JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે બિંદુવત વિજભાર \(+Q\) અને \(-Q\) ને એક ગોળીય કવચની બખોલમાં મૂકેલા છે. વિજભારને બખોલની સપાટીની નજીક અને કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં મૂકેલા છે. જો \(\sigma _1\) એ અંદરની સપાટી પૃષ્ઠ વિજભારઘનતા અને \(Q_1\) તેના પર રહેલો કુલ વિજભાર અને \(\sigma _2\) એ બહારની સપાટીની પૃષ્ઠ વિજભારઘનતા અને \(Q_2\) તેના પર રહેલો કુલ વિજભાર હોય તો ...

- A \(\begin{array}{l} {\sigma _1}\, \ne \,0,\,\,{Q_1}\, = \,0\\ {\sigma _2}\, = \,0,\,\,{Q_2}\, = \,0 \end{array}\)
- B \(\begin{array}{l} {\sigma _1}\, \ne \,0,\,\,{Q_1}\, = \,0\\ {\sigma _2}\, \ne \,0,\,\,{Q_2}\, = \,0 \end{array}\)
- C \(\begin{array}{l} {\sigma _1}\, = \,0,\,\,{Q_1}\, = \,0\\ {\sigma _2}\, = \,0,\,\,{Q_2}\, = \,0 \end{array}\)
- D \(\begin{array}{l} {\sigma _1}\, \ne \,0,\,\,{Q_1}\, \ne \,0\\ {\sigma _2}\, \ne \,0,\,\,{Q_2}\, \ne \,0 \end{array}\)
Answer & Solution
Correct Answer
(C) \(\begin{array}{l} {\sigma _1}\, = \,0,\,\,{Q_1}\, = \,0\\ {\sigma _2}\, = \,0,\,\,{Q_2}\, = \,0 \end{array}\)
Step-by-step Solution
Detailed explanation
Inside the cavity net charge is zero. \(\therefore \quad Q_{1}=0\) and \(\sigma_{1}=0\) There is no effect of point charges \(+Q\) \(Q\) and induced charge on inner surface on the outer surface. \(\therefore \quad Q_{2}=0\) and \(\sigma_{2}=0\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે આપેલા વિક્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરોJEE Mains 2022 Medium
- એક આદર્શ વાયુ પર અચળ તાપમાને \(\Delta P\) જેટલું નાનું દબાણ લગાવતા તેના કદમાં થતાં ફેરફારનું મૂલ્ય જ્યારે અચળ દબાણે \(\Delta T\) જેટલો તાપમાનનો ઘટાડો કરવાથી કદમાં થતાં ફેરફારના મૂલ્ય જેટલું છે. વાયુનું શરૂઆતનું તાપમાન અને દબાણ \(300\, K\) અને \(2\;atm\) છે. જો \(|\Delta T|=C|\Delta P|\) હોય તો \(C\) નું મૂલ્ય \((K / a t m)\) માં કેટલું હશે?JEE Mains 2020 Hard
- ઓરડામાં સપ્લાય વોલ્ટેજ \(120\) \(V\) છે.લેડ વાયરનો અવરોધ \(6\) \(Ω\) છે.ઓરડામાં \(60\) \(W\) નો બલ્બ પહેલેથી ચાલુ છે.હવે,બલ્બને સમાંતર \(240\) \(W\) નું હીટર ચાલુ કરવામાં આવે,તો બલ્બને સમાંતર વોલ્ટેજમાં કેટલા ............. \(V\) ઘટાડો થશે?JEE Mains 2013 Medium
- એક બેટ્સમેન \(0.4 \,kg\) દળ ધરાવતા બોલને પાછો બોલરની જ દિશામાં તેની પ્રારંભિક ઝ5પ \(15 \,ms ^{-1}\) ને બદલ્યા વગર ફટકારે છે. બોલને આપવામાં આવતો આવેગ (બોલને રેખીય ગતિ છે તેમ ધારતાં) ......... \(Ns\) હશે.JEE Mains 2022 Easy
- સંપૂર્ણ ડાઈમેગ્નેટિક પદાર્થ નો બનેલો ગોળમાં કેન્દ્ર પર પેરામેગ્નેટિક દ્રવ્ય મૂકેલુ છે. તેને સમાન ચુંબકીયક્ષેત્ર \(\overrightarrow{ B }\) માં મૂકવામાં આવે છે. તો પેરામેગ્નેટિક પદાર્થ માં ચુંબકીયક્ષેત્ર
JEE Mains 2020 Medium - એક પ્રત્યાવર્તી પ્રવાહ સમીકરણ, \(i=100 \sqrt{2} \sin (100 \pi t)\) એમ્પીયર દ્વારા રજૂ થાય છે. આપેલ પ્રત્યાવર્તી પ્રવાહના પ્રવાહનું RMS મૂલ્ય અને આવૃત્તિ ________ છે.JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- નીચે દર્શાવેલ પરિપથમાં, સ્થાયી અવસ્થામાં કેપેસિટર પરનો વિદ્યુતભાર _________ \(\mu \mathrm{C}\) છે.
JEE Mains 2025 Medium - ધારોકે \(P (10,2 \sqrt{15})\) એ, જેની નાભિઓ S અને S' હોય તેવા અતિવલય \(\frac{x^2}{a^2}-\frac{y^2}{b^2}=1\) પરનું એક બિંદુ છે. જો તેના નાભિલંબની લંબાઈ 8 હોય, તો \(\Delta PSS ^{\prime}\) ના ક્ષેત્રફળનો વર્ગ ___ થાય.JEE Mains 2026 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : જો પૃથ્વીની આજુબાજુ ફરતા ઉપગ્રહની કુલ ઊર્જા \(E\) હોય તો તેની સ્થિતિ ઊર્જા \(\frac{ E }{2}\) હશે. વિધાન \(II\) : કક્ષામાં ગતિ કરતા ઉપગ્રહની ગતિઊર્જા, કુલ ઊર્જા \(E\) ના અડધા મૂલ્ય બરાબર છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2023 Medium
- નીચે આપેલા પરિપથમાં કેપેસીટરમાં એકઠો થતો વીજભાર_____\(\mu \mathrm{C}\) છે. \((C=150 \mathrm{\mu F}\) આપેલ છે.)
JEE Mains 2024 Hard - \(8\) પુરુષો અને \(5\) સ્ત્રીઓમાંથી \(11\) સભ્યોની સમિતિ બનવાની છે . જો \(m\) એ ઓછામાં ઓછા \(6\) પુરુષો હોય તેવી સમિતિની સંખ્યા છે અને \(n\) એ ઓછામાં ઓછી \(3\) સ્ત્રીઓ હોય તેવી સમિતિની સંખ્યા છે તોJEE Mains 2019 Hard
- જ્યારે M, 2M, 3M અને 4M દળ ધરાવતા ચાર કણોને ચોરસના ચાર ખૂણાઓ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવે છે, ત્યારે ચોરસના કેન્દ્ર પર લાગતું ચોખ્ખું ગુરુત્વાકર્ષણ બળ \( F_{1} \) જણાય છે અને જ્યારે 3M અને 4M ના સ્થાનોની અદલાબદલી કરવામાં આવે છે, ત્યારે તે \( F_{2} \) થાય છે. ગુણોત્તર \( \frac{F_{1}}{F_{2}} \) એ \( \frac{\alpha}{\sqrt{5}} \) છે. \( \alpha \) નું મૂલ્ય __________ છે.
JEE Mains 2026 Easy