JEE Mains · Physics · STD 12 - 3. current electricity
આપેલ પરિપથમાં \(R_1 = 15\,\Omega \)\(,R _2 = 10\,\Omega ,\)\( R_3 = 20\,\Omega ,\)\( R_4 = 5\,\Omega ,\)\(R_5 = 25\,\Omega ,\)\(R_6 = 30\,\Omega , \)\(E = 15\,V\) હોય તો બેટરીમાથી કેટલો પ્રવાહ બહાર આવશે?

- A \(13/24\)
- B \(7/18\)
- C \(9/32\)
- D \(20/3\)
Answer & Solution
Correct Answer
(C) \(9/32\)
Step-by-step Solution
Detailed explanation
\(R_{e q}=15+\frac{25}{3}+30=\frac{45+25+90}{3}=\frac{160}{3}\) \(\mathrm{I}=\frac{\mathrm{E}}{\mathrm{R}_{\mathrm{eq}}}=\frac{15 \times 3}{160}=\frac{9}{32} \,\mathrm{amp}\).
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Physics
- બામર શ્રેણીમાં વર્ણપટ રેખાઓ \(H _\alpha\) અને \(H _\beta\) ની તરંગલંબાઈનો ગુણોત્તર \(\frac{x}{20}\) છે. તો \(x\) નું મૂલ્ય \(..........\) છે.JEE Mains 2023 Medium
- \(5 \,V\) બેટરી વડે (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) પરિપથને પ્રાપ્ત થતો કુલ પ્રવાહ........\(A\) હશે.
JEE Mains 2022 Medium - બે પ્રક્ષિપ્ત પદાર્થોનું સમાન ઝડપે સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) અને \(60^{\circ}\) ના ખૂણે પ્રક્ષેપન કરવામાં આવે છે. આ બંને પ્રક્ષિપ્ત પદાર્થોએ અનુક્રમે પ્રાપ્ત કરેલી મહત્તમ ઉંચાઈનો ગુણોત્તર .......... છે.JEE Mains 2023 Easy
- બે પ્રક્ષિપ્તો \(A\) અને \(B\) ને \(400 \mathrm{~m}\) ઊંચા ટાવરની ટોચ પરથી ઊર્ધ્વ દિશા સાથે અનુક્રમે \(45^{\circ}\) અને \(60^{\circ}\) ના કોણે ફેંકવામાં આવે છે. જો તેમની અવધિઓ (રેન્જ) સમાન હોય તેમની પ્રક્ષિત્ત ઝડપોનો ગુણોત્તર \(v_{\mathrm{A}}: v_{\mathrm{B}}\) _______ થશે. \(\text { [ } \left.g=10 \mathrm{~ms}^{-2} \mathrm{\epsilon}\right]\)JEE Mains 2024 Hard
- યાદી-I ને યાદી-II સાથે જોડો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:યાદી-I યાદી-II A. સ્પ્રિંગ અચળાંક I. \(ML ^2 T^{-2} K^{-1}\) B. ઉષ્મીય વાહકતા II. \(ML ^0 T^{-2}\) C. બોલ્ટ્ઝમેન અચળાંક III. \(ML ^2 T^{-3} A^{-2}\) D. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ IV. \(MLT ^{-3} K^{-1}\) JEE Mains 2026 Easy - વીજપ્રવાહ ધારિત લંબ ચોરસ લૂપ \(PQRS\) સમાન તારની બનેલી છે. \(P R=Q S=5\,cm\) અને \(P Q=R S=100\,cm\) છે. જો એમિટર પ્રવાહનું અવલોકન \(I\) થી \(2I\) બદલાય તો તાર \(PQ\) પર તાર \(RS\) ને લીધે લાગુ પડતા પ્રતિ લંબાઈ ચુંબકીયબળનો ગુણોત્તર \(\left(f_{P Q}^I: f_{P Q}^{2 I}\right)\) \(................\) થાય.
JEE Mains 2023 Medium
More PYQs from JEE Mains
- ત્રણ \(4\,\mu F\) કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને એવી રીતે જોડવામાં આવે છે કે જેથી તેમનો સમતુલ્ય કેપેસીટન્સ \(6\,\mu F\) મળે તો તેને કેવી રીતે ગોઠવેલા હશે?JEE Mains 2016 Hard
- \(2 {M}\) દળના પદાર્થને ચાર \(\{{m}, {M}-{m}, {m}, {M}-{m}\}\) દળના ટુકડામાં વિભાજિત કરીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચોરસમાં ગોઠવેલા છે. જ્યારે ગુરુત્વાકર્ષી સ્થિતિઉર્જા મહતમ હોય ત્યારે \(\frac{{M}}{{m}}\) નો ગુણોત્તર \({x}: 1\) મળતો હોય તો \(x\) નું મૂલ્ય કેટલું કેટલું હશે?
JEE Mains 2021 Hard - એક ઉપગ્રહને પૃથ્વીની આસપાસ \(R\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે, જ્યારે બીજા ઉપગ્રહને \(1.02\, {R}\) ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં છોડવામાં આવે છે. બે ઉપગ્રહોના આવર્તકાળનો પ્રતિશત ફેરફાર કેટલો હશે?JEE Mains 2021 Medium
- ધારોકે વિધેય \(f: N \rightarrow N\) એ \(f ( n )=\left[\begin{array}{ll}2 n , \,\,\, \,\,\,\,\,\,n =2,4,6,8, \ldots . \\ n -1,\,\,\, n =3,7,11,15, \ldots . \\ \frac{ n +1}{2}, \,\,\, \,\,\,n =1,5,9,13, \ldots \ldots\end{array}\right.\) મુજબ વ્યાખ્યાયિતJEE Mains 2022 Medium
- \(\overrightarrow{\mathrm{Q}}\) અને \((2\overrightarrow{\mathrm{Q}}+2\overrightarrow{\mathrm{P}})\) અને \((2 \overrightarrow{\mathrm{Q}}-2 \overrightarrow{\mathrm{P}})\) ના પરિણામી સદિશો વચ્ચેનો કોણ _______ હશે.JEE Mains 2024 Hard
- અવરોધ પર \(220\, V , 50\, Hz\)નો \(AC\) ઉદગમ લગાવેલ છે,પ્રવાહને મહતમ મૂલ્યથી \(rms\) મૂલ્ય થતાં લાગતો સમય શોધો.JEE Mains 2021 Medium