ExamBro
ExamBro
enEnglishguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields

વિદ્યુતક્ષેત્ર શોધવા ગાઉસનો નિયમ \(|\overrightarrow{\mathrm{E}}|=\frac{q_{\mathrm{enc}}}{\varepsilon_{0}|\mathrm{A}|}\) વાપરવામાં આવે છે.જ્યાં \(\varepsilon_{0}\) શૂન્યાવકાશની પરમિટિવિટી, \(A\) ગાઉસીયન સપાટીનું ક્ષેત્રફળ અને \(q_{enc}\) એ ગાઉસીયન સપાટીની અંદર રહેલ વિજભાર છે.ઉપરનું સૂત્ર ક્યારે વાપરવામાં આવે છે?

  1. A માત્ર જ્યારે ગાઉસીયન સપાટી સમસ્થિતિમાન સપાટી હોય ત્યારે જ 
  2. B સપાટી માટે \(|\overrightarrow{\mathrm{E}}|=\) અચળ હોય ત્યારે જ 
  3. C કોઈ પણ પ્રકારની ગાઉસીયન સપાટી
  4. D જ્યારે ગાઉસીયન સપાટી સમસ્થિતિમાન સપાટી અને સપાટી પર \(|\overrightarrow{\mathrm{E}}|\) અચળ હોય 
Verified Solution

Answer & Solution

Correct Answer

(D) જ્યારે ગાઉસીયન સપાટી સમસ્થિતિમાન સપાટી અને સપાટી પર \(|\overrightarrow{\mathrm{E}}|\) અચળ હોય 

Step-by-step Solution

Detailed explanation

\(|\overrightarrow{\mathrm{E}}|\) should be constant on the surface and the surface should be equipotential.
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app