JEE Mains · Physics · STD 12 - વિધુતભારો અને ક્ષેત્રો
- JEE Mains 2021
- મધ્યમ
- MCQ
\(Q\) વિદ્યુતભારને બે ભાગ \(q\) અને \((Q-q)\) માં એવી રીતે વિભાજિત કરવામાં આવે છે કે જેથી \(q\) અને \((Q-q)\) ને અમુક અંતરે મુક્તા તેમની વચ્ચે મહત્તમ સ્થિતવિદ્યુત અપાકર્ષણ બળ લાગે?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) \(Q=2 q\)
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(F=\frac{k Q(Q-q)}{\pi^{2}}\)
\(\frac{d F}{d q}=0\) When force is maximum
\(\frac{d F}{d q}=\frac{k}{L^{2}}[Q-2 q]=0\)
\(\Rightarrow Q-2 q=0 \Rightarrow Q=2 q\)
Physics ના વધુ પ્રશ્નો
- નીચે પૈકી કયું સમીકરણ પારિમાણિક રીતે ખોટું થાય? જ્યાં \(t=\)સમય, \(h=\)ઊંચાઈ, \(s=\)પૃષ્ઠતાણ, \(\theta=\)ખૂણો, \(\rho=\)ઘનતા, \(a, r=\)ત્રિજ્યા, \(g=\)ગુરુત્વ પ્રવેગ, \({v}=\)કદ, \({p}=\)દબાણ, \({W}=\)કાર્ય, \(\Gamma=\)ટોર્ક, \(\varepsilon=\)પરમિટિવિટી, \({E}=\)વિદ્યુતક્ષેત્ર, \({J}=\)પ્રવાહઘનતા, \({L}=\)લંબાઈJEE Mains 2021 અઘરું
- પોતાની વિરામ સ્થિતિમાંથી, સમાન સ્થિતિમાન વડે પ્રવેગિત થતા \(\alpha-\)કણ અને પ્રોટોનની દ-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર \(\frac{1}{\sqrt{m}}\). \(m\) નું મૂલ્ય \(..........\) છે.JEE Mains 2023 સરળ
- \(50 \mathrm{~W}-200 \mathrm{~V}\) રેટીગ ધરાવતા એક વિદ્યુત ગોળા (બલ્બ)ને \(100 \mathrm{~V}\) ના ઉદગમને સમાંતર જોડવામાં આવે છે. બલ્બ઼માં વિખેરાતો પાવર (કાર્યત્વરા) _______ હશે.JEE Mains 2024 અઘરું
- બે ધાત્વીય તાર \(P\) અને \(Q\) સમાન કદ ધરાવે છે અને તેઓ સમાન દ્રવ્યનાં બનેલા છે. જો તેમના આડછેદોનો ગુણોત્તર \(4: 1\) હોય અને \(P\) પર \(F_1\) બળ લાગવતાં \(\Delta l\) જેટલી લંબાઈમાં વધારો થાય છે તો \(Q\) માં સમાન વધારો ઉત્પન કરવામાં માટે જરૂરી બળ \(F_2 \) છે. \(\frac{\mathrm{F}_1}{\mathrm{~F}_2}\) નું મૂલ્ય _______ છે.JEE Mains 2024 અઘરું
- \(-12^{\circ}\,C\) તાપમાને રહેલ \(600\,g\) દળના બરફને \(184\,kJ\) જેટલી ઉષ્માઊર્જા આપવામાં આવે છે. બરફ માટે વિશિષ્ટ ઉષ્મા \(2223\,J\,kg ^{-1}\,C ^{-1}\) અને બરફની ગલનગુપ્ત ઉષ્મા \(338\,kJ\) \(kg ^{-}\) છે. \(A.\) તંત્રનું અંતિમ તાપમાન \(0^{\circ}\,C\) હશે. \(B.\) તંત્રનું અંતિમ તાપમાન \(0^{\circ}\,C\) કરતાં વધારે હશે. \(C.\) અંતિમ તંત્રમાં \(5:1\) ના ગુણોત્તરમાં બરફ અને પાણીનું મિશ્રણ હશે. \(D.\) અંતિમ તંત્રમાં \(1:5\) ના ગુણોત્તરમાં બરફ અને પાણીનું મિશ્રણ હશે. \(E.\) અંતિમ તંત્રમાં ફક્ત પાણી જ હશે. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો :JEE Mains 2023 અઘરું
- પાણી એક સમક્ષિતિજ પાઈપમાં વહે છે, જેનો એક છેડો વાલ્વ વડે બંધ છે. પાઈપ સાથે જોડેલા દબાણ માપકનું વાંચન \(P_1\) છે. જ્યારે વાલ્વ ખોલવામાં આવે છે, ત્યારે દબાણ માપકનું વાંચન ઘટીને \(P_2\) થાય છે. પાઈપમાં વહેતા પાણીની ઝડપ _______ ના સમપ્રમાણમાં છે.JEE Mains 2025 અઘરું
JEE Mains ના વધુ PYQ
- નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથમાં, જ્યારે A બિંદુએ સ્થિતિમાન B બિંદુએ સ્થિતિમાન જેટલું હોય, ત્યારે પ્રવાહ I નું મૂલ્ય ____ A હશે.
JEE Mains 2025 મધ્યમ - \(10.0\, cm\) લંબાઈ અને \(5.00\, mm\) વ્યાસ ધરાવતાં વાહક પર \(5.0\, V\) લગાવતા પસાર થતો પ્રવાહ \(2.00\, A\) છે,તો અવરોધકતામાં મહતમ પ્રતિશત ત્રુટી શોધો.JEE Mains 2021 અઘરું
- ઝેનર વોલ્ટેજ \(8\, {V}\) અને પાવર વ્યય રેટિંગ \(0.5\, {W}\) ધરાવતો ઝેનર ડાયોડ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલો છે કે જેથી તેમાંથી મહત્તમ વિદ્યુતસ્થિતિમાન ઘટાડો ધરાવતા સ્થિતિમાન ડિવાઈડ સાથે જોડેલ છે. રક્ષણાત્મક અવરોધ \({R}_{{p}}\) (\(\Omega\) માં) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2021 મધ્યમ - વિધાન \(-1\) : પ્રવાહીમાં કેશનળી મૂકાતા પ્રવહી \(h\) ઊંચાઈ સુધી ચડે છે.પ્રવાહીનું તાપમાન વધતાં ઊંચાઈ \(h\) વધે છે. (જો પ્રવાહીની ઘનતા અને સંપર્કકોણ સમાન રહે) વિધાન \(-2\) : પ્રવાહીનું તાપમાન વધતાં પૃષ્ઠતાણ ઘટે છે.JEE Mains 2013 મધ્યમ
- એક રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધજીવન કાળ \(60\) દિવસ છે. તેના બિભંજન થઈ મૂળ દળના \(\frac{7}{8}\) માં ભાગનું થવા માટે લાગતો સમય ........ દિવસ થશે.JEE Mains 2022 મધ્યમ
- આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, \(M\) દળ ધરાવતા અને \(R\) ત્રિજયા ધરાવતા ઘન ગોળામાંથી \(\frac{R}{2}\) ત્રિજયા ધરાવતો ગોળાકાર ભાગ દૂર કરવામાં આવેલ છે.\(r\) \(=\) \(\;\infty \) અંતરે ગુરુત્વીય સ્થિતિમાન \(V=0 \) લઇ,ગોળામાંથી દૂર કરેલા ભાગ (કેવિટી ) ના કેન્દ્ર આગળ સ્થિતિમાન __________ થશે. ( \(G\) \(=\) ગુરુત્વાકર્ષી અચળાંક )
JEE Mains 2015 અઘરું