JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields
બે સમાન દળ \(m\) અને વિરુદ્ધ વિજભાર \(q\) ને \(d\) અંતરે મૂકીને ડાયપોલ બનાવવામાં આવે છે.જેને એકસમાન વિદ્યુતક્ષેત્ર \(E\) માં મુકેલ છે.જો તેને સંતુલન અવસ્થામાથી થોડુક ભ્રમણ કરવવામાં આવે તો તેની કોણીય આવૃતિ \(\omega \) કેટલી થશે?
- A \(\sqrt {\frac{{qE}}{{2md}}} \)
- B \(\sqrt {\frac{{2qE}}{{md}}} \)
- C \(\sqrt {\frac{{qE}}{{md}}} \)
- D \(2\sqrt {\frac{{qE}}{{md}}} \)
Answer & Solution
Correct Answer
(B) \(\sqrt {\frac{{2qE}}{{md}}} \)
Step-by-step Solution
Detailed explanation
Moment of inertia \((I)=m\left(\frac{d}{2}\right)^{2} \times 2=\frac{m d^{2}}{2}\) Now by \(\tau=1 \alpha\) \((q E)(d \sin \theta)=\frac{m d^{2}}{2} \cdot \alpha\) \(\alpha=\left(\frac{2 \mathrm{qE}}{\mathrm{md}}\right) \sin \theta\) for small \(\theta\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક અરીસાનો ઉપયોગ \(\frac{1}{4}\) ના વિવર્ધન સાથે પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે. જો વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર 40 cm હોય, તો અરીસાની કેન્દ્રલંબાઈ ________ છે.JEE Mains 2025 Hard
- એક કણ અચળ પ્રવેગ \(a\) થી ગતિ કરે છે. તેનો \(v^{2}\) વિરુદ્ધ \(x\) (સ્થાનાંતર) નો ગ્રાફ આપેલ છે. કણનો પ્રવેગ (\({m} / {s}^{2}\) માં) કેટલો હશે?
JEE Mains 2021 Hard - \(n-p-n\) ટ્રાન્ઝિસ્ટરમાં \(A,B\) અને \(C\) એમ ત્રણ છેડા છે. \(B\) અને \(C\)ને મોઈસ્ટ ફીંગર, \(A\) ને એમીટરના ધન છેડા અને \(C\) ને એમીટરના ઋણ છેડા સાથે જોડતા તે મોટું વિચલન દર્શાવે છે. તો \(A, B\) અને \(C\) અનુક્રમે શું હશે?JEE Mains 2014 Medium
- સ્ટીલ પર જ્યારે \(3 .5 \times 10^8\,\,N\,m^{-2}\) જેટલુ આકાર પ્રતિબળ લગાવવામાં આવે ત્યારે તે તૂટે છે.તો \(0.3\,cm\) જાડાઈના સ્ટીલના પતરામાં \(1\,cm\) વ્યાસ વાળો હૉલ કરવા માટે કેટલા બળની જરૂર પડે?JEE Mains 2014 Medium
- સૂર્યથી ઉલ્કાપિંડનું મહત્તમ અને લઘુતમ અંતર \(1.6 \times 10^{12}\, m\) અને \(8.0 \times 10^{10}\, m\) છે. સૂર્યથી નજીકના બિંદુએ ઉલ્કાપિંડનો વેગ \(6 \times 10^{4}\, ms ^{-1}\) હોય તો સૂર્યથી દૂરના બિંદુએ ઉલ્કાપિંડનો વેગ .............. \(\times 10^{3}\, m / s\) હશે.JEE Mains 2021 Medium
- એક સમાન ગતિઊર્જા સાથે ગતિ કરતો એક ડ્યુટેરોન અને પ્રોટોન નિયમિત (સમાન) યુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે. જો \(r_{d}\) અને \(r_{p}\) અનુક્રમે તેમના વર્તુળાકાર પથની ત્રિજ્યાઓ હોય તો \(\frac{r_{d}}{r_{p}}\) ગુણોત્તર \(\sqrt{x}: 1\) છે. \(x\) નું મૂલ્ય ......... થશે.JEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- સંકલિત \(\int_{0}^{\pi}|\sin 2 x| dx\) નું મૂલ્ય ......... છે.JEE Mains 2021 Easy
- આપેલ તારનો કે જેની લંબાઈ \(L\) અને ત્રિજ્યાં \(R\) હોય તેનો વિશિષ્ટ અવરોધ \(\left(S_1\right)\) માપવા માટે વ્હીસ્ટોન બ્રિજના સિધ્યાંતનો ઉપયોગ કરવામાં આવે છે. જો તારનો અવરોધ \(X\) હોય ત્યારે વિશિષ્ટ અવરોધ \(S_1=X\left(\frac{\pi r^2}{L}\right)\) છે. જો તારની લંબાઈ બમણી કરવામાં આવે તો વિશિષ્ટ અવરોધનું મૂલ્ય ........... થશે.JEE Mains 2024 Hard
- \((2+x)^9\) ના દ્વિપદી વિસ્તરણમાં \(x, x^2, \ldots x^7\) ના સહગુણકોનો મધ્યક \(.......\) છે.JEE Mains 2023 Hard
- \(\mathop {{\rm{lim}}}\limits_{x \to 0} \frac{{{\rm{sin}}\left( {\pi {{\cos }^2}x} \right)}}{{{x^2}}} = \)JEE Mains 2014 Medium
- આપેલ પરિપથમાં રહેલા ઝેનર ડાયોડનો પાવર \(x \times 10^{-1}\;watt\) હોય તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?
JEE Mains 2021 Medium - આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(C_1\) અને \(C_2\) એ અનુક્રમે \(2 Q\) અને \(3 Q\) વિદ્યુતભારોને ઘેરાયેલા બે પોલા સમકેન્દ્રીય સમઘન છે. \(C_1\) અને \(C_2\) માંથી પસાર થતા વિદ્યુત ફ્લક્સનો ગુણોત્તર _______ છે.
JEE Mains 2024 Medium