JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields
\(y=1\, m , 2\, m , 4 \,m , 8\, m \ldots \ldots \ldots \ldots \ldots\) પર \(1 \,\mu C\) વિદ્યૂતભાર મૂકવામાં આવે છે ઉગમબિંદુ પર \(1 \,C\) વિદ્યૂતભાર પર લાગતું બળ \(x \times 10^{3}\, N\) હોય તો \(x=\) .........
- A \(9\)
- B \(16\)
- C \(12\)
- D \(24\)
Answer & Solution
Correct Answer
(C) \(12\)
Step-by-step Solution
Detailed explanation
\(F=k(1 C)(1 \mu C)\left[1+\frac{1}{2^{2}}+\frac{1}{4^{2}}+\frac{1}{8^{2}}+\ldots\right]\) \(=9 \times 10^{3}\left[\frac{1}{1-\frac{1}{4}}\right]=12 \times 10^{3}\, N\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- \(l\) લંબાઈના એક સળિયાના દ્રવ્યમાન કેન્દ્રથી \(\frac{l}{4}\) અંતરે તેને લંબ અક્ષ માથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા કેટલી થાય?JEE Mains 2020 Medium
- આદર્શ વાયુને સમોષ્મી રીતે સંકોચન કરતાં તેની ઘનતા પહેલા કરતાં \(32\) ગણી થાય છે.જો અંતિમ દબાણ \(128\,atm\) હોય તો વાયુ માટે \(\gamma \) નું મૂલ્ય કેટલું હશે?JEE Mains 2013 Medium
- આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(free\,body\,diagram\) \((FBD)\) માટે, ઘણા બધા બળો ' \(x\) ' અને ' \(y\) ' દિશામાં લગાવવામાં આવે છે. વધારાનો કેટલો અને \(x-\)અક્ષને કેટલા કોણે બળ લગાડવો પડશે કે જેથી પદાર્થમાં પરિણામી (સમાસ) પ્રવેગ શૂન્ય થાય?
JEE Mains 2022 Medium - નીચેનાંમાંથી કઈ ભૌતિક રાશિઓને સમાન પરિમાણ છે?JEE Mains 2022 Hard
- સમાન દળ ' \(M\) અને ' \(2 R\) ' જેટલી ત્રિજ્યા ધરાવતા ચાર વસ્તુઆની ઝડત્વની ચાકમાત્રા \((M.I.)\) નીચે મુજબ છે \(I _{1}=\) તેના વ્યાસને અનુલક્ષીને ધન ગોળાની \(M.I.\) \(I _{2}=\) તેની અક્ષને અનુલક્ષીને ધન નળાકારની \(M.I.\) \(I _{3}=\) તેના વ્યાસને અનુલક્ષીને ધન તક્તિની \(M.I.\) \(I _{4}=\) તેના વ્યાસને અનુલક્ષીને પાતળી વર્તુળાકાર રીંગની \(M.I.\) જો \(2\left( I _{2}+ I _{3}\right)+ I _{4}=x \cdot I _{1}\) હોય તો \(x\) નું મૂલ્ય ........થશે.JEE Mains 2022 Medium
- \(27^{\circ}\,C\) તાપમાને અને \(2 \times 10^7\,N / m ^2\) દબાણે રહેલા \(V\) કદના અમુક જથ્થાનો વાયુ તેનું કદ બમણું ના થાય ત્યાં સુધી સમતાપીય વિસ્તરણ અનુભવે છે. પછી તે સમોષ્મી રીતે હજુ પણ કદ બમણું થાય તે રીતે વિસ્તરણ પામે છે. વાયુનું અંતિમ દબાણ \(.......\) હશે. \((\gamma=1.5)\) લોJEE Mains 2022 Medium
More PYQs from JEE Mains
- સમીકરણ સંહતી \(-k x+3 y-14 z=25\) ; \(-15 x+4 y-k z=3\) ; \(-4 x+y+3 z=4\) એ ગણ ............ માં દરેક \(k\) માટે સુસંગત છે.JEE Mains 2022 Medium
- \(\left(5^{\frac{1}{2}}+7^{\frac{1}{8}}\right)^{1016}\) ના વિસ્તરણમાં પૂર્ણાંક પદોની સંખ્યા છે:JEE Mains 2025 Easy
- \(\lim _{x \rightarrow \frac{\pi}{4}} \frac{8 \sqrt{2}-(\cos x+\sin x)^{7}}{\sqrt{2}-\sqrt{2} \sin 2 x}\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard
- એક કંપનીમાં મોટરસાયકલનાં નિર્માણ માટે બે કારખાના \(A\) અને \(B\) છે . \(60 \%\) મોટરસાયકલ નું કારખાના \(A\) માં નિર્માણ થાય છે અને બાકી રહેલા નું કારખાના \(B\) માં નિર્માણ થાય છે. કારખાના \(A\) માં નિર્મિત \(80 \%\) મોટરસાયકલને આદર્શ ગુણવત્તાની કક્ષામાં મુકવામાં આવી છે, જયારે કારખાના \(B\) માં નિર્મિત \(90\%\) મોટરસાયક્લને આદર્શ ગુણવત્તાની કક્ષા માં મુકવામા આવી છે. કુલ ઉત્પાદન માંથી એક મોટરસાયકલ યાદચ્છિક રીત પસંદ કરવામાં આવે છે અને તે આદર્શ ગુણવત્તાની કક્ષાની માલુમ થાય છે. તે કારખાના \(B\) માં નિર્માણ પામવાની સંભાવના જો \(p\) હોય, તો \(126 p =\) ...............JEE Mains 2024 Medium
- \(10\,\mu C\) નો બિંદુવત વીજભાર \(X-\) અક્ષના ઉગમબિંદુ પર રાખેલ છે. અક્ષ પરના સ્થાને \(40\,\mu C\) નો બિંદુવત વીજભાર મૂકવાથી પરિણામી વિદ્યુતક્ષેત્ર \(x =2\,cm\) આગળ શૂન્ય બનશે ?JEE Mains 2023 Medium
- જો \(2 \hat{i}+4 \hat{j}-2 \hat{k}\) નો \(\hat{i}+2 \hat{j}+\alpha \hat{k}\) પરનો પ્રક્ષેપ શૂન્ય હોય, તો \(\alpha\) નું મૂલ્ય ........... હશે.JEE Mains 2022 Hard