JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields
આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(200 \, \frac{ N }{ C }\) સમાન સમક્ષિતીજ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ઢળતી સપાટી, સમક્ષિતીજ સાથે \(30^{\circ}\) નો કોણ રચે છે. \(1\, kg\) દળ અને \(5\, mC\) વિજભાર ધરાવતા પદાર્થને આ ઢળતી સપાટી \(1\, m\) ઊંચાઈ વિરામ સ્થાનેથી સરકવા દેવામાં આવે છે. જો ઘર્ષણાંક \(0.2\) હોય તો તળીયે પહોંચવા માટે લીધેલો સમય શોધો.(\(s\) માં) \(\left[ g =9.8 \,m / s ^{2}, \sin 30^{\circ}=\frac{1}{2}\right.\); \(\left.\cos 30^{\circ}=\frac{\sqrt{3}}{2}\right]\)

- A \(0.92\)
- B \(0.46\)
- C \(2.3\)
- D \(1.3\)
Answer & Solution
Correct Answer
(D) \(1.3\)
Step-by-step Solution
Detailed explanation
\(FBD\) here \(N =9.8 \cos 30+1 \sin 30\) \(\approx 9 \,N\) so \(a=\frac{9.8 \sin 30-1 \cos 30-\mu \,N}{1}\) \(a=2.233\, m / s ^{2}\) By \(S=u t+\frac{1}{2} a t^{2}\) \(=\frac{1}{2}(2.233) t ^{2}\) \(\sin 30^{\circ}\) \(t \approx 1.3\, sec\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(d\) બાજુ અને \(\mu_2\) વક્રીભવનાંક ધરાવતા પારદર્શક ઘનને \(\mu_1(\mu_1 < \mu_2)\) વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં મુકેલ છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(AB\) બાજુ પરથી એક પ્રકાશનું કિરણ \(\theta \) ખૂણે આપત કરવામાં આવે છે જે \(BC\) બાજુ પર \(E\) બિંદુ આગળ પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે. આ માટે \(\theta \) નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?
JEE Mains 2019 Hard - \(m\) દળનો \(v\) વેગથી ગતિ કરતો કણ, \(2m\) દળવાળા સ્થિર કણ સાથે સંધાત અનુભવે છે. સંધાત બાદ તેઓ એકબીજા સાથે ચોંટી જાય છે અને ગતિ ચાલુ રાખે છે, તો તેમનો વેગ ......... થાય.JEE Mains 2023 Medium
- \(600\, {rpm}\) ની કોણીય ઝડપથી ગતિ કરતા પદાર્થને \(10\; sec\) અચળ પ્રવેગ આપતા તેની ઝડપ \(1800 \,{rpm}\) થાય છે. આ પ્રક્રિયામાં થતાં પરિભ્રમણની સંખ્યા કેટલી હશે?JEE Mains 2021 Medium
- દર્શાવેલ પરિમાણોવાળી \(10 \mathrm{~kg}\) દળની એક સમાન પાતળી ધાતુની પ્લેટ છે. પ્લેટના દ્રવ્યમાન કેન્દ્રના \(x\) અને \(y\) યામનો ગુણોત્તર \(\frac{n}{9}\) છે. \(n\) નું મૂલ્ય _______ છે.
JEE Mains 2024 Hard - નીચે બે વિધાનો આપેલા છે.એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે રજૂ કરેલ છે. કથન \(A:\) \(600\,\Omega\) ના અવરોધને સમાંતર સ્થિતિમાનનો તફાવત માપવા માટે \(4000\,\Omega\) અવરોધના વોલ્ટમીટરની સરખામણી કરતi \(1000\,\Omega\) નો અવરોધ ધરાવતા વોલ્ટમીટરને વધુ પસંદ કરવામાં આવે છે. કારણ \(R\) : વધુ અવરોધ ધરાવતા વોલ્ટમીટરમાંથી આોછા અવરોધ ધરાવતા વોલ્ટમીટર કરતા ઓછો પ્રવાહ પસાર થાય છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 Medium
- યંગના બે સ્લિટના પ્રયોગમાં, સ્લિટોમાંથી આવતા પ્રકાશનાં કંપવિસ્તારોનો ગુણોત્તર \(2:1\) છે. વ્યતિકરણ ભાતમાં ન્યૂનત્તમથી મહત્તમ તીવ્રતાનો ગુણોત્તર છે.JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- ધારો કે વર્તુળ \(C\) રેખા \(x-y+1=0\) ને સ્પર્શે છે, જેનું કેન્દ્ર ધન x-અક્ષ પર છે, અને રેખા \(-3 x+2 y=1\) પર \(\frac{4}{\sqrt{13}}\) લંબાઈનો જીવાખંડ કાપે છે. ધારો કે H એ અતિવલય \(\frac{x^2}{\alpha^2}-\frac{y^2}{\beta^2}=1\) છે, જેનું એક કેન્દ્રબિંદુ \(C\) નું કેન્દ્ર છે અને અનુપ્રસ્થ અક્ષની લંબાઈ \(C\) ના વ્યાસ જેટલી છે. તો \(2 \alpha^2+3 \beta^2\) = __________JEE Mains 2025 Hard
- જો ઉપવલય \(\frac{ x ^{2}}{16}+\frac{ y ^{2}}{ b ^{2}}=1\) અને વર્તુળ \(x ^{2}+ y ^{2}=4 b , b > 4\) નાં છેદબિંદુઓ વક્ર \(y^{2}=3 x^{2}\) પર આવેલ હોય, તો \(b=..... .\)JEE Mains 2021 Hard
- \(20\; kg\) દળ, \(0.4\; m ^2\) નું આડછેદ અને \(20\,m\) લંબાઈના એક નિયમિત ભારે સળિયાને જડિત આધાર પરથી લટકાવવામાં આવે છે. ક્ષેત્રીય \((lateral)\) સંકોચન અવગણતા, સળિયામાં વિસ્તરણ \(x \times 10^{-9}\; m\) મળે છે. \(x\) નું મૂલ્ય \(...........\) હશે. (\(Y =2 \times 10^{11} \;Nm ^{-2}\) and \(\left.g=10\, ms ^{-2}\right)\)JEE Mains 2022 Hard
- એક પોટેન્શિયલ ડિવાઈડર સર્કિટને \(20 \mathrm{~V}\) ના DC સ્ત્રોત, \(1.8 \mathrm{~V}\) ના ગ્લો વોલ્ટેજ ધરાવતા પ્રકાશ ઉત્સર્જક ડાયોડ અને \(3.2 \mathrm{~V}\) ના બ્રેકડાઉન વોલ્ટેજ ધરાવતા ઝેનર ડાયોડ સાથે જોડવામાં આવે છે. અવરોધક તાર (PR) ની લંબાઈ \(20 \mathrm{~cm}\) છે. LED ને માંડ પ્રજ્વલિત કરવા માટે \(P Q\) ની લઘુત્તમ લંબાઈ _______ cm છે.
JEE Mains 2024 Hard - જો \(0 \le x \le \pi \) અને \({81^{{{\sin }^2}x}} + {81^{{{\cos }^2}x}} = 30\), તો \(x =\)JEE Mains 2021 Hard
- એક સમબાજુ પ્રિઝમ (વક્રીભવનાંક \( \sqrt{2} \)) ધ્યાનમાં લો. પ્રકાશનું એક કિરણ તેની એક સપાટી પર ચોક્કસ કોણ i પર આપાત થાય છે. જો નિર્ગમન કિરણ બીજી સપાટી પરથી સ્પર્શ કરતું પસાર થતું હોય, તો આપાત સપાટી પરનો વક્રીભવન કોણ __________ ની નજીક છે.JEE Mains 2026 Hard