JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields
આકૃતિમાં રહેલ તંત્ર માટે બિંદુ \(O\) પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? આકૃતિમાં રહેલ દરેક બાજુની લંબાઈ \(l\) અને તે એકબીજાને લંબ છે.

- A \(\frac{q}{4 \pi \varepsilon_{0}(l)^{2}}\)
- B \(\frac{1}{4 \pi \varepsilon_{0}} \frac{q}{(2l^{2})}(2 \sqrt{2}-1)\)
- C \(\frac{1}{4 \pi \varepsilon_{0}} \frac{q}{l^{2}}\)
- D \(\frac{1}{4 \pi \varepsilon_{0}} \frac{2 {q}}{2l^{2}}(\sqrt{2})\)
Answer & Solution
Correct Answer
(B) \(\frac{1}{4 \pi \varepsilon_{0}} \frac{q}{(2l^{2})}(2 \sqrt{2}-1)\)
Step-by-step Solution
Detailed explanation
Electric field for point charge \(E_{1}=\frac{k q}{\ell^{2}}=E_{2}\) \(E_{3}=\frac{k q}{(\sqrt{2} \ell)^{2}}=\frac{k q}{2 \ell^{2}}\) \(E=\frac{\sqrt{2} k q}{\ell^{2}}-\frac{k q}{2 \ell^{2}}=\frac{k q}{2 \ell^{2}}(2 \sqrt{2}-1)\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- સરળ આવર્ત ગતિ કરતાં કણ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલ છે. તો તેના માટે નીચે પૈકી કેટલા વિધાનો સત્ય થશે? \((A)\) \(t=\frac{3 T}{4}\) સમયે બળ શૂન્ય થાય. \((B)\) \(t=T\) સમયે પ્રવેગ મહત્તમ થાય. \((C)\) \(t =\frac{ T }{4}\) સમયે વેગ મહત્તમ થાય. \((D)\) \(t=\frac{T}{2}\) સમયે ગતિઉર્જા અને સ્થિતિઉર્જા સમાન થાય.
JEE Mains 2020 Hard - નીચે આપેલ પરિપથ કયો ગેટ છે?
JEE Mains 2020 Medium - આપેલ પરિપથમાં અવરોધમાંથી પસાર થતા પ્રવાહનું \(rms\) મૂલ્ય ( \(\left.I _{ rms }\right)\) \(...........\,A\)
JEE Mains 2023 Medium - \(A.C\). પરિપથમાં, વોલ્ટેજ અને પ્રવાહ અનુક્રમે \(\mathrm{V}=100 \sin (100 \mathrm{t}) \mathrm{V}\) અને \(\mathrm{I}=100 \sin \left(100 \mathrm{t}+\frac{\pi}{3}\right) \mathrm{mA} \) વડે આપવામાં આવે છે, પરિપથમાં વિખેરીત થતો પાવર (કાર્યત્વરા) _______ થશે.JEE Mains 2024 Hard
- નીચે દર્શાવેલ આકૃતિમાં, \(150.4 \Omega\) નો અવરોધ \(240 \Omega\) અવરોધવાળા એમીટર A સાથે શ્રેણીમાં જોડેલો છે. \(10 \Omega\) નો શંટ અવરોધ એમીટર સાથે સમાંતરમાં જોડેલો છે. એમીટરનું અવલોકન _____ mA છે.
JEE Mains 2025 Medium - નીચેના \(p-V\) આકૃતિમાં, વક્ર પથ સાથે અવસ્થાનું સમીકરણ \((V-2)^2=4\) ap વડે દર્શાવેલ છે, જ્યાં \(a\) એક અચળાંક છે. બંધ પથમાં થતું કુલ કાર્ય છે
JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- આપેલ પરિપથમાં રહેલ \(50\, V\) અને \(30\, V\) ની બેટરીમાંથી અનુક્રમે કેટલો પ્રવાહ(\(A\) માં) પસાર થાય?
JEE Mains 2014 Hard - \(200 \,\mu {F}\) ના સમાંતર પ્લેટ કેપેસીટરને \(200 \, {V} \) ની બેટરી સાથે જોડેલ છે. બેટરીને જોડેલી રાખીને \(2\) ડાઈઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાઈઈલેક્ટ્રિકને બે પ્લેટ વચ્ચે દાખલ કરવામાં આવે છે. કેપેસીટરની વિદ્યુતઊર્જામાં થતો ફેરફાર (\(J\) માં) કેટલો હશે?JEE Mains 2021 Hard
- વાયુના પરમાણુની સરેરાશ ગતિઊર્જા ......JEE Mains 2023 Easy
- જો સમબાજુ ત્રિકોણનું મધ્યકેન્દ્ર \((1, 1)\) હોય અને ત્રિકોણની એક બાજુનું સમીકરણ \(3x + 4y + 3\,= 0\) હોય તો સમબાજુ ત્રિકોણના પરિવર્તુળનું સમીકરણ મેળવો.JEE Mains 2015 Hard
- દરેક \(1.5 \,V\) જેટલું \(emf\) ઘરાવતા બે સમાન અને એકબીજને સમાંતર જોડેલા વિદ્યુતકોષને દરેક \(20\; \Omega\) અવરોધ ધરાવતા બે અવરોધોના સમાંતર સંયોજનને સમાંતર જોડવામાં આવેલ છે. પરિપથમાં જોડેલ વોલ્ટમીટર \(1.2\, V\) માપે છે. દરેક કોષનો આંતરિક અવરોધ (\(\Omega\) માં) શોધો.JEE Mains 2022 Hard
- વિધાન \(-1\) : સમીકરણ \(x\, log\, x = 2 - x\) ની \(x\) ના ઓછાંમાં ઓછી એક કિમંત \(1\) અને \(2\) ની વચ્ચે હશે . વિધાન \(-2\) : વિધેય \(f(x) = x\, log\, x\) એ અંતરાલ \([1, 2]\) માં વધતું વિધેય છે અને \(g (x) = 2 -x\) એ અંતરાલ \([ 1 , 2]\) માં ઘટતું વિધેય છે અને આ વિધેય ના આલેખો છેદબિંદુએ \([ 1 , 2]\) માં આવેલ છે .JEE Mains 2013 Hard