ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Physics · STD 12 - 3. current electricity

ઓહમના નિયમને સાબિત કરવા એક વિદ્યાર્થી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બેટરી સાથે વોલ્ટમીટર જોડે છે.તેના માટે વૉલ્ટ વિરુદ્ધ પ્રવાહનો આલેખ દર્શાવેલ છે.જો \(V_0\) લગભગ શૂન્ય જેટલો હોય તો નીચેનામાથી કયું વિધાન સાચું હશે?

  1. A બેટરી જ્યારે \(1000\, mA\) પ્રવાહ મોકલે ત્યારે તેના વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \(1.5\, V\) હશે.
  2. B બેટરીનો વૉલ્ટેજ \(1.5\, V\) અને અવરોધ \(R\) નું મૂલ્ય \(1.5\,\Omega \)
  3. C બેટરીનો વૉલ્ટેજ \(1.5\, V\) અને આંતરિક અવરોધનું મૂલ્ય \(1.5\,\Omega \)
  4. D અવરોધ \(R\) નું મૂલ્ય \(1.5\,\Omega \)
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) બેટરીનો વૉલ્ટેજ \(1.5\, V\) અને આંતરિક અવરોધનું મૂલ્ય \(1.5\,\Omega \)

Step-by-step Solution

Detailed explanation

\(V=E-I r\) When \(V=V_{0}=0 \Rightarrow 0=E-I r\) \( \therefore\) \(E=r\) When \(1=0, V=E=1.5 \,\mathrm{V}\) \(\therefore r=1.5\, \Omega\)
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app