JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(d\) ત્રિજ્યા ધરાવતા વર્તુળના પરિઘ પર ત્રણ કણ \(A, B\) અને \(C\) જેમના વિજભાર \(-4 q, 2 q\) અને \(-2 q\) છે વિજભારિત કણ \(A, C\) અને વર્તુળનું કેન્દ્ર \(O\) સમબાજુ ત્રિકોણ બનાવે છે.તો કેન્દ્ર \(O\) પર \(x-\)દિશામાં વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?

- A \(\frac{2 \sqrt{3} q}{\pi \varepsilon_{0} d^{2}}\)
- B \(\frac{\sqrt{3} \mathrm{q}}{4 \pi \varepsilon_{0} \mathrm{d}^{2}}\)
- C \(\frac{3 \sqrt{3} \mathrm{q}}{4 \pi \varepsilon_{0} \mathrm{d}^{2}}\)
- D \(\frac{\sqrt{3} q}{\pi \varepsilon_{0} d^{2}}\)
Answer & Solution
Correct Answer
(D) \(\frac{\sqrt{3} q}{\pi \varepsilon_{0} d^{2}}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{E}_{\mathrm{x}}=\frac{\mathrm{K}(4 \mathrm{q})}{\mathrm{R}^{2}} \cos 30^{\circ}+\frac{\mathrm{K}(2 \mathrm{q})}{\mathrm{R}^{2}} \cos 30^{\circ}+\frac{\mathrm{K}(2 \mathrm{q})}{\mathrm{R}^{2}} \cos 30^{\circ}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(LCR\) શ્રેણી પરિપથમાં \({R}=100\,\ \Omega, {L}=0.5\, {mH}\) અને \({C}=0.1\, {pF}\) ને \(220 \,{V}-50\, {Hz}\) ના \(AC\) ઉદગમ સાથે જોડેલ છે, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત અને પરિપથનો સ્વભાવ કેવો હશે?JEE Mains 2021 Medium
- જો હાઈડ્રોજનની લાઇમેન શ્રેણીના પ્રથમ સભ્યની તરંગલંબાઈ \(\lambda\) હોય, તો બીજા સભ્યની તરંગલંબાઈ _______ હશે.JEE Mains 2024 Hard
- \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતા ગોળમાંથી \(\frac{R}{2}\) ત્રિજ્યા ધરાવતો ગોળો કાપીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે.જેમાં બંને ગોળાના કેન્દ્ર વચ્ચેનું અંતર \(3R\) છે.તો બંને ગોળા વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે?
JEE Mains 2014 Hard - એક ન્યુક્લિયર પ્રક્રિયામાં \(Q\)-મૂલ્ય અને પ્રક્ષિપ્ત કણની ગતિઊર્જા \(K _{ p }\) .............. સંબંધથી સંકળાયેલા છે.JEE Mains 2022 Medium
- આપેલ આકૃતિમાં \(R_1=10 \Omega, R_2=8 \Omega, R_3=4 \Omega\) અને \(R_4=8 \Omega\) છે. બેટરી આદર્શ છે અને તેનું emf \(12 \mathrm{~V}\) છે. પરિપથનો સમતુલ્ય અવરોધ અને બેટરી દ્વારા પૂરો પાડવામાં આવતો પ્રવાહ અનુક્રમે _______ છે.
JEE Mains 2024 Hard - સમતલ આંતરપૃષ્ઠ વડે જુદા પડતા માધ્યમ A માંથી માધ્યમ B માં ગતિ કરતા પ્રકાશનો વિચાર કરો. જો પ્રકાશ માધ્યમ A માંથી B માં ગતિ કરતી વખતે પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે અને માધ્યમ \(A\) અને \(B\) માં પ્રકાશની ઝડપ અનુક્રમે \(2.4 \times 10^8 m / s\) અને \(2.7 \times 10^8 m / s\) હોય, તો ક્રાંતિકોણનું મૂલ્ય છે :JEE Mains 2026 Hard
More PYQs from JEE Mains
- એક બિંદુવત્ત ઉદગમ ઉગમબિંદુ આગળ \(16 \times 10^{-8} \mathrm{Wm}^{-2}\) ની તીવ્રતાથી ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. ઉગમબિંદુથી અનુક્રમે \(2 m\) અને \(4 m\) અંતરે રહેલા બિંદુંઓ આગળ તીવ્રતાનો તફાવત (ફક્ત માનાંક) _______ \(\times 10^{-8} \mathrm{Wm}^{-2}\) છે.JEE Mains 2024 Hard
- ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\left(x^2+1\right) y^{\prime}-2 x y=\left(x^4+2 x^2+1\right) \cos x\), \(y(0)=1\) નો ઉકેલ છે. તો \(\int_{-3}^3 y(x) d x\) ___ છે.JEE Mains 2025 Medium
- બિંદુવત દળને પૃથ્વીની સપાટીથી \(h\) ઊંંચાઈએ અને પૃથ્વીની સપાટીથી \(\alpha h \left( h \ll < R _{ e }\right)\) જેટલી ઊંંડાઈએ ગુરુત્વાકર્ષણને કારણે ઉત્પન્ન પ્રવેગ સમાન અનુભવાય છે. \(\alpha\) નું મૂલ્ય થશે.કારણે ઉત્પન્ન પ્રવેગ સમાન અનુભવાય છે. \(\alpha\) નું મૂલ્ય થશે.\(\text { ( } R _{ e }=6400\,km)\)JEE Mains 2022 Medium
- હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોન માટે કક્ષીય ત્રિજ્યા \(5.3 \times 10^{-11} \mathrm{~m}\) છે, જ્યારે ત્રીજી ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોન માટે તે \(8.48 \times 10^{-10} \mathrm{~m}\) છે. ઉત્તેજિત અવસ્થામાંના ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ અને ધરા અવસ્થામાંના ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર _______ છે.JEE Mains 2025 Easy
- જેની એકિટવીટી \(30\) વર્ષોમાં પ્રારંભિક એકિટવીટીથી ધટીને \(1 / 16^{\text {th }}\) માં ભાગની થાય, રેડિયો એકિટવ પદાર્થનો અર્ધ આયુ (વર્ષમાં) કેટલો થશે ?JEE Mains 2022 Medium
- લિસ્ટ \(-I\) ને લિસ્ટ \(-II\) સાથે મેળવો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોલિસ્ટ \(I\) લિસ્ટ \(II\) \(A\) સૂક્ષ્મ તરંગ \(I\) ન્યુક્લિયસનો રેડિયોએક્ટિવ ક્ષય \(B\) ગામા તરંગ \(II\) પદાર્થમાં ઇલેક્ટ્રોનની ઝડપી પ્રવેગિત અને પ્રતિપ્રવેગિત ગતિ \(C\) રેડિયો તરંગ \(III\) આંતરિક કક્ષાના ઇલેક્ટ્રોન \(D\) ક્ષ-કિરણ \(IV\) ક્લીસ્ટ્રોન વાલ્વ JEE Mains 2023 Medium