ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 12 - પ્રવાહ વિદ્યુત PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 6

2013–2026 ના 310 પ્રશ્નો. સમતુલ્ય અવરોધ સૌથી વધુ પૂછાય છે.

310પ્રશ્નો
10ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 7% મધ્યમ 48% અઘરું 45%

STD 12 - પ્રવાહ વિદ્યુત ના બધા પ્રશ્નો

નવા પહેલા

310 માંથી 251–300 પ્રશ્નો

  1. 251. આપેલ પોટેન્શિયોમીટર માં \(400\, cm\) લંબાઈના તારનો ઉપયોગ થયો છે.તારનો અવરોધ \(r = 0.01\, \Omega /cm\) છે.જ્યારે એક જૉકીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(A\) બિંદુથી \(50\, cm\) દૂર રહેલ \(J\) બિંદુ પર લઈ જવામાં આવે ત્યારે જૉકી સાથે જોડેલ વોલ્ટમીટર કેટલા ................ \(V\) આવર્તન દર્શાવશે?
    2019 મધ્યમ
  2. 252. આપેલ પરિપથમાં \(18\ V\) કોષનો આંતરિક અવરોધ અવગણ્ય છે. જો \(R_1 = 400\,\Omega , R_3 = 100\, \Omega\) અને \(R_4 = 500\,\Omega\), અને જો \(R_4\), ની સાપેક્ષે આદર્શ વોલ્ટમીટરનું વાંચન \(5\, V\) છે, તો \(R_2\) નું મૂલ્ય કેટલા ................ \(\Omega\) હશે.
    2019 મધ્યમ
  3. 253. આપેલ પરિપથમાં \(A\) અને \(B\) વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કેટલા ................. \(V\) થાય?
    2019 મધ્યમ
  4. 254. આપેલ પરિપથમાં દર્શાવ્યા મુજબ પ્રવાહો \({I_1} =  - \,0.3\,A,\,{I_4} = 0.8\,A\) અને \({I_5} = 0.4\,A,\) વહે છે. પ્રવાહો \(I_2,I_3\) અને \(I_6\) અનુક્રમે ________ થશે
    2019 મધ્યમ
  5. 255.  આપેલ પરિપથમાં કેપેસીટર પર કેટલા ............... \(\mu  C\) વિજભાર હશે?
    2019 મધ્યમ
  6. 256. આપેલ પરિપથમાં \({R_1} = 1.0\,\Omega \), \({R_2} = 2.0\,\Omega \), \({E_1} = 2\,V\) અને \({E_2} = {E_3} = 4\,V\) હોય તો બિંદુ \(‘a’\) અને \(‘b’\) વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો મળે?
    2019 મધ્યમ
  7. 257. આપેલ પરિપથમાં \(R_1 = 15\,\Omega \)\(,R _2 = 10\,\Omega ,\)\( R_3 = 20\,\Omega ,\)\( R_4 = 5\,\Omega ,\)\(R_5 = 25\,\Omega ,\)\(R_6 = 30\,\Omega , \)\(E = 15\,V\) હોય તો બેટરીમાથી કેટલો પ્રવાહ બહાર આવશે?
    2019 મધ્યમ
  8. 258. બે સમાન અવરોધોને જ્યારે એક બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે તે \(60\, W\) પાવર વાપરે છે. હવે જો આજ અવરોધોને સમાંતર જોડાણમાં આજ બેટરી સાથે જોડવામાં આવે તો વપરાતો વિદ્યુત પાવર કેટલા .................. \(W\) હશે? 2019 મધ્યમ
  9. 259. બે સમકેન્દ્રિય ગોળા જેની ત્રિજ્યા \(a\) અને \(b (b >a)\) છે તેમની વચ્ચેની જગ્યામાં \(\rho \) અવરોધકતા ધરાવતો પદાર્થ ભરવામાં આવે છે.તો બંને ગોળા વચ્ચેનો અવરોધ કેટલો થશે? 2019 અઘરું
  10. 260. એક \(2\,W\) ના કાર્બન અવરોધ પર અનુક્રમે લીલા, કાળા, રાતા અને બ્રાઉન (કથ્થાઈ) રંગનો વર્ણ સંકેત છે. આ અવરોધમાંથી પસાર કરી શકાતો મહત્તમ પ્રવાહ કેટલા .............. \(mA\) હશે? 2019 મધ્યમ
  11. 261. એક \(220\, V \) વોલ્ટેજ ઉદગમને સમાંતર \((25\,W, 220\, V)\) અને \((100\, W, 220 \,V)\) રેટિંગના બે વિદ્યુત ગોળાઓ શ્રેણીમાં જોડેલ છે. \(25 \,W\) અને \(100 \,W\) ના ગોળાઓ ક્રમશઃ \(P_1\) અને \(P_2\) પાવર ખેંચે તો ..... 2019 અઘરું
  12. 262. એક અજ્ઞાત અવરોધમાંથી \(2 \,mA\) પ્રવાહ પસાર કરતા તે \(4.4 \,W\) પાવર વિખેરિત કરે છે. જ્યારે તેને \(11 \,V\) ના આદર્શ પાવર સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે વિખેરિત થતો પાવર ______ હશે. 2019 મધ્યમ
  13. 263. એક કાર્બન અવરોધ નિમ્ન વર્ણ સંકેતો ધરાવે છે. આ અવરોધનું મૂલ્ય શું છે?
    2019 મધ્યમ
  14. 264. એક મીટરબ્રીજમાં, \(1\,m\) લંબાઈનો તાર અસમાન આડછેદ એવી રીતે ધરાવે છે કે તેના અવરોધ \(R\) નો લંબાઈ  \(l\) સાથેનો ફેરફાર \(\frac{{dR}}{{d\ell }} \propto \frac{1}{{\sqrt \ell  }}\) છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે સમાન અવરોધો જોડેલ છે. જ્યારે જોકી એ બિંદુ \(P\) પર હોય ત્યારે ગેલ્વેનોમીટરમાં આવર્તન શૂન્ય છે. લંબાઈ \(AP\) કેટલા .................. \(m\) હશે?
    2019 અઘરું
  15. 265. એક પ્રયોગમા અવરોધને તાપમાનના વિધેય તરીકે નીચે મુજબ સીધી રેખા જેવો આલેખ મળે છે.તો નીચેનામાથી શું સાચું હશે?
    2019 અઘરું
  16. 266. એક તાંબા (કૉપર)ના તારની ખેંચીને \(0.5\%\) જેટલો લાંબો બનાવવામાં આવે છે. જો તેનું કદ બદલવામાં નહીં આવે તો તેના અવરોધમાં થતો પ્રતિશત ફેરફાર ............ \(\%\) હશે  2019 મધ્યમ
  17. 267. એક વ્હીસ્ટોન બ્રિજમાં (આકૃતિ જુઓ) ભુજા \(P\) અને \(Q\) નો ગુણોત્તર લગભગ સરખો છે. જ્યારે \(R=400\,\Omega\), બ્રિજ સંતુલન થાય છે. \(P\) અને \(Q\) ની અદલાબદલી કરતા સંતુલન માટે \(R\) નું મૂલ્ય \(405\,\Omega\) છે. \(X\) નું મૂલ્ય  .................. \(ohm\) ની નજીકનું હશે
    2019 મધ્યમ
  18. 268. એક વાહકમાં એકમ કદ દીઠ \(8.5 \times 10^{28}\, m^{-3}\) વાહક ઈલેક્ટ્રોન છે જેનો સરેરાશ રેલેક્સેશન સમય \(25\,fs\) (ફેમટો સેકન્ડ),હોય તો તેની અવરોધકતા લગભગ કેટલી હશે? \(\left( {{m_e} = 9.1 \times {{10}^{ - 31}}\,kg} \right)\) 2019 મધ્યમ
  19. 269. જ્યારે \(5\,mm^2\) આડછેદ ધરાવતા એક તાંબાના તારમાંથી \(1.5\, A\) પ્રવાહ વહે છે ત્યારે ઇલેક્ટ્રોનની ડ્રીફ્ટ ઝડપ \((drift\, speed)\, v\) છે. તાંબાની ઇલેક્ટ્રોન ઘનતા \(9 \times 10^{28}\, m^3\) હોય તો \(v\) નું મૂલ્ય ______ \(mm/s\) ની નજીકનું છે. (ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર \(=1.6 \times 10^{-19}\, C\) લો.) 2019 મધ્યમ
  20. 270. જ્યારે કળ \(K_1\) બંધ હોય અને \(K_2\) ખુલ્લી હોય ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન \(\theta_0\) બરાબર છે (આકૃતિ જુઓ). \(K_2\) ને પણ બંધ કરતા તથા \(R_2\) ને \(5\,\Omega \) ગોઠાવતાં ગેલ્વેનોમીટરમાં આવર્તન \(\frac{{\theta _0}}{5}\) થાય છે. તો આ ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલા ............ \(\Omega\) હશે? (બેટરીનો આંતરિક અવરોધ અવગણો).
    2019 અઘરું
  21. 271. \(L\) લંબાઇનો અને \(12\, r\) નો અવરોધ ધરાવતા એક પોટેન્શીયોમીટર તાર \(AB\) અને \(\varepsilon\) જેટલું \(emf\) અને \(r\) જેટલો આંતરિક અવરોધ ધરાવતા કોષ \(D\) સાથે જોડવામાં આવે છે. \(\varepsilon/2\) જેટલું \(emf\) અને \(3r\) જેટલો આતંરિક અવરોધ ધરાવતા કોષ \(C\) ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે છે. ગેલ્વેનોમીટરમાં દર્શાવતું શૂન્ય આવર્તન માટેની લંબાઈ \(AJ\) _______ હશે.
    2019 મધ્યમ
  22. 272. મીટરબ્રિજના પ્રયોગ માટે પરિપથ અને ટેબલ આપેલ છે 
    \(Sl\). \(No\). \(R\, (\Omega )\) \(l\, (cm)\)
    \(1\). \(1000\) \(60\)
    \(2\). \(100\) \(13\)
    \(3\). \(10\) \(1.5\)
    \(4\). \(1\) \(1.0\)
    ઉપર પૈકી કયું અવલોકન ખોટું પડે?
    2019 મધ્યમ
  23. 273. નીચે આપેલ પરિપથને \(16\, V\) ના \(D.C.\) પ્રવાહ સાથે જોડેલ છે.જો પરિપથ દ્વારા વપરાતો પાવર \(4\, Watt\) હોય તો અવરોધ \(R\) નું મૂલ્ય કેટલા ................ \(\Omega\) હશે?
    2019 મધ્યમ
  24. 274. ઓહમના નિયમને સાબિત કરવા એક વિદ્યાર્થી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બેટરી સાથે વોલ્ટમીટર જોડે છે.તેના માટે વૉલ્ટ વિરુદ્ધ પ્રવાહનો આલેખ દર્શાવેલ છે.જો \(V_0\) લગભગ શૂન્ય જેટલો હોય તો નીચેનામાથી કયું વિધાન સાચું હશે?
    2019 મધ્યમ
  25. 275. પરિપથમાં બતાવેલ કળ \(S\) જ્યારે બંધ કરવામાં આવે છે ત્યારે પ્રવાહ \(i\) નું મૂલ્ય .............. \(A\) હશે
    2019 મધ્યમ
  26. 276. \(R\) અવરોધ તારને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વાળીને એક \(ABCD\) ચોરસ બનાવેલ છે.બિંદુ \(E\) અને \(C\) વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? (\(E\) એ \(CD\) નું મધ્યબિંદુ છે)
    2019 મધ્યમ
  27. 277. \(12\) \(V\) અને \(13\) \(V\) \(emf\) ધરાવતી બે બેટરીઓને \(10\) \(Ω\) ભાર અવરોધ સાથે સમાંતરમાં જોડેલ છે.બંને બેટરીઓના આંતરિક અવરોધ અનુક્રમે \(1\) \(\Omega\) અને \(2\) \(\Omega\) છે.ભાર અવરોધને સમાંતર વોલ્ટેજ _______ ની વચ્ચે હશે. 2018 મધ્યમ
  28. 278. \(A\) આડછેદ ધરાવતો કોપરનો તારમાં \(I\) જેટલો પ્રવાહ વહે છે.જો \(T\) તાપમાને તારની વિજભારઘનતા \(\rho \) હોય, તો વિજભારને \(d\) અંતર કાપતા કેટલો સમય લાગશે? 2018 મધ્યમ
  29. 279. આપેલ મીટરબ્રિજના પરિપથમાં \(Y=12.5\, \Omega \) અને જૉકી \(J\) દ્વારા \(A\) બાજુથી \(39.5\, cm\) અંતરે તટસ્થ બિંદુ મળે છે. \(X\) અને \(Y\) અવરોધોની અદલાબદલી કરા પછી નવું તટસ્થ બિંદુ \(A\) બાજુથી \(l_2\) અંતરે મળતું હોય તો \(X\) અને \(l_2\) નું મૂલ્ય કેટલુ હશે?
    2018 અઘરું
  30. 280. આપેલ પરિપથમાં બધા અવરોધોનું મૂલ્ય \(R\,ohm\) હોય તો \(A\) અને \(B\) વચ્ચે નો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
    2018 અઘરું
  31. 281. ધાતુના તારના બે છેડા વચ્ચે અચળ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે. જો તારની લંબાઈ અડધી અને ત્રિજ્યા બમણી કરવામાં આવે તો તેમાંથી ઉત્પન્ન થતી ઉર્જાનો દર.... 2018 અઘરું
  32. 282. એક પોટેન્શિયોમીટરના પ્રયોગમાં, એવું જોવા મળે છે કે જયારે વિદ્યુતકોષના છેડાને પોટેન્શિયોમીટરના \(52\) \(cm\) તાર સાથે જોડતાં ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય બને છે.જો કોષને \(5\) \(\Omega\) અવરોધથી શંટ કરતાં,તારની \(40\) \(cm \) લંબાઇ માટે સમતોલન સ્થિતિ મળે છે.કોષનો આંતરિક ............. \(\Omega\) શોધો. 2018 મધ્યમ
  33. 283. મીટર બ્રિજમાં અવરોધોની અદલાબદલી કરતા,સમતોલન બિંદુ ડાભી બાજુ \(10\) \(cm \) જેટલું ખસે છે.તેમના શ્રેણી જોડાનનો અવરોધ \(1\)  \(k\Omega\) છે,તો ડાબીબાજુની બારી \((slot)\) માં પ્રથમ માપણી વખતે કેટલા .................  \(\Omega\) અવરોધ હશે? 2018 અઘરું
  34. 284. રૂમ તાપમાને એક તારનો અવરોધ \(100\,\Omega \) છે જ્યારે તેને \(220\,V\) સાથે જોડવામાં આવે ત્યારે તેમાથી \(2\,A\) નો અચળ પ્રવાહ વહે છે અને તેનું તાપમાન રૂમના તાપમાન કરતાં \(500\,^oC\) વધારે છે. તો આ તારની અવરોધકતાનો તાપમાન ગુણાંક કેટલો હશે? 2018 અઘરું
  35. 285. આકૃતિમાં બતાવેલ પરિપથ માટે પ્રવાહ જયારે સ્થાયી અવસ્થામાં પહોંચે ત્યારે કેપેસિટન્સ \(C\) ના કેપેસિટર પરનો વિદ્યુતભાર હશે :
    2017 મધ્યમ
  36. 286. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અનંત પરિપથને \(9\, V\) અને \(0.5\,\Omega \) આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડેલ છે. બધા એમીટર \(A_1 , A_2, A_3\) અને વોલ્ટમીટર \(V\) આદર્શ હોય તો નીચેનામાંથી શું સાચું પડે?
    2017 અઘરું
  37. 287. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે અવરોધની સરખામણી કરવા માટે પોટેન્શિયોમીટર \(PQ\) વાપરવામાં આવે છે. જ્યારે કળ \(K_3\) ખુલ્લી હોય ત્યારે \(A\) એમીટર \(1.0\, A\) નો પ્રવાહ દર્શાવે છે. જ્યારે કળ \(K_3\) ને \(2\) અને \(1\) વચ્ચે જોડેલી હોય ત્યારે તટસ્થ બિંદુ \(P\) થી \(l_1\, cm\) અંતરે મળે છે, જ્યારે કળ \(K_3\) ને \(3\) અને \(1\) વચ્ચે જોડેલી હોય ત્યારે તટસ્થ બિંદુ \(P\) થી \(l_2\, cm\) અંતરે મળે છે. તો બંન્ને અવરોધનો ગુણોત્તર \(\frac{{{R_1}}}{{{R_2}}}\) કેટલો મળે?
    2017 મધ્યમ
  38. 288. આકૃતિમાં ત્રણ પરિપથ \(I, II\) અને \(III\) દર્શાવેલ છે જેને \(3\,V\) ની બેટરી સાથે જોડેલ છે. જો \(I, II\) અને \(III\) માથી ઉત્પન્ન થતો પાવર \(P_1 , P_2\) અને \(P_3\) હોય તો ...
    2017 અઘરું
  39. 289. \(l\) લંબાઈ અને \(r\) ત્રિજ્યા ધરાવતા તારનો અવરોધ \(100\, \Omega \) છે.તેને ઓગળીને નવો \(\frac{r}{2}\) ત્રિજ્યાનો તાર બનાવવામાં આવે તો નવા તારનો અવરોધ કેટલા ............... \(\Omega\) થશે? 2017 અઘરું
  40. 290. મીટરબ્રિજના પ્રયોગ માટેનો પરિપથ નીચેની આકૃતિમાં આપેલ છે.શરૂઆતમાં અવરોધ \(P\, = 4\,\Omega \) અને તટસ્થ બિંદુ \(N\) \(A\) થી \(60\,cm\) અંતરે મળે છે.હવે એક \(R\) અવરોધને \(P\) સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો તટસ્થ બિંદુ \(N\) \(A\) થી \(80\,cm\) અંતરે મળે છે. તો અવરોધ \(R\) નું મૂલ્ય કેટલું હશે?
    2017 અઘરું
  41. 291. નીચે આપેલ પરિપથમાં દરેક અવરોધમાંનો વિજપ્રવાહ છે :
    2017 સરળ
  42. 292. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? 2017 સરળ
  43. 293. આપેલ પરિપથમાં \(r\) ચલિત અવરોધ છે. જો \(r = fR\) હોય ત્યારે \(r\) માંથી મહત્તમ ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો \(f\) નું મૂલ્ય કેટલું હશે?
    2016 અઘરું
  44. 294. ટોસ્ટર માટે તાપમાન આધારિત અવરોધ \(R\left( T \right) = {R_0}\left[ {1 + \alpha \left( {T - {T_0}} \right)} \right]\) મુજબ આપવામાં આવે છે. \({T_0} = 300\,K\) તાપમાને અવરોધ \(R = 100\,\Omega \) અને \(T = 500\,K\) તાપમાને અવરોધ \(R = 120\,\Omega \) છે. ટોસ્ટર \(200\, V\) ના સ્ત્રોત સાથે જોડેલ છે અને તેનું તાપમાન અચળ રીતે \(30\, s\) \(300\;K\) થી વધીને \(500\, K\) થાય છે.આ તાપમાન વધારવા માટે કેટલું કાર્ય કરવું પડ્યું હશે? 2016 અઘરું
  45. 295. વિદ્યુત વાહકતાનું પારિમાણિક સૂત્ર શું થાય? (\(I\) પ્રવાહ દર્શાવે છે) 2016 મધ્યમ
  46. 296. \(1\,\Omega \) આંતરિક અવરોધ ધરાવતી \(10\,V\) ને બેટરીને \(0.6\,\Omega \) આંતરિક અવરોધ ધરાવતી \(15\,V\) ની બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલી છે. તો વોલ્ટમીટરનું અવલોકન લગભગ કેટલા ............... \(volt\) હશે?
    2015 અઘરું
  47. 297. આપેલ પરિપથમાં રહેલ \(4\, \Omega \) અવરોધમાંથી પ્રવાહ પસાર ન થતો હોય તો તે સમયે બિંદુ \(A\) અને બિંદુ \(D\) વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલા ................. \(V\) હશે?
    2015 અઘરું
  48. 298. જયારે \(0.1\) \( m\) લાંબા તારને સમાંતર \(5\) \(V\) નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે,ત્યારે ઇલેકટ્રોનની ડિફ્રટ ઝડપ \(2.5 \times 10^{-4}\) \(ms^{-1}\) જેટલી મળે છે.જો તારમાં ઇલેકટ્રોનની ઘનતા \(8 \times 10^{28}\) \(m^{-3}\) હોય,તો તારના દ્રવ્યની અવરોધકતા ________ ની નજીક હશે. 2015 મધ્યમ
  49. 299. \(100\, W\) ના ચાર બલ્બ \(B_1 , B_2, B_3\) અને \(B_4\) ને \(220\, V\) ના સ્ત્રોત સાથે પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે.તો આદર્શ એમીટરનું અવલોકન \(A\) માં કેટલા ................. \(A\) મળશે?
    2014 અઘરું
  50. 300. \( 220\, V\;\;emf\) ધરાવતો \(dc\) પ્રવાહ સ્ત્રોત ને એક \(1\,\Omega \) અવરોધ અને \( 200\, V\;\;emf\) ધરાવતી બેટરી સાથે જોડેલ છે. બેટરીના ધ્રુવો બાહ્ય અવરોધ \(R\) સાથે જોડેલા છે, તો \(R\) નું ન્યૂનતમ મૂળી કેટલા ................... \(\Omega\) હોવું જોઈએ કે જેથી બેટરીને ચાર્જ કરવા પ્રવાહ બેટરીમાંથી પસાર થાય? 2014 અઘરું