JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields
વિધુતભારો \(-q\) અને \(+q\) એ અનુક્રમે \(A\) અને \(B\) પર સ્થિત છે જે વિદ્યુતદ્વિધ્રુવી રચે છે. અંતર \(AB=2a\) અને \(O\) એ આ દ્વિધ્રુવી \(AB\) નું મધ્યબિંદુ છે. \(OP\) એ આ દ્રિધુવી વિષુવ-રેખા અને \(OP\) એ \(AB\) લંબ છે. એક વિધુતભાર \(Q\) ને \(P\) પર મુકવામાં આવે છે, જ્યાં \(OP=y\) અને \(y > > 2a\). આ વિધુતભાર, \(F\) જેટલું સ્થિત વિદ્યુત બળ અનુભવે છે. હવે જો \(Q\) ને વિષુવરેખા પર \(P\)' કે જેથી \(OP' = \frac{y}{3}\) સુધી ખસેડવામાં આવે તો \(Q\) પરનું બળ ______ ની નજીકનું હશે. \(\left( {\frac{y}{3} > > 2a} \right)\)

- A \(3F\)
- B \(\frac{F}{3}\)
- C \(9F\)
- D \(27F\)
Answer & Solution
Correct Answer
(D) \(27F\)
Step-by-step Solution
Detailed explanation
\(\therefore F \propto \frac{1}{{{r^3}}}\) Required force \(= 27\, F\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સમાન વાયુ માટેના બે અલગ સમોષ્મી પથો, \(P-V\) આલેખમાં દર્શાવ્યા મુજબ બે સમતાપી વક્રોને છેદે છે. ગુણોત્તર \(\frac{V_a}{V_d}\) અને ગુણોત્તર \(\frac{V_b}{V_c}\) વચ્ચેનો સંબંધ _______ છે.
JEE Mains 2024 Hard - વિદ્યુતભારિત સંધારકની બે પ્લેટો વચ્ચે રહેલા વિદ્યુતભારિત કણ પર \(10 \,N\) નું બળ લાગે છે. ને સંધારકની કોઈ એક પ્લેટ દૂર કરવામાં આવે તો તે કણ ઉપર લાગતું બળ .......... \(N\)JEE Mains 2022 Medium
- એક \(T\) અર્ધઆયુવાળો રેડિયોએકિટવ ન્યુકિલયસ \(-A \) ન્યુકિલયસ \(-B\) માં ક્ષય પામે છે.\(t=0 \) સમયે ન્યુકિલયસ \(-A\) નથી.\(t -\) સમયે \(B\) ની સંખ્યા અને \(A\) ની સંખ્યાનો ગુણોત્તર \(0.3\) છે,તો \(t\) એ _______ વડે આપવામાં આવે :JEE Mains 2017 Hard
- \(m\) દળ ધરાવતો. પદાર્થ પ્રારંભમાં લીસા સમક્ષિતિજ સમતલ ઉપર વિરામસ્થિતિમાંથી \(F=2\;N\) જેટલા બળની અસર હેઠળ ગતિ કરવાનું ચાલુ કરે છે, તેનાં રેખીય ગતિની પ્રક્રિયામાં, (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) બળ અને સમક્ષિતિજ સાથે બનાવેલ કોણ એવી રીતે બદલાય છે કે જેથી \(\theta= kx\), જ્યાં \(k\) એ અચળાંક અને \(x\) એ પદાર્થે તેના પ્રારંભિક સ્થાનથી કાપેલ અંતર છે. પદાર્થની ગતિઊર્જાનું સૂત્ર \(E=\frac{n}{k} \sin \theta\) હશે.\(n\) નું મૂલ્ય \(........\) થશે.
JEE Mains 2023 Hard - \(50\,cm\) પહોળાઈ ધરાવતી નદીના કિનારા પર બહુમાળી ઈમાતરત છે દીવાદાંડીના ટાવરની ઊંચાઈ \(40\,m\) છે \(10\,m\) ઊંચાઈથી માણસને દીવાદાંડી નો પ્રકાશ પાણીની સપાટીથી ધ્રુવીભૂત થઈને દેખાય છે તે ઇમારતથી \(x\) અંતરે થી આવતો પ્રકાશની તીવ્રતા લઘુતમ છે તે દીવાદાંડી પર રહેલા \(y\) ઊંચાઈના બ્લબમાંથી આવતા પ્રકાશની તીવ્રતા બરાબર છે તો \(x\) અને \(y\) ના મૂલ્યો (પાણીનો વક્રીભવનાંક \( \simeq \frac{4}{3})\)) છે.
JEE Mains 2013 Hard - કાચના પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક \(\sqrt{3}\) છે. લઘુત્તમ વિચલનકોણ પ્રિઝમ કોણ જેટલો છે. પ્રિઝમ કોણ કેટલો છે?JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- જો \(\vec{a}=2 \hat{i}+\hat{j}+2 \hat{k},\) હોય તો \(|\hat{ i } \times(\overrightarrow{ a } \times \hat{ i })|^{2}+|\hat{j} \times(\overrightarrow{ a } \times \hat{ j })|^{2}+|\hat{ k } \times(\overrightarrow{ a } \times \hat{ k })|^{2}\) ની કિમત શોધોJEE Mains 2020 Medium
- અનંત શ્રેણી\(1+\frac{5}{6}+\frac{12}{6^{2}}+\frac{22}{6^{3}}+\frac{35}{6^{4}}+\frac{51}{6^{5}}+\frac{70}{6^{6}}+\ldots .\)નો સરવાળો \(\dots\dots\dots\) છે.JEE Mains 2022 Hard
- 400 g અને 350 g ના બે દળને 2 cm ત્રિજયા ધરાવતી ભારે ગરગડીમાંથી પસાર થતી હલકી દોરીના છેડાએથી લટકાવવામાં આવે છે. જ્યારે સ્થિર સ્થિતિમાંથી મુકત કરવામાં આવે, ભારે દળ 9 s માં 81 cm જેટલું પડે છે તેમ નોંધાય છે. ગરગડીના ભ્રમણની ચાકમાત્રા __________ \(kg \cdot m ^2\) છે.
\(\left( g =9.8 m / s ^2\right)\)JEE Mains 2026 Hard - સમીકરણ \({\left( {{x^2} - 5x + 5} \right)^{{x^2} + 4x - 60}} = 1\) ને સંતોષતી \(x \) ની બધીજ વાસ્તવિક કિંમતોનો સરવાળો . . . . છે.JEE Mains 2016 Hard
- એક આદર્શ ઉષ્મીય યંત્ર માટે, સ્ત્રોતનું તાપમાન \(127\,^{\circ} C\) છે. \(60\, \%\) જેટલી કાર્યક્ષમતા મેળવવા માટે, ઠારણનું તાપમાન \(........\,{ }^{\circ} C\) હોવું જોઈએ. (નજીકત્તમ પૂર્ણાકમાં લખો)JEE Mains 2021 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(d\) ત્રિજ્યા ધરાવતા વર્તુળના પરિઘ પર ત્રણ કણ \(A, B\) અને \(C\) જેમના વિજભાર \(-4 q, 2 q\) અને \(-2 q\) છે વિજભારિત કણ \(A, C\) અને વર્તુળનું કેન્દ્ર \(O\) સમબાજુ ત્રિકોણ બનાવે છે.તો કેન્દ્ર \(O\) પર \(x-\)દિશામાં વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?
JEE Mains 2020 Medium