JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields
\(2\,g\) દળ ધરાવતા લોલક પર \(5.0\,\mu C\) વિજભાર છે.જેને એકસમાન \(2000\,\frac{V}{m}\) જેટલા વિદ્યુતક્ષેત્રમાં મુકેલ છે સંતુલને લોલકે શિરોલંબ સાથે બનાવેલો ખૂણો કેટલો હશે?(\(g = 10\,\frac{m}{{{s^2}}}\))
- A \({\tan ^{ - 1}}\left( {2.0} \right)\)
- B \({\tan ^{ - 1}}\left( {0.2} \right)\)
- C \({\tan ^{ - 1}}\left( {5.0} \right)\)
- D \({\tan ^{ - 1}}\left( {0.5} \right)\)
Answer & Solution
Correct Answer
(D) \({\tan ^{ - 1}}\left( {0.5} \right)\)
Step-by-step Solution
Detailed explanation
\(\tan \theta=\frac{\mathrm{qE}}{\mathrm{mg}}=\frac{5 \times 10^{-6} \times 2000}{2 \times 10^{-3} \times 10}\) \(\tan \theta=\frac{1}{2} \Rightarrow \theta=\tan ^{-1}(0.5)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- અવકાશમાં \(\vec E\, = (25 \hat i + 30 \hat j)\,NC^{-1}\) જેટલું વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. જો ઉગમબિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય તો \(x\, = 2\, m, y\, = 2\, m\) બિંદુ આગળ વિદ્યુતસ્થિતિમાન \(volt\) માં કેટલું મળે?JEE Mains 2015 Medium
- મ્યુયોન \((\mu ^{-1})\) એ \(m_{\mu}\, = 200\,m_e\) દળ ધરાવતો ઋણ વિજભારિત \(\left( {\left| q \right| = \left| e \right|} \right)\) કણ છે, જ્યાં \(m_e\) એ ઇલેક્ટ્રોનનું દળ અને \(e\) ઇલેક્ટ્રોનનો વિજભાર છે. જો \(\mu ^{-1}\) એ પ્રોટોન સાથે હાયડ્રોજન જેવો અણું બનાવવા જોડાયેલો હોય તો નીચેનામાંથી કયા વિધાન સાચા પડે? \((A)\) મ્યુયોનિકની કક્ષાની ત્રિજ્યા ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા કરતાં \(200\) ગણી હશે. \((B)\) \(\mu ^{-1}\) ની \(n\) મી કક્ષામાં ઝડપ ઇલેક્ટ્રોનની ની \(n\) મી કક્ષાની ઝડપ કરતાં \(\frac{1}{{200}}\) ગણી હશે. \((C)\) મ્યુયોનિક પરમાણુની આયનીય ઉર્જા હાઇડ્રોજન પરમાણુની આયનીય ઉર્જા કરતાં \(200\) ગણી હશે \((D)\) મ્યુયોનનું \(n\) મી કક્ષાનું વેગમાન ઇલેક્ટ્રોનના \(n\) મી કક્ષાના વેગમાન કરતાં \(200\) ગણું હશે?JEE Mains 2018 Hard
- \(0.5\,kg\) દળ ધરાવતી વસ્તુ \(v=\left(3 x^2+4\right) m / s\) ના વેગથી સીધા પથ પર ગતિ કરે છે. તેના \(x=0\) થી \(x=2 m\) દરમ્યાનના સ્થાનાંનતર માટે બળ દ્વારા થતું પરિણામી કાર્ય \(SI\) એકમમાં \(\dots\,J\) હશે.JEE Mains 2022 Medium
- સ્થિર પાણીમાં એક બોટની મહત્તમ ઝડપ \(27 \mathrm{~km} / \mathrm{h}\) છે. હવે આ બોટ \(9 \mathrm{~km} / \mathrm{h}\) ની ઝડપે વહેતી નદીમાં પ્રવાહની દિશામાં ગતિ કરી રહી છે. બોટમાંનો એક માણસ \(10 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી એક દડાને શિરોલંબ ઊર્ધ્વ દિશામાં ફેંકે છે. નદી કિનારે સ્થિર ઊભેલા નિરીક્ષક દ્વારા અવલોકન કરાતા, દડાની ક્ષિતિજ અવધિ _______ cm હશે. (લો \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\))JEE Mains 2025 Medium
- આપેલ પરિપથ માટે \({t}=3.2\, {s}\) સમયે પ્રવાહ ........ \({A}\) હશે. [Fig. \((1)\) માં વોલ્ટેજનું વિતરણ અને Fig. \((2)\) માં પરિપથ દર્શાવેલ છે]
JEE Mains 2021 Hard - એક માધ્યમમાં પ્રકાશની ઝડપ તેની મુક્ત અવકાશની ઝડપની સરખામણીમાં \(0.2\) ભાગ જેટલી ધટે છે. આ માધ્યમ માટે સાપેક્ષ પરા વૈદ્યુતાંક અને માધ્યમના વક્રીભવનાંકનો ગુણોત્તર \(...........\) થશે.(મુક્ત અવકાશમાં પ્રકાશની ઝડપ \(=3 \times 10^8\,m s ^{-1}\) અને આપેલ માધ્યમ માટે \(\mu_{ r }=1\) આપેલ છે.)JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- \(2n\) અવલોકનમાં અડધા અવલોકનો \('a'\) અને બાકીના અવલોકનો \(' -a'\) છે જો આ અવલોકનોનું પ્રમાણિત વિચલન \(2\) હોય તો \(\left| a \right|\) =JEE Mains 2013 Hard
- બે પદાર્થો \(16:9\) ના ગુણોત્તરમાં ગતિઊર્જા ધરાવે છે.જો તેઓને સમાન રેખીય વેગમાન હોય તો તેમના દળોનો ગુણોત્તર ........ થશે.JEE Mains 2023 Easy
- જો આપેલ શ્રેણી \(\log _{\left(7^{\frac{1}{2}}\right)} x+\log _{\left(7^{\frac{1}{3}}\right)} x+\log _{\left(7^{\frac{1}{4}}\right)} x+\ldots\) ના પ્રથમ \(20\) પદ સુધીનો સરવાળો \(460\) હોય તો \(x\) ની કિમત શોધોJEE Mains 2020 Hard
- વિધાન \(-1\) : સમીકરણો \(x + \left( {\sin \,\alpha } \right)y + \left( {\cos \,\alpha } \right)z = 0\) ;\(x + \left( {\cos \,\alpha } \right)y + \left( {\sin \alpha } \right)z = 0\) ;\(x - \left( {\sin \,\alpha } \right)y - \left( {\cos \alpha } \right)z = 0\) ; ને શૂન્યતર ઉકેલ એ \(\alpha \) ની માત્ર એકજ કિમત કે જે અંતરાલ \(\left( {0\,,\,\frac{\pi }{2}} \right)\) તેના માટે ધરાવે છે . વિધાન \(-2\) : સમીકરણ કે જે \(\alpha \) સ્વરૂપ માં છે \(\left| {\begin{array}{*{20}{c}}
{\cos {\mkern 1mu} \alpha }&{\sin {\mkern 1mu} \alpha }&{\cos {\mkern 1mu} \alpha } \\
{\sin {\mkern 1mu} \alpha }&{\cos {\mkern 1mu} \alpha }&{\sin {\mkern 1mu} \alpha } \\
{\cos {\mkern 1mu} \alpha }&{ - \sin {\mkern 1mu} \alpha }&{ - \cos {\mkern 1mu} \alpha }
\end{array}} \right| = 0\) નું એક માત્ર બીજ અંતરાલ \(\left( {0\,,\,\frac{\pi }{2}} \right)\) માં છે .JEE Mains 2013 Hard - એક \(16 \Omega\) ના તારને ચોરસ લૂપ બનાવવા માટે વાળવામાં આવે છે. તેની એક બાજુના છેડાઓ વચ્ચે \(1 \Omega\) આંતરિક અવરોધવાળી \(9 V\) ની બેટરીને જોડવામાં આવે છે. જો \(4 \mu F\) નું કેપેસીટર લૂપના વિકર્ણો સાથે જોડવામાં આવે તો કેપેસીટરમાં સંગ્રહીત ઊર્જા \(\frac{x}{2} \mu J\) થાય છે. જ્યાં \(x=\) _________.JEE Mains 2024 Hard
- સમબાજુ ચતુષ્કોણ \(ABCD\) ની બાજુઓ રેખાઑ \(x - y + 2\, = 0\) અને \(7x - y + 3\, = 0\) ને સમાંતર છે. જો સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો બિંદુ \(P( 1, 2)\) આગળ છેદે અને શિરોબિંદુ \(A\) ( ઉંગમબિંદુથી અલગ) એ \(y\) અક્ષ પર આવેલ છે \(A\) નો \(x-\) યામ મેળવો.JEE Mains 2018 Hard