ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે આદર્શ ડાયપોલ \(A\) અને \(B\) જેની ડાયપોલ મોમેન્ટ અનુક્રમે \(p_{1}\) અને \(p_{2}\) છે, તેને સમતલમાં તેના કેન્દ્ર \(O\) પર રહે તેમ મુકેલ છે. ડાયપોલ \(A\) ની અક્ષ પરના બિંદુ \(C\) પર, પરિણામી વિદ્યુતક્ષેત્ર અક્ષ સાથે \(37^{\circ}\) ની ખૂણો બનાવે છે. \(A\) અને \(B\) ની ડાયપોલ મોમેન્ટ નો ગુણોત્તર, \(\frac{P_{1}}{P_{2}}\) કેટલો થાય? (\(\sin 37^{\circ}=\frac{3}{5}\) લો)

  1. A \(\frac{3}{2}\)
  2. B \(\frac{2}{3}\)
  3. C \(\frac{3}{8}\)
  4. D \(\frac{4}{3}\)
Verified Solution

Answer & Solution

Correct Answer

(B) \(\frac{2}{3}\)

Step-by-step Solution

Detailed explanation

\(\tan 37^{\circ}=\frac{3}{4}=\frac{\frac{ kP _{2}}{ r ^{3}}}{\frac{2 kP _{1}}{ r ^{3}}}=\frac{ P _{2}}{2 P _{1}}=\frac{3}{4}\) \(\frac{ P _{2}}{ P _{1}}=\frac{3}{2}\) \(\frac{ P _{1}}{ P _{2}}=\frac{2}{3}\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app