JEE Mains · Physics · STD 12 - 1. Electric charges and fields
કોઈ વિભાગનું વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{ E }=\frac{2}{5} E _{0} \hat{ i }+\frac{3}{5} E _{0} \hat{ j }\) છે, જ્યાં \(E _{0}=4.0 \times 10^{3}\, \frac{ N }{ C }\) છે. \(Y - Z\) સમતલમાં \(0.4 \,m ^{2}\) ક્ષેત્રફળ ધરાવતી સપાટીનું વિદ્યુતફ્લક્સ ....... \(Nm ^{2} C ^{-1}\) હશે.
- A \(624\)
- B \(661\)
- C \(620\)
- D \(640\)
Answer & Solution
Correct Answer
(D) \(640\)
Step-by-step Solution
Detailed explanation
\(\phi= E _{ x } A \Rightarrow \frac{2}{5} \times 4 \times 10^{3} \times 0.4=640\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- જ્યારે કણ સ.આ.ગ. કરે તો વેગનો સ્થાનાંતરના વિધેય તરીકેનો આલેખ \(.....\) હશે.JEE Mains 2022 Medium
- \(l\) લંબાઈ અને \(r\) ત્રિજ્યા ધરાવતા તારનો અવરોધ \(100\, \Omega \) છે.તેને ઓગળીને નવો \(\frac{r}{2}\) ત્રિજ્યાનો તાર બનાવવામાં આવે તો નવા તારનો અવરોધ કેટલા ............... \(\Omega\) થશે?JEE Mains 2017 Hard
- \(1.6 \mu \mathrm{C}\) વિદ્યુતભાર અને \(16 \mu \mathrm{~g}\) દળ ધરાવતો એક કણ 6.28 T ના પ્રબળ ચુંબકીય ક્ષેત્રમાં હાજર છે. આ કણને ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ કરવામાં આવે છે. કણને પ્રથમ વખત તેની મૂળ સ્થિતિમાં પાછા આવવા માટે જરૂરી સમય ________ S છે. \((\pi=3.14)\)JEE Mains 2025 Easy
- જો પૃથ્વી કોઈ ચાકગતિ કરતું ના હોય તો વિષુવવૃત પાસે એક માણસનું વજન \(W\) છે.પૃથ્વીને પોતાની અક્ષની સપેકસે કેટલા કોણીય વેગથી ગતિ કરાવવી જોઈએ કે જેથી માણસનું વજન \(\frac{3}{4}\,W\) જેટલું થાય? પૃથ્વીની ત્રિજ્યા \(6400\, km\) અને \(g = 10\, m/s^2\).JEE Mains 2017 Medium
- આકૃતિમાં કેપેસીટરનો પરિપથ આપેલ છે જેમાં બધા કેપેસીટરના મૂલ્યો માઇક્રોફેરાડે માં છે જો \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય કેપેસીટન્સ \(1\,\mu F\) હોય તો \(C\) નું મૂલ્ય કેટલું હશે?
JEE Mains 2016 Hard - નીચે બે વિધાનો આપેલા છે : એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન (A) : ચોક કોઈલ એ ફક્ત મોટી ઇન્ડક્ટન્સ (પ્રેરકત્વ) પણ નાના અવરોધવાળી કોઈલ છે. ચોક કોઈલનો ઉપયોગ ફ્લોરોસન્ટ મર્ક્યુરી-ટ્યુબ ફિટિંગ્સ સાથે થાય છે. જો ઘરગથ્થુ વિદ્યુત શક્તિ સીધી મર્ક્યુરી ટ્યુબ સાથે જોડવામાં આવે, તો ટ્યુબને નુકસાન થશે.
કારણ (R): ચોક કોઈલનો ઉપયોગ કરવાથી, ટ્યુબ પરનો વોલ્ટેજ \(\left(R / \sqrt{R^2+\omega^2 L^2}\right)\) ના અવયવ વડે ઘટે છે, જ્યાં \(\omega\) એ અવરોધક \(R\) અને ઇન્ડક્ટર L માંથી પસાર થતા સપ્લાયની આવૃત્તિ છે. જો ચોક કોઈલનો ઉપયોગ ન કરવામાં આવે તો, અવરોધક પરનો વોલ્ટેજ લાગુ પાડેલા વોલ્ટેજ જેટલો જ હશે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :JEE Mains 2025 Medium
More PYQs from JEE Mains
- ચામાચીડિયું \(10\,ms^{-1}\) ના વેગથી દીવાલ તરફ \(8000\,Hz\) આવૃતિવાળા ધ્વનિના તરંગો મોકલે છે. જે અથડાયને પાછો આવે ત્યારે ચામાચીડિયાને \(f\) આવૃતિવાળા ધ્વનિના તરંગો સંભળાય છે. તો \(f\) નું મૂલ્ય \(Hz\)માં કેટલું હશે? (ધ્વનિની ઝડપ\(= 320\,ms^{-1}\) )JEE Mains 2015 Hard
- એક સાદા લોલકને એવી જગ્યાએ મૂકવામાં આવે છે કે જેથી તેનું પૃથ્વીની સપાટી ઉપરથી અંતર પૃથ્વીની ત્રિજ્યા બરાબર થાય. જો દોરીની લંબાઈ \(4 m\) હોય તો નાના દોલનોનો આવર્તકાળ _______ \(s\) થશે. [\(g=\pi^2 m s^{-2}\) લો.]JEE Mains 2024 Hard
- એક વિદ્યુત ઉપકરણ તંત્રને \(6000\, {J} / {min}\) જેટલી ઉષ્મા આપે છે. જો તંત્ર \(90\, {W}\) નો પાવર આપતું હોય તો તેની આંતરિક ઉર્જામાં \(2.5 \times 10^{3}\, {J}\) જેટલો વધારો કરવા માટે કેટલો સમય (\(sec\) માં) લાગશે?JEE Mains 2021 Medium
- આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(A\) અને \(B\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ \(.........\,k\Omega\) છે.
JEE Mains 2023 Easy - \(\int {\frac{{dx}}{{{{(x + 1)}^{\frac{3}{4}}}{{(x - 2)}^{\frac{5}{4}}}}}} \) મેળવો.JEE Mains 2015 Hard
- જો \(f (\alpha)=\int_{1}^{\alpha} \frac{\log _{10} t}{1+t} d t, \alpha>0\) હોય તો \(f \left( e ^{3}\right)+ f \left( e ^{-3}\right)\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Hard