JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields
મુક્ત અવકાશમાં \(z-\)અક્ષ પર \(8\, nC / m\) ના સમાંગ રેખીય વિદ્યુતભાર ધરાવતાં વિસ્તરમાં \(x =3\, m\) બિંદુ આગળ વિદ્યુત ફલક્સ ઘનતા શોધો :
- A \(0.424 \,n\,C m ^{-2}\)
- B \(47.88 \,C / m\)
- C \(0.07\, n\,C m ^{-2}\)
- D \(4.0\, n\,C m ^{-2}\)
Answer & Solution
Correct Answer
(A) \(0.424 \,n\,C m ^{-2}\)
Step-by-step Solution
Detailed explanation
\(\frac{2 K \lambda}{ r }=\frac{\sigma}{\varepsilon_{0}}\) \(\quad(x=3 \,m)\) \(\sigma=0.424 \times 10^{-9}\, \frac{ C }{ m ^{2}}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન (I) : જ્યારે કોઈ વસ્તુને અંતર્ગોળ લેન્સના વક્રતા કેન્દ્ર પર મૂકવામાં આવે છે, ત્યારે પ્રતિબિંબ લેન્સની બીજી બાજુ વક્રતા કેન્દ્ર પર રચાય છે.
વિધાન (II) : અંતર્ગોળ લેન્સ હંમેશા આભાસી અને ચત્તું પ્રતિબિંબ રચે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium - એલ્યુમિનિયમ અને સોનાના વર્ક ફંક્શન અનુક્રમે \(4.1\,eV\) અને \(5.1\,eV\) છે. સોના અને એલ્યુમિનિયમનો સ્ટોપિંગ પોટેન્શિયલના વિરુદ્ધ આવૃતિના ગ્રાફના ઢાળનો ગુણોત્તર કેટલો થાય?JEE Mains 2023 Medium
- \(100 \mathrm{~kg}\) દળનો એક બ્લોક \(10 \mathrm{~m}\) સમક્ષિતિજ અંતર સરકે છે. જો સપાટીઓ વચ્યેનો ધર્ષણાંક \(0.4 \)હોય તો ધર્ષણ વિરુદ્ધ જૂલ એકમમાં થતું કાર્ય_______છે.JEE Mains 2024 Hard
- આકૃતિમાં દર્શાવ્યા મુજબની ગોઠવણીમાં પોટેન્શિયોમીટરના તાર AB ની કુલ લંબાઈ 50 cm છે. જો P એ એવો બિંદુ હોય જ્યાં ગેલ્વેનોમીટર શૂન્ય અવલોકન દર્શાવે છે તો લંબાઈ AP _________ cm છે.
JEE Mains 2026 Hard - \(5\,cm\) ત્રિજ્યા ધરાવતા અને એકદદમ નજીક-નજીક વીંટળાયેલા વર્તુળાકાર ગૂંચળા (ગાળા) ને કારણે તેના કેન્દ્ર આગળ \(37.68 \times 10^{-4}\,T\) જેટલું ચુંબકીયક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ગૂંચળાંમાંથી વહેતો પ્રવાહ \(..........\;A\) છે. [ધારો કે આંટાની સંખ્યા \(100\) છે અને \(\pi=3.14\) ]JEE Mains 2022 Easy
- લાયમન શ્રેણીની ન્યૂનતમ તરંગલંબાઈ 91 nm છે. પાશ્ચન અને બામર શ્રેણીની મહત્તમ તરંગલંબાઈઓનો તફાવત અંદાજે ________ nm છે.JEE Mains 2026 Medium
More PYQs from JEE Mains
- 1.4 વક્રીભવનાંક ધરાવતી એક પાતળી પારદર્શક ફિલ્મ 1.8 cm ત્રિજ્યાવાળી વર્તુળાકાર રીંગ પર રાખેલ છે. ફિલ્મમાં રહેલું પ્રવાહી એવી રીતે બાષ્પીભવન પામે છે કે 560 nm તરંગલંબાઈએ ફિલ્મમાંથી પસાર થતું પ્રસારણ દર 12 સેકન્ડે ન્યૂનતમ થાય છે. ધારો કે ફિલ્મ તેની બંને બાજુએ સપાટ છે, તો બાષ્પીભવનનો દર ____ \(\pi \times 10^{-13} \mathrm{~m}^3 / \mathrm{s}\) છે.JEE Mains 2025 Hard
- જો \(A=\left[\begin{array}{cc}1 & 5 \\ \lambda & 10\end{array}\right], A ^{-1}=\alpha A +\beta I\) અને \(\alpha+\beta=-2\) હોય, તો \(4 \alpha^2+\beta^2+\lambda^2=.......\)JEE Mains 2023 Hard
- નીચે બે વિધાનો આપેલા છે : એકને અભિકથન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલું છે.
અભિકથન (A) : સાદા લોલકનો આવર્તકાળ પર્વતના તળિયા કરતાં પર્વતની ટોચ પર લાંબો હોય છે.
કારણ (R): ગુરુત્વીય પ્રવેગના મૂલ્યમાં વધારા સાથે સાદા લોલકનો આવર્તકાળ ઘટે છે અને તેનાથી વિપરીત.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Easy - \(n \in \mathbb{N}\) માટે, જો \(\cot ^{-1} 3+\cot ^{-1} 4+\cot ^{-1} 5+\cot ^{-1} n=\frac{\pi}{4}\) હોય, તો \(n=\) ............JEE Mains 2024 Medium
- ધારો કે \(A=\left[\begin{array}{llc}2 & 1 & 2 \\ 6 & 2 & 11 \\ 3 & 3 & 2\end{array}\right]\) અને \(P=\left[\begin{array}{lll}1 & 2 & 0 \\ 5 & 0 & 2 \\ 7 & 1 & 5\end{array}\right]\). \(\left|\mathrm{P}^{-1} \mathrm{AP}-2 \mathrm{I}\right|\) અવયવો સરવાળો ........... થાય.JEE Mains 2024 Hard
- જો \(\int {{x^5}\,{e^{ - {x^2}}}\,dx\, = \,g\,(x)\,{e^{ - {x^2}}} + \,c,} \) તો \(g(-1)\) મેળવો. (કે જ્યાં \(C\) સંકલનનો અચળાંક છે)JEE Mains 2019 Hard