JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields
આકૃત્તિમાં દર્શાવ્યા પ્રમાણે \(12\, cm\) ની બાજુ ધરાવતાં એક ચોરસની શિરોલંબ ઉપર \(6\, cm\) અંતરે \(+\,12 \,\mu C\) નાં એક બિંદુવર વીજભાર રહેલ છે. ચોરસમાંથી પસાર થતાં વિદ્યુતફ્લકસનું મૂલ્ય ....... \(\times 10^{3} \,Nm ^{2} / C\) થશે.

- A \(452\)
- B \(381\)
- C \(226\)
- D \(113\)
Answer & Solution
Correct Answer
(C) \(226\)
Step-by-step Solution
Detailed explanation
From symmetry \(\phi=\frac{1}{6}\left(\frac{ q }{\varepsilon_{0}}\right)\) \(=\frac{12 \times 10^{-6}}{6 \times 8.85 \times 10^{-12}}\) \(=225.98 \times 10^{3} \,\frac{ Nm ^{2}}{ s }\) \(\simeq 226 \times 10^{3} \, \frac{ Nm ^{2}}{ C }\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- પદાર્થનું તાપમાન \(60\,^oC\) થી \(50\,^oC\) થતાં \(10\) મિનિટ લાગે.જો વાતાવરણનું અચળ તાપમાન \(25\,^oC\) હોય તો પછીની \(10\) મિનિટમાં પદાર્થનું તાપમાન ....... \(^oC\) થશે?JEE Mains 2018 Medium
- અચળ દબાણ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માઓ અનુક્રમે \(c_p\) અને \(c_v\) છે.એવું જોવામાં આવ્યું કે હાઇડ્રોજન વાયુ માટે \(c_P- c_V= a\) , નાઇટ્રોજન વાયુ માટે \(c_P-c_V=b\) \(a\) અને \(b\) વચ્ચેનો સંબંઘ છે:JEE Mains 2017 Medium
- \(1.5 \mu F\) કેપેસિટન્સ ધરાવતા એક કેપેસિટરની બે સમાંતર પ્લેટો વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર ત્યારે ઘટીને તેના પ્રારંભિક મૂલ્યના ત્રીજા ભાગનું થઈ જાય છે, જ્યારે પ્લેટોને એક પાતળા તાર વડે જોડવામાં આવે છે અને તેમાં \(6.6 \mu s\) જેટલો સમય લાગે છે. આ તારનો અવરોધ _______ \(\Omega\) છે. (આપેલ છે, \(\log 3 = 1.1\))JEE Mains 2024 Hard
- જો કલોરીનના અણુની \(27^{\circ}\,C\) તાપમાને \(r.m.s\) ઝડપ \(490\,m / s\) હોય, તો આ જ તાપમાને આર્ગોનના અણુની \(r. m. s\) ઝડપ ....... \(m/s\) થશે. (આર્ગોનના અણુનું દળ \(= 39.9\,u\), કલોરીના અણુનું દળ = \(70.9\,u )\)JEE Mains 2023 Easy
- દળ \(M_1 = 20\,kg\) અને \(M_2 = 12\,kg\) ધરાવતા બે બ્લોક ને \(8\,kg\) દળ ધરાવતા ધાતુના સળિયા સાથે જોડેલા છે. આ તંત્ર ને \(480\,N\) બળ આપીને ઉપર શિરોલંબ દિશામાં ખેંચવામાં આવે છે. તો સળિયાના મધ્યબિંદુ એ તણાવ ........ \(N\) હશે .
JEE Mains 2013 Hard - અવકાશમાં ધન \(z\) અક્ષની દિશામાં વિદ્યુતચુંબકીય તરંગ \(n = 23.9\, GHz\) આવૃતિથી પ્રસરે છે.વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય \(60\, V/m\) છે.વિદ્યુતચુંબકીય તરંગ માટે નીચેનામાથી ચુંબકીય ક્ષેત્રનો કયો ઘટક સ્વીકાર્ય હશે?JEE Mains 2019 Medium
More PYQs from JEE Mains
- \(He ^{+}\)ની દ્વિતીય કક્ષા \(r_1\) છે અને \(Be ^{3+}\) ની ચોથી કક્ષા \(r_2\) વડે દર્શાવેલ છે. ગુણોત્તર \(\frac{r_2}{r_1}\) નું મૂલ્ય \(x: 1\) મળે છે. \(x\) નું મૂલ્ય ....... થશે.JEE Mains 2023 Medium
- રેખાઓ \(\frac{x-5}{1}=\frac{y-2}{2}=\frac{z-4}{-3}\) અને \(\frac{x+3}{1}=\frac{y+5}{4}=\frac{z-1}{-5}\) વચ્ચેનું લઘુતમ અંતર મેળવો.JEE Mains 2023 Easy
- જો \(\cos \,x\,\frac{{dy}}{{dx}} - y\,\sin \,x = 6x,\,\left( {0 < x < \frac{\pi }{2}} \right)\) અને \(y\left( {\frac{\pi }{3}} \right) = 0\) તો \(y\left( {\frac{\pi }{6}} \right)\) મેળવો.JEE Mains 2019 Hard
- નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (A) અને બીજાને કારણ (R) વડે દર્શાવેલ છે.
વિધાન (A) : વિમાનનું બાહ્ય કવચ ધાતુનું બનેલું છે, જે અંદર બેઠેલા વ્યક્તિઓને વીજળીના આઘાતથી સુરક્ષિત રાખે છે.
કારણ (R) : વાહક વડે ઘેરાયેલી ગુહાની અંદર વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy - આપેલ પરિપથમાં બધા અવરોધોનું મૂલ્ય \(R\,ohm\) હોય તો \(A\) અને \(B\) વચ્ચે નો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
JEE Mains 2018 Hard - જો \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(16(\sqrt{x+9 \sqrt{x}})(4+\sqrt{9+\sqrt{x}}) \cos y d y=(1+2 \sin y) d x, x>0\) નું સમાધાન કરે અને \(y(256)=\frac{\pi}{2}, y(49)=\alpha\), તો \(2 \sin \alpha =\) ___JEE Mains 2026 Easy