.JEE Mains 2024 Hard
- \(m\) દળનો પદાર્થ લાકડાના ઢાળ પર સરકે છે. જેના કારણે તે સમક્ષિતિજ સપાટી પર પાછળ તરફ સરકે છે. ઢાળની સપેકસે બ્લોકનો પ્રવેગ કેટલો થાય? આપેલ : \({m}=8 \,{kg}, {M}=16\, {kg}\) આકૃતિમાં દર્શાવેલ બધી જ સપાટી ઘર્ષણરહિત ધારો.
JEE Mains 2021 Hard - આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે \(3 \,{kg}\) અને \(5\, {kg}\) ના બ્લોકને ધાતુના તાર સાથેન બાંધીને ગરગડી સાથે લટકાવેલ છે. ધાતુનું બ્રેકિંગ પ્રતિબળ \(\frac{24}{\pi} \times 10^{2}\, {Nm}^{-2}\) છે. તો તારની ન્યૂનતમ ત્રિજ્યા (\(cm\) માં) કેટલી હોવી જોઈએ? (\(\left.g=10\, {ms}^{-2}\right)\)
JEE Mains 2021 Hard
More PYQs from JEE Mains
- આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર, \(0.45 \,kg m ^{-1}\) જેટલી રેખીય ઘનતા ઘરાવતો એક ધાતુનો સઇિયો એક લીસા ઢોળાવ (ઢળતા સમતલ), કે જે સમક્ષિતિજ સાથે \(45^{\circ}\) નો કોણ બનાવે છે, ની ઉપર સમક્ષિતિન રાખવામાં આવે છે. સળિયા પર જ્યારે ઉધ્વ્ દિશામાં શિરેલંબ \(0.15 \,T\) જેટલું ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તતું હોય, ત્યારે સળિયાને સ્થિર રાખવા માટે જરૂરી લઘુત્તમ પ્રવાહ ......... હશે. { \(g =10 \,m / s ^{2}\) નો ઉપયોગ કરે.}
JEE Mains 2022 Medium - જો \(\frac{\tan ( A - B )}{\tan A }+\frac{\sin ^2 C }{\sin ^2 A}=1, A, B , C \in\left(0, \frac{\pi}{2}\right)\) હોય, તોJEE Mains 2026 Medium
- કોઈ પણ \(\theta \, \in \,\left( {\frac{\pi }{4},\frac{\pi }{2}} \right)\) માટે, \(3\,{\left( {\sin \,\theta - \cos \,\theta } \right)^4} + 6{\left( {\sin \,\theta + \cos \,\theta } \right)^2} + 4\,{\sin ^6}\,\theta \) =JEE Mains 2019 Hard
- જો સમદ્રીભુજ ત્રિકોણના આધાર ના અંત્યબિંદુઓ \((2a,0)\) અને \((0,a)\) છે અને એક બાજુનું સમીકરણ \(x = 2a\) હોય તો ત્રિકોણ નું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2013 Hard
- અહી \(x =\sin \left(2 \tan ^{-1} \alpha\right)\) અને \(y =\sin \left(\frac{1}{2} \tan ^{-1} \frac{4}{3}\right)\) આપેલ છે. જો \(S =\left\{\alpha \in R : y ^{2}=1- x \right\}\) હોય તો \(\sum_{\alpha \in S } 16 \alpha^{3}\) ની કિમંત \(...........\) થાય.JEE Mains 2022 Hard
- ધારો કે સમતલ \(P : 8 x+\alpha_1 y+\alpha_2 z+12=0\) એ રે ખા. \(L : \frac{x+2}{2}=\frac{y-3}{3}=\frac{z+4}{5}\) ને સમાંતર છે.જો \(P\)નો \(y-\) અક્ષ પરનો અંત:ખંડ \(1\) હોય,તો \(P\) અને \(L\) વચ્ચેનું અંતર \(..............\) છે.JEE Mains 2023 Hard