JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields
અવગણ્ય કદ ધરાવતાં બે એક સરખા વીજભારિત ગોળાઓ અનુક્રમે \(2.1\, nC\) અને \(-0.1\, nC\) વીજભાર ધરાવે છે. બંનેને એકબીજાનાં સંપર્કમાં લાવી \(0.5\) મીટર અંતર માટે જુદા પાડવામાં આવે છે. બંને ગોળાઓ વચ્ચે ઉદ્દભવતું સ્થિત વિદ્યુત બળ \(.......... \, \times 10^{-9} \,N\) છે. [ \(4 \pi \varepsilon_{0}=\frac{1}{9 \times 10^{9}} SI\) એકમ આપેલ છે. ]
- A \(72\)
- B \(90\)
- C \(36\)
- D \(135\)
Answer & Solution
Correct Answer
(C) \(36\)
Step-by-step Solution
Detailed explanation
\(q =\frac{(2.1-0.1)}{2}\, nC =1\, nC\) \(f =\frac{9 \times 10^{9} \times 10^{-18}}{(0.5)^{2}}=36 \times 10^{-9}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- એક સ્ક્રૂગેજમાં વર્તુળાકાર સ્કેલનો શૂન્ય જ્યારે તેના ધાતુના બે ટોપકા (સ્ટડ) સંપર્કમાં લાવીએ ત્યારે સમક્ષિતિજ પેચ રેખાના 3 વિભાગ (કાપા) જેટલો ઉપર રહેલો હોય છે. આ સાધન વડે પરતની જાડાઈ માપવામાં આવે છે. જો પેચના સ્કેલનું અવલોકન 1 mm અને વર્તુળાકાર સ્કેલનું અવલોકન 51 હોય તો પરતના સાચી જાડાઈ _____________ mm છે.
[ લઘુતમ માપ બરાબર 0.01 mm લો]JEE Mains 2026 Medium - દરેક \(M\) દળ ધરાવતા ત્રણ એક સમાન ગોળાઓને કાટકોણ ત્રિકોણના ખૂણાઓ (શિરોબિંદુ) પર મૂકવામાં આવ્યા છે. કાટકોણ ત્રિકોણની એકબીજાને લંબ બાજુ \(3\,m\) ની છે. આ બે એકબીજાને લંબ બાજુનાં અંતઃ છેદને ઉગમ બિંદુ તરીકે લઈ દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશના માનાંક \(\sqrt{x} m\) છે, તો \(x=........\) થશે.JEE Mains 2022 Medium
- એક વૈજ્ઞાનિક સંયુક્ત (કંપાઉન્ડ) માઈક્રોસ્કોપની મદદથી બેકટેરિયાનો અભ્યાસ કરે છે. સારા વિશ્લેષણ અને વિભેદન શક્તિ વધારવા માટે તેણે \(.........\) (સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો)JEE Mains 2023 Medium
- બે ગાડીઓ એકબીજા તરફ \(20 \mathrm{~m} \mathrm{~s}^{-1}\) ની ઝડપે ગતિ કરી રહી છે. જ્યારે ગાડીઓ \(300 \mathrm{~m}\) દૂર હોય છે, ત્યારે બંને ડ્રાઇવરો બ્રેક લગાવે છે અને ગાડીઓ \(2 \mathrm{~m} \mathrm{~s}^{-2}\) ના દરે પ્રતિપ્રવેગિત થાય છે. જ્યારે તેઓ સ્થિર થાય છે ત્યારે બે બિંદુઓ વચ્ચેનું અંતર _______ છે.JEE Mains 2024 Hard
- સમાન દળ અને જુદી-જુદી ત્રિજ્યાઓ ધરાવતી બે તક્તિઓ કે જે જુદા-જુદા દ્રવ્યોની બનેલી છે તે એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી તેની જાડાઈ અનુક્રમે \(1\,cm\) અને \(0.5\,cm\) હોય. દ્રવ્યની ઘનતાઓ \(3:5\) ના ગુણોતરમાં છે. આ તક્તિઓની તેમનાં વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રાઓ \(\frac{x}{6}\) નાં ગુણોતરમાં મળે છે. \(x\) નું મૂલ્ય \(........\) થશે.JEE Mains 2023 Medium
- ઇલેક્ટ્રોન ઘન \(+x\) દિશામાં \(6 \times 10^{6}\, ms ^{-1}\) ના વીગથી ગતિ કરે છે. વિધુતક્ષેત્ર \(+ y\) દિશામાં \(300 \,V / cm\) છે. ઇલેક્ટ્રોન \(+ x-\) દિશામાં ગતિ કરે તે માટે ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય અને દિશાJEE Mains 2020 Hard
More PYQs from JEE Mains
- \({ }^{240} X\) ન્યુક્લિયસની પ્રતિ ભંજન છૂટી પડતી ઉર્જા \(200\,MeV\) છે. જો \(120\,g\) શુદ્ધ \({ }^{240} X\) ના બધા જ પરમાણુઓનું ભુંજન થાય, તો છૂટી પડતી ઉર્જા \(..........\times 10^{25}\,MeV\) હશે. \(N _{ A }=6 \times 10^{23}\) આપેલ છે.JEE Mains 2023 Medium
- \((1-x)^{100}\) ના દ્વિપદી વિસ્તરણમાં પ્રથમ \(50\) પદોના સહગુણકોનો સરવાળો \(.......\) છે.JEE Mains 2023 Hard
- બે પરિવારમાં દરેકને બે બાળકો હોય તો ઓછામાં ઓછી બે છોકરી હોય તેવું આપેલ હોય ત્યારે બધીજ છોકરી હોય તેની સંભાવના મેળવો.JEE Mains 2019 Hard
- પૃથ્વીની સપાટી ઉપર \(h\) ઉંચાઈએ, \(h \ll R\) (પૃથ્વીની ત્રિજ્યા) માટે ગુરુત્વ પ્રવેગ \(............\) વડે રજૂ કરવામાં આવે છે.JEE Mains 2023 Medium
- બે પ્રક્ષિપ્ત પદાર્થોને સમાન પ્રારંભિક વેગથી સમક્ષિતિજ સાથે \(15^\circ\) અને \(30^\circ\) ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તેમની અવધિનો ગુણોત્તર \(1:x\) છે. \(x\) નું મૂલ્ય છે:JEE Mains 2026 Medium
- જયારે હાઇડ્રોજેનિક પરમાણુ / આયનમાં ઇલેકટ્રોન ઉત્તેજિત અવસ્થામાંથી ધરાસ્થિતિમાં સંક્રાંતિ કરે છે.JEE Mains 2015 Medium